તાલુકાના હાજાપર ગામના 31 વર્ષીય યુવાનની છરી જેવા તીક્ષ્ણ હથિયારથી ગળુ રહેંસી છાતી, પીઠ અને હાથના ભાગે ઘા ઝીંકી હત્યા નીપજાવી હોવાની ઘટના સામે આવતા…
View More ભુજના હાજાપરમાં જુગારના 10 હજાર મામલે યુવાનની હત્યાCategory: ક્રાઇમ
Crime
દેવભૂમિ જિલ્લામાં શ્રાવણી જુગાર પર પોલીસની ધોંસ : 43 શખ્સો ઝડપાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ શ્રાવણી જુગારની મોસમ પૂરબહારમાં ખીલી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ નિતેશ પાંડેયની સૂચના મુજબ જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં રમાતા જુગાર…
View More દેવભૂમિ જિલ્લામાં શ્રાવણી જુગાર પર પોલીસની ધોંસ : 43 શખ્સો ઝડપાયાસૌરાષ્ટ્રમાં 10 સ્થળેથી જુગારના પાટલા પકડાયા, પત્તે રમતા 53ની ધરપકડ
શ્રાવણ માસ શરુ થતાની સાથે ઠેર ઠેર નાના મોટા જુગારનાં પાટ મંડાયા છે . ત્યારે જીલ્લામા આવા શ્રાવણીયા જુગાર પર પોલીસે દરોડા પાડયા હતા. રાજકોટનાં…
View More સૌરાષ્ટ્રમાં 10 સ્થળેથી જુગારના પાટલા પકડાયા, પત્તે રમતા 53ની ધરપકડજામનગરમાં ખોટા નામે ગાયો છોડાવી જવાનો કારસો
જામનગરમાંથી પશુ ચોરીની ઘટનાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાંથી ગોરધનપરનો શખ્સ ગાયના માલિક તરીકે ખોટી ઓળખ આપી દંડ ભરી ત્રણ ગાયો…
View More જામનગરમાં ખોટા નામે ગાયો છોડાવી જવાનો કારસોજામનગરમાં 1.81 કરોડની છેતરપિંડીના કેસમાં બેંક ખાતા પૂરા પાડનાર આરોપી ઝબ્બે
સાઈબર ક્રાઇમ વધતા જતા ગુનાઓ વચ્ચે રૂૂ. 1.81 કરોડની છેતરપિંડી કાંડમાં બેંક અકાઉન્ટ પુરા પાડનાર આરોપી સુધી પહોંચવામાં સાયબર ક્રાઈમ પોલીસ સફળ થઈ છે. પોલીસે…
View More જામનગરમાં 1.81 કરોડની છેતરપિંડીના કેસમાં બેંક ખાતા પૂરા પાડનાર આરોપી ઝબ્બેદ્વારકા જિલ્લામાં વિવિધ જગ્યાએ જુગાર રમતા 19 પત્તાપ્રેમીઓ ઝડપાયા
મીઠાપુર પોલીસે ભીમરાણા ગામેથી કમાભા લધુભા નાયાણી, હાજાભા ભોજાભા ભગાડ, પ્રવીણભા સત્યાભા નાયાણી અને ખીરાભા સાવજાભા નામના ચાર શખ્સોને જુગાર રમતા રૂૂ. 14,340 ના મુદ્દામાલ…
View More દ્વારકા જિલ્લામાં વિવિધ જગ્યાએ જુગાર રમતા 19 પત્તાપ્રેમીઓ ઝડપાયામેટોડામાં ગળુ કાપી યુવાનની કરપીણ હત્યા
પડોશીની પત્નીની છેડતીની શંકામાં ગઢડા(સ્વામીના)ના યુવકને સમાધાન માટે બોલાવી ઢીમઢાળી દીધું, બે મિત્રો સંકજામાં બોટાદના સ્વામીના ગઢડાના ચોસલા વતની અને છેલ્લા 12 વર્ષની રાજકોટ નજીક…
View More મેટોડામાં ગળુ કાપી યુવાનની કરપીણ હત્યાઉનાના ભાચા ગામે બે વર્ષના માસુમ બાળકને દીપડાએ ફાડી ખાતા હાહાકાર
ઉના પંથકમાં દીપડાએ વધુ એક બાળકને ફાડીખાતા હાહાકાર મચી જવા પામેલ છે. ભાચા ગામના પાદરમાં રહેતા એક ગરીબ પરિવારના માસુમ પુત્રને ઝુંપડામાંથી ઉઠાવી જઇ દીપડાએ…
View More ઉનાના ભાચા ગામે બે વર્ષના માસુમ બાળકને દીપડાએ ફાડી ખાતા હાહાકારતળાજાના શેળાવદર ગામે પત્નીની બેરહેમીથી હત્યા કરી પતિ પોલીસમાં હાજર થઇ ગયો
પરપુરૂષ સાથે આડા સંબંધથી કંટાળેલા પતિએ ખેલ્યો ખૂની ખેલ ભાવનગર જિલ્લાના તળાજાના શેળાવદર ગામે ગઇકાલ રાત્રે પત્ની નું ગળું દબાવ્યા બાદ ઇંટ અને પથ્થરના ઘા…
View More તળાજાના શેળાવદર ગામે પત્નીની બેરહેમીથી હત્યા કરી પતિ પોલીસમાં હાજર થઇ ગયોદ્વારકા જિલ્લાના આસામી સાથે આઈફોન બાબતે છેતરપિંડી આચરનાર રાજકોટનો શખ્સ ઝબ્બે
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થોડા સમય પૂર્વે એક આસામીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક મારફતે સસ્તા ભાવે આઈફોન વેચાણ અંગેની જાહેરાત ધ્યાનમાં આવી હતી. જેને અનુલક્ષીને તેમણે…
View More દ્વારકા જિલ્લાના આસામી સાથે આઈફોન બાબતે છેતરપિંડી આચરનાર રાજકોટનો શખ્સ ઝબ્બે