બે ભાઇઓ, દંપતી અને તેની દીકરી પર છરી વડે તૂટી પડ્યા, માતા-પુત્રી ઘવાયા ધ્રાંગધ્રાના રામમેહલ મંદિર પાસે બે દિવસ પહેલા છોકરી સાથે વાત કરવા બાબતે…
View More ધ્રાંગધ્રામાં પુત્રી સાથે વાત કરવાની ના પાડતા પિતાની હત્યાCategory: ક્રાઇમ
Crime
ખાંભાના નાની ધારી ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ
ખાંભાના નાનીધારીમાં ગ્રામ પંચાયતને રજૂઆત કરવા બાબતે બે જુથ વચ્ચે મારામારી થઈ હતી. તલવાર, ભાલા અને પાઈપ વડે મારામારી કરવામાં આવી હતી. અંતે ખાંભા પોલીસમાં…
View More ખાંભાના નાની ધારી ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા મામલે બે જૂથ વચ્ચે અથડામણગોંડલના શેમળાથી અપહૃુત સગીરાને બિહારના ચંપારણથી મુક્ત કરાવતી પોલીસ
ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીર બાળાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરી લઈ જનાર પર પ્રાંતીય શખ્સને તથા ભોગ બનનાર સગીરાને બીહાર રાજ્યના પશ્ચિમ…
View More ગોંડલના શેમળાથી અપહૃુત સગીરાને બિહારના ચંપારણથી મુક્ત કરાવતી પોલીસજામનગરમાં રિક્ષામાં બેસાડી પરપ્રાંતીય યુવકને લૂંટી લેનાર બે શખ્સો ઝડપાયા
જામનગર શહેરમાં લૂંટને અંજામ આપનાર બે શખ્સોને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂૂપિયા, મોબાઇલ ફોન તથા રીક્ષા મળી કુલ રૂૂ.58,800નો મુદ્દામાલ…
View More જામનગરમાં રિક્ષામાં બેસાડી પરપ્રાંતીય યુવકને લૂંટી લેનાર બે શખ્સો ઝડપાયાદ્વારકામાં ચોરી પ્રકરણમાં મહિલાઓ સહિત સાત આરોપી ઝડપાયા
દ્વારકા વિસ્તારમાં થોડા સમય પૂર્વે સોનાના દાગીના સહિતના મુદ્દામાલની ચોરી થયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. આને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ…
View More દ્વારકામાં ચોરી પ્રકરણમાં મહિલાઓ સહિત સાત આરોપી ઝડપાયામાળિયા (મી)ના ચકચારી જમીન કૌભાંડમાં સરપંચની ધરપકડ, CID ક્રાઈમની સઘન પૂછપરછ
મોરબીના ચકચારી વજેપર જમીન કોભાંડ કેસમાં આરોપી સરપંચ સાગર ફૂલતરીયાને સિઆઇડી ક્રાઈમ ટીમે દબોચી લઈને રિમાન્ડ મેળવ્યા હતા અને રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરી હતી તે…
View More માળિયા (મી)ના ચકચારી જમીન કૌભાંડમાં સરપંચની ધરપકડ, CID ક્રાઈમની સઘન પૂછપરછમોરબીના રાજપર ગામે મોટા ભાઈએ કામ ધંધો ન કરતાં નાના ભાઈને માર મારી હત્યા કરી નાખી
મૃતકે દેણું કરી નાખતા પિતાએ દસ વિઘા જમીન વેંચી નાખી હતી, મોટો ભાઈ કંટાળી છરી અને લાકડી વડે તૂટી પડયો મોરબીના રાજપર ગામે ગત મોડી…
View More મોરબીના રાજપર ગામે મોટા ભાઈએ કામ ધંધો ન કરતાં નાના ભાઈને માર મારી હત્યા કરી નાખીરાજકોટ-ગોંડલ હાઇવે પરથી 23.30 લાખનો દારૂ ભરેલી બોલેરો ઝડપાઇ
શહેરની ભાગોળે રાજકોટ ગોંડલ હાઇવે પરથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે રૂા.23.30 લાખનો દારૂ ભરેલી બોલેરો સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે 3288 બોટલ…
View More રાજકોટ-ગોંડલ હાઇવે પરથી 23.30 લાખનો દારૂ ભરેલી બોલેરો ઝડપાઇફઈ-ભત્રીજીના અપહરણમાં સંડોવાયેલ વકીલની ઈન્દોરથી ધરપકડ
ગભરાટમાં ઈન્દોરમાં ઝેરી દવા પી લીધી, હોસ્પિટલમાંથી રજા મળતા જ ધરપકડ શહેરના ગાંધીગ્રામ વિસ્તારની અલ્કાપુરીમાં રહેતા વેપારી પરિવારની આઠ વર્ષની પુત્રીનું રેસકોર્સ તેની જ બહેન…
View More ફઈ-ભત્રીજીના અપહરણમાં સંડોવાયેલ વકીલની ઈન્દોરથી ધરપકડભીચરીની કરોડોની જમીન પચાવી પાડવાનું કૌભાંડ, 29 શખ્સો સામે ફરિયાદ
વાંકાનેરના વૃધ્ધાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી, ખોટું સોગંદનામું બનાવી જમીન બારોબાર વેચી દીધી રાજકોટના અમરગઢ ભીચરીમાં આવેલી કરોડો રૂૂપિયાની જમીન હજમ કરી જવા માટે મૂળ જમીન…
View More ભીચરીની કરોડોની જમીન પચાવી પાડવાનું કૌભાંડ, 29 શખ્સો સામે ફરિયાદ