સુરતમાં સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI રૂૂપિયા 40 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે, આરોપીને માર નહી મારવાનો તેમજ વહેલા જામીન પર…
View More આરોપીને માર ન મારવા રૂા.40 હજારની લાંચ લેતા પીએસઆઈ લીંબોલા ઝડપાયાCategory: ક્રાઇમ
Crime
જૂનાગઢમાં સિમેન્ટ એજન્સીના નામે 22 લાખની ઠગાઇ
10 હજાર થેલીઓના ઓર્ડર પર 30 ટકા ડિસ્કાઉન્ટ અને મફત બોલેરોની ઓફર પણ કરી હતી જૂનાગઢમાં અલ્ટ્રાટેકની એજન્સી અપાવવાની લાલચ આપી ગઠિયાએ યુવાન બિલ્ડરને લાખો…
View More જૂનાગઢમાં સિમેન્ટ એજન્સીના નામે 22 લાખની ઠગાઇભાવનગરના સુભાષનગર વિસ્તારમાં સવારે છરીના ઘા ઝીંકી વૃદ્ધની હત્યા
ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આજે સવારે ક.પરાવિસ્તારમાં રહેતા વૃદ્ધની છરીના ઘા ઝીંકી હત્યા કરી આરોપી નાસી છૂટ્યા હતા. બનાવ ની જાણ થતા જ પોલીસ કાફલો…
View More ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં સવારે છરીના ઘા ઝીંકી વૃદ્ધની હત્યાકચ્છના અબડાસામાં જંગલની 600 હેકટર જમીનમાંથી ખેતીના દબાણોનો સફાયો
200 પોલીસ અને 100 ફોરેસ્ટ કર્મચારીઓના બંદોબસ્ત વચ્ચે ઓપરેશન કચ્છના અબડાસા તાલુકામાં સરકારી જમીન પરના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કુણાઠીયા અને ભાચુંડા…
View More કચ્છના અબડાસામાં જંગલની 600 હેકટર જમીનમાંથી ખેતીના દબાણોનો સફાયોરાજકોટના જોબનપુત્રા બંધુની ગાંધીધામની પેઢીના વેપારી સાથે 7.58 લાખની ઠગાઇ
ટ્રક અને ક્ધટેઇનરનું ભાડુ ચૂકવવાનું હતું તે ન ચૂકવ્યુ, બંન્ને સામે ગુનો નોંધાયો શહેરની એક ટ્રાન્સપોર્ટ પેઢી પોથી ક્ધટેઈનર-વાહનો ભાડે લઈ બાદમાં તેનું ભાડું ન…
View More રાજકોટના જોબનપુત્રા બંધુની ગાંધીધામની પેઢીના વેપારી સાથે 7.58 લાખની ઠગાઇવાંકાનેરના વઘાસિયા ટોલ બૂથે ઓવરલોડનો વધારાનો ચાર્જ વસૂલતા ટ્રક ડ્રાઈવરોનો ચક્કાજામ
ઓથોરિટી સાથે બેઠક બાદ નિર્ણય લેવાશે, પોલીસે મામલો થાળે પાડયો વાંકાનેર બાઉન્ડ્રીથી કચ્છને જોડતા નેશનલ હાઇવે ઉપર વાંકાનેરના વઘાસીયા ટોલનાકા ખાતે ટોલનાકાના કર્મચારીઓ દ્વારા ટ્રક…
View More વાંકાનેરના વઘાસિયા ટોલ બૂથે ઓવરલોડનો વધારાનો ચાર્જ વસૂલતા ટ્રક ડ્રાઈવરોનો ચક્કાજામધ્રોલમાં સોના સ્ટોન નજીક 481 દારૂની બોટલ ભરેલી કાર રેઢી મળી
જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચના અનુસાર દારૂૂ-જુગારની પ્રવૃત્તિ નાબૂદ કરવાના અભિયાન અંતર્ગત ધ્રોલ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. જામનગર ગ્રામ્ય ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક…
View More ધ્રોલમાં સોના સ્ટોન નજીક 481 દારૂની બોટલ ભરેલી કાર રેઢી મળીશાપર-વેરાવળના કારખાનામાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, સાતની ધરપકડ
શાપર (વેરાવળ બંશીધર ઇન્ડસ્ટ્રીજમા ઓમ એન્ટર પ્રાઇજ નામના કારખાનામા પોલીસે દરોડો પાડી સાત શખસોને ઝડપી લઇ રૂ. 2.13 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. રેન્જ આઇજી…
View More શાપર-વેરાવળના કારખાનામાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, સાતની ધરપકડમોરબી જિલ્લામાં જુગાર રમતા 23 જુગારી ઝડપાયા, 1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
મોરબી જીલ્લામાં શ્રાવણીયો જુગાર ધમધમી રહ્યો છે તો પોલીસ ટીમો પણ જુગારીઓને ઝડપી લેવા દિવસ રાત કાર્યરત જોવા મળે છે મોરબી જીલ્લાના પાંચ તાલુકામાં છ…
View More મોરબી જિલ્લામાં જુગાર રમતા 23 જુગારી ઝડપાયા, 1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોજૂનાગઢ સાવજ ડેરીના ચેરમેન ટેન્કર ડ્રાઇવરને માર માર્યો
ટેન્કરના ફોટા પાડતા ઢીકા પાટુનો માર માર્યાની ફરિયાદ જૂનાગઢની સાવજ ડેરીના ચેરમેન સામે ટેન્કરના ડ્રાઇવરે માર માર્યાના આક્ષેપો કર્યા છે. ભાવેશ માડમ જે છેલ્લા 6…
View More જૂનાગઢ સાવજ ડેરીના ચેરમેન ટેન્કર ડ્રાઇવરને માર માર્યો