જેતલસરમાં ચોકીદાર જ ચોર નીકળ્યો, 31.64 લાખની મગફળી ચોરીમાં ચારની ધરપકડ

જેતપુરના જેતલસરમાં આવેલ ખાનગી વેર હાઉસમાં ટેકાના ભાવે ખરીદેલ મગફળીને નાફેડ દ્વારા ગીરીરાજ વેરહાઉસમાં રાખવામાં આવેલ તેની વેર હાઉસના ભુતપૂર્વ ચોકીદાર અને વર્તમાન ચોકીદાર બંનેએ…

View More જેતલસરમાં ચોકીદાર જ ચોર નીકળ્યો, 31.64 લાખની મગફળી ચોરીમાં ચારની ધરપકડ

બૂટલેગર કારખાનેદારનું અપહરણ કરી ઢોરમાર માર્યો

દારૂની બોટલના રૂા.1000 માટે પ્રતિક ચંદારાણા ટોળકી સાથે ઉપાડી ગયો, ફરિયાદ કરે તો માતા અને ભાઇને સળગાવી નાખવાની ધમકી આપી રોકડ-મોબાઇલ લૂંટી લીધા શહેરમાં અવાર…

View More બૂટલેગર કારખાનેદારનું અપહરણ કરી ઢોરમાર માર્યો

રાજકોટના શેરબ્રોકરનું અમદાવાદમાં ફાયરિંગથી ભેદી મોત

બોપલના કબીર એન્કલેવમાં બે શખ્સો મળવા આવ્યા બાદ માથામાં ગોળી ધરબેલી હાલતમાં મોત, હથિયાર મળ્યું નહીં પણ સ્યુસાઈડ નોટ મળતાં પોલીસ ધંધે લાગી રાજકોટના મવડી…

View More રાજકોટના શેરબ્રોકરનું અમદાવાદમાં ફાયરિંગથી ભેદી મોત

વીજચેકિંગ દરમિયાન પરિવારને ગોંધી રાખ્યાના પ્રકરણમાં ઇન્કવાયરીનો આદેશ કરતી અદાલત

લોધિકા તાલુકાના બાલસર ગામે વીજચેકિંગ દરમિયાન લોધિકા પી.એસ.આઇ. અને પીજીવીસીએલના અધિકારીઓએ ઉપસરપંચ વીરભાનુ રાજભાઈ મૈત્રાના પરિવારજનોને ગેરકાયદે ગોંધી રાખ્યાની કોર્ટ ફરિયાદમાં લોધિકા અદાલતે ઇન્કવાયરીનો હુકમ…

View More વીજચેકિંગ દરમિયાન પરિવારને ગોંધી રાખ્યાના પ્રકરણમાં ઇન્કવાયરીનો આદેશ કરતી અદાલત

રાજકોટની યુવતી પર દુષ્કર્મ ગુજારી પડોશીએ 1.20 લાખની ખંડણી માગી, ફોટા વાયરલ કરી દીધા

રાજકોટના કાલાવડ રોડ પર લક્ષ્મીના ઢોળા પાસે રહેતો અને મજુરી કામ કરતા શખસે તેના જ વિસ્તારમાં મામાના ઘરે આવેલી યુવતિને પ્રેમજાળમાં ફસાવી રાત્રીના તેના ઘરમાં…

View More રાજકોટની યુવતી પર દુષ્કર્મ ગુજારી પડોશીએ 1.20 લાખની ખંડણી માગી, ફોટા વાયરલ કરી દીધા

શ્રાવણીયો જુગાર જામ્યો : પેડક રોડ, રૈયા રોડ અને ટીટોડિયા કવાર્ટરમાં દરોડા, 9 મહિલા સહિત 19 ઝડપાયા

શહેરના પેડક રોડ પર ગુલાબવાડીમાં રૈયા રોડ પર અંબીકા પાર્ક સોસાયટી, ઈન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટનાં અને મુંજકા ગામે આવેલા ટીટોડીયા કવાર્ટરનાં સ્થાનિક પોલીસે જુગારના દરોડા પાડી 9…

View More શ્રાવણીયો જુગાર જામ્યો : પેડક રોડ, રૈયા રોડ અને ટીટોડિયા કવાર્ટરમાં દરોડા, 9 મહિલા સહિત 19 ઝડપાયા

સમલૈંગિક સંબંધનો ઇનકાર કરતા પરપ્રાંતીય યુવકને મોતને ઘાટ ઉતાર્યો

થોરાળા વિસ્તારમા આવેલા મીરા ઉધોગ વિસ્તાર નજીક ખુલ્લા પ્લોટમા થયેલી પરપ્રાંતીય યુવકની હત્યામાં ક્રાઈમ બ્રાંચની ટીમે એક શખ્સને ઝડપી લીધો છે. સમલૈંગિક સંબંધ બાંધવાની નાં…

View More સમલૈંગિક સંબંધનો ઇનકાર કરતા પરપ્રાંતીય યુવકને મોતને ઘાટ ઉતાર્યો

નાણાવટી ચોક પાસેથી રેલનગરના શખ્સને 540 નકલી સિગારેટના પેકેટ સાથે ઝડપી લીધો

શહેરમાં નકલી તમાકુ અને સિગારેટનુ બેફામ વેચાણ થતુ હોવાની ફરીયાદના આધારે ગાંધીગ્રામ પોલીસે માહીતીને આધારે 150 ફુટ રીંગ રોડ પર નાણાવટી ચોક પાસે વોચ ગોઠવી…

View More નાણાવટી ચોક પાસેથી રેલનગરના શખ્સને 540 નકલી સિગારેટના પેકેટ સાથે ઝડપી લીધો

ભત્રીજા સાથે મૈત્રી કરાર પૂરા કર્યાનો ખાર રાખી યુવતી ઉપર ફૂઈ અને પિતરાઈ સહિતનાનો હુમલો

શહેરમાં ઘંટેશ્ર્વર વિસ્તારમાં આવેલા 25 વારીયામાં રહેતી યુવતીએ ભત્રીજા સાથે મૈત્રી કરાર પુરા કરી અન્ય યુવક સાથે વગર લગ્ને સાથે રહેવા ચાલી ગઈ હતી. જેનો…

View More ભત્રીજા સાથે મૈત્રી કરાર પૂરા કર્યાનો ખાર રાખી યુવતી ઉપર ફૂઈ અને પિતરાઈ સહિતનાનો હુમલો

ધોરાજી પોલીસ સ્ટેશનમાં દારૂડિયાનો આતંક, આગ લગાડવાનો પ્રયાસ

ધોરાજી પોલીસ મથકમાં દારૂૂડિયાએ આંતક મચાવી પોલીસ મથકમાં આગ લગાડવાનો પ્રયાસ કરતા આ મામલે ધોરાજી પોલીસે બહારપુરાના દારૂૂડિયા સામે ગુનો નોંધ્યો છે. આ ઘટના અંગે…

View More ધોરાજી પોલીસ સ્ટેશનમાં દારૂડિયાનો આતંક, આગ લગાડવાનો પ્રયાસ