ધોરાજી તાલુકાનાં ભોળા ગામે રીસામણે આવેલી પરણીતાને તેડી જવા બાબતે સમાધાન માટે ભેગા થયા હતા પતિ અને તેનાં સગાએ પરણીતાનાં મામા અને કાકા સહીતનાંઓ પર…
View More ધોરાજીના ભોળા ગામે રિસામણે બેઠેલી પત્નીને તેડી જવા બાબતે મારામારી, 4 ઘાયલCategory: ક્રાઇમ
Crime
ભાયાવદરમાં યુવક સાથે મૈત્રીકરાર કરનાર યુવતી અને પરિવાર વચ્ચે મારામારી
ભાયાવદરમા આંબેડકર નગર પાસે રહેતી યુવતીએ યુવક સાથે મૈત્રી કરારથી રહેવા બાબતે પરીવારજનોને સારુ નહી લાગતા તેની સાથે ઝઘડો થતા જાહેરમા મારા મારી થઇ હતી…
View More ભાયાવદરમાં યુવક સાથે મૈત્રીકરાર કરનાર યુવતી અને પરિવાર વચ્ચે મારામારીમોરબી જિલ્લામાં ત્રણ યુવાનનો આપઘાત અને એકનો મૃતદેહ સળગેલી હાલતમાં મળ્યો
મોરબી શહેર અને તાલુકા તેમજ વાંકાનેર પંથકમાં આપઘાત અને અપમૃત્યુના બનાવોમાં ચાર વ્યક્તિના મોત થયા છે પોલીસે તમામ બનાવો અંગે વધુ તપાસ ચલાવી છે પ્રથમ…
View More મોરબી જિલ્લામાં ત્રણ યુવાનનો આપઘાત અને એકનો મૃતદેહ સળગેલી હાલતમાં મળ્યોમોરબીમાં મોપેડચાલક શખસ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો
વિસીપરા વિસ્તારમાં મોપેડમાં ગાંજાના જથ્થાની હેરાફેરી કરનાર ઈસમને ઝડપી લઈને ગાંજાનો જથ્થો, મોપેડ અને બે મોબાઈલ સહીત 64,370 નો મુદામાલ જપ્ત કર્યો છે મોરબી એસઓજી…
View More મોરબીમાં મોપેડચાલક શખસ ગાંજાના જથ્થા સાથે ઝડપાયોજામનગરના ધુતારપુરની સ્કૂલમાં છાત્રોને માર મારવા અને સફાઇ કરાવતા હોવાની વાલીઓની રાવ
જામનગરના ધુતારપર ગામ એ શ્રી સરસ્વતી વિદ્યામંદિર સ્કુલમાં સ્ટાફ દ્વારા અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર મારવામાં આવતો હોય વિદ્યાર્થીઓ પાસે સાફ સફાઇ કરાવવામાં આવતી અને…
View More જામનગરના ધુતારપુરની સ્કૂલમાં છાત્રોને માર મારવા અને સફાઇ કરાવતા હોવાની વાલીઓની રાવમોરબીમાં નશામાં કરોડોની જમીનના દસ્તાવેજ કરાવી લીધો, ખેડૂત સાથે ઠગાઇ
અવેજ પેટે રકમ નહીં આપી બેંકમાં રૂા.1.14 કરોડનું ટ્રાન્ઝેકશન દેખાડ્યું: પિતા-પુત્ર, બેંક મેનેજર સહિત પાંચ સામે નામજોગ ફરિયાદ મોરબીમાં વધુ એક જમીન કોભાંડ પ્રકાશમાં આવ્યું…
View More મોરબીમાં નશામાં કરોડોની જમીનના દસ્તાવેજ કરાવી લીધો, ખેડૂત સાથે ઠગાઇભુજમાં કોલેજિયન છાત્રાનું ગળુ કાપી હત્યાનો પ્રયાસ
સોશિયલ મીડિયામાં બ્લોક કરવા મામલે ઉશ્કેરાઇ છરી ઝીંકી દીધી અમદાવાદની શાળામાં વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીની કરપીણ હત્યાના બનાવે રાજ્યભરમાં ચકચાર મચાવી છે, તો ભુજ અને આદિપુરની…
View More ભુજમાં કોલેજિયન છાત્રાનું ગળુ કાપી હત્યાનો પ્રયાસપોરબંદરના યુવકને હનીટ્રેપમાં ફસાવતા આપઘાત કર્યાનું ખુલ્યું, હની સહિત બે ઝડપાયા
પોરબંદરનાં છાયા વિસ્તારમાં આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ભાર્ગવ ચામડિયાને મરવા મજબૂર કરનાર મહિલા સહિત બે આરોપીની પોલીસે ધરપકડ કરી છે. કમલાબાગ પોલીસની તપાસમાં…
View More પોરબંદરના યુવકને હનીટ્રેપમાં ફસાવતા આપઘાત કર્યાનું ખુલ્યું, હની સહિત બે ઝડપાયામોરબીમાં છોકરી બાબતે યુવાનની હત્યાના બનાવમાં છ સામે ગુનો દાખલ
નવલખી ફાટક પાસે દીકરી ભગાડી લાવ્યાનું સમાધાન કરવા બાબતે બઘડાટી બોલી જતા યુવાનને ધરિયા અને ધોકા તેમજ છરી વડે માર મારતા યુવાનનું મોત થયું હતું…
View More મોરબીમાં છોકરી બાબતે યુવાનની હત્યાના બનાવમાં છ સામે ગુનો દાખલખંભાળિયાના લોકમેળામાં મધ્ય રાત્રીએ યુવાનને મુંગો દઈ લૂંટ ચલાવી
ખંભાળિયામાં શક્તિનગર વિસ્તારમાં લોકમેળામાં આવેલા એક પરપ્રાંતિય યુવાનને મોઢે મૂંગો દઈને મોબાઈલ ફોન તથા રોકડ રકમની લૂંટ થયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. આ પ્રકરણમાં…
View More ખંભાળિયાના લોકમેળામાં મધ્ય રાત્રીએ યુવાનને મુંગો દઈ લૂંટ ચલાવી