બોગસ ચૂંટણી કાર્ડ બનાવીને આચરવામાં આવ્યું કૌભાંડ, ત્રણ શખ્સો ઝડપાયા દ્વારકા તાલુકાના વરવાળા ગામે એક જમીન કૌભાંડનો પર્દાફાશ થયો છે. પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવેલી…
View More દ્વારકામાં બોગસ દસ્તાવેજના આધારે જમીન કૌભાંડનો પર્દાફાશCategory: ક્રાઇમ
Crime
બોટાદમાં દારૂના ગુનાના આરોપીના મોત મામલે બે એએસઆઇ સસ્પેન્ડ
બોટાદમાં પ્રોહિબિશન કેસના આરોપીના મોત મામલે જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાએ બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓમાં ASI જયરાજ ખાચર અને ASI…
View More બોટાદમાં દારૂના ગુનાના આરોપીના મોત મામલે બે એએસઆઇ સસ્પેન્ડખંભાળિયામાં ભયજનક રીતે રેસિંગ સ્ટંટ કરતો બાઈક ચાલક ઝબ્બે
ખંભાળિયા વિસ્તારમાં ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચના મુજબ સોમવારે ટ્રાફિક પી.આઈ. ટી.ડી. ચુડાસમા દ્વારા હાથ ધરવામાં આવેલી ટ્રાફિક નિયમન અંગેની કાર્યવાહીમાં ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ટાઉન…
View More ખંભાળિયામાં ભયજનક રીતે રેસિંગ સ્ટંટ કરતો બાઈક ચાલક ઝબ્બેઉપલેટા શહેરમાં ખુલ્લેઆમ વેચાતો દેશી દારૂ, નાના વર્ગની આવક દારૂમાં બરબાદ
એક વચેટીયો પોલીસ અને બે નંબરી ધંધા કરવાવાળાની વચ્ચે સેટિંગ કરાવતો હોવાની ચર્ચા ઉપલેટા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ખુલ્લેઆમ દેશી દારૂૂ નું વેચાણ થાય છે…
View More ઉપલેટા શહેરમાં ખુલ્લેઆમ વેચાતો દેશી દારૂ, નાના વર્ગની આવક દારૂમાં બરબાદબગસરામાં વ્યાજના નાણાની ઉઘરાણી કરી રિક્ષા પડાવી લેતા આધેડનો ગળુ કાપવાનો પ્રયાસ
બગસરાના જૂની હળીયાદના 50 વર્ષિય આધેડની વ્યાજખોરોએ રીક્ષા આંચકી લેતા આધેડે ગળામાં બ્લેડ વડે કાપા મારી દેતા અમરેલી સિવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસડવામાં આવ્યા હતા.…
View More બગસરામાં વ્યાજના નાણાની ઉઘરાણી કરી રિક્ષા પડાવી લેતા આધેડનો ગળુ કાપવાનો પ્રયાસકુતિયાણામાં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના, શિક્ષકે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ ગુજાર્યું
પોલીસ ફરીયાદ નોંધાતા નરાધમ શિક્ષક ફરાર, અલગ-અલગ ટીમ દ્વારા શોધખોળ પોરબંદરમાં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના, ધોરણ 9માં અભ્યાસ કરતી વિધાર્થીની સાથે શિક્ષકે દુષ્કર્મ આચર્યુ…
View More કુતિયાણામાં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના, શિક્ષકે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ ગુજાર્યુંજાગનાથ પ્લોટમાં શેર બ્રોકરની ઓફિસમાં પીસીબીનો દરોડો, 86 બોટલ દારુ ઝડપાયો
શહેરના ન્યુ જાગનાથ-25/40 ના ખુણે અક્ષર મેડીસીન્સ બાજુમાં એમ.ટી. એન્ટરપ્રાઇઝ નામની શેરબ્રોકરની ઓફીસમાં પીસીબીએ દરોડો પાડી ઓફીસ માંથી રૂૂ.81 હજારની 86 બોટલ વિદેશી દારૂૂના જથ્થા…
View More જાગનાથ પ્લોટમાં શેર બ્રોકરની ઓફિસમાં પીસીબીનો દરોડો, 86 બોટલ દારુ ઝડપાયોડબલ મર્ડરના કુખ્યાત આરોપીએ પેરોલ મેળવી જેલરને આપી ધમકી
આરોપી સાજીદ કચરાને ભાજપ આગેવાન પિતા-પુત્રની હત્યામાં તાજેતરમાં જ આજીવન કેદની સજા પડી હતી પેરોલ સમયે જેલ મુલાકાત રૂમ સુધી સાગરીતો સાથે પહોંચી જેલરને ધમકી…
View More ડબલ મર્ડરના કુખ્યાત આરોપીએ પેરોલ મેળવી જેલરને આપી ધમકીમહિકા રોડ પર હોટેલમાં યુવતી પર પ્રેમીએ લગ્નની લાલચ આપી આચર્યુ દુષ્કર્મ
શહેરમાં યુવતીને લગ્નની લાલચ આપી અનેકવાર દુષ્કર્મ આચરનાર શખ્સ સામે ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી છે.ભોગ બનનાર યુવતીએ મહિકા રોડ પર શ્યામ કિરણ સોસાયટીમાં…
View More મહિકા રોડ પર હોટેલમાં યુવતી પર પ્રેમીએ લગ્નની લાલચ આપી આચર્યુ દુષ્કર્મદંડ ઉઘરાવવામાં નં.1 રાજકોટ પોલીસ ગુના ડિટેકશનમાં તળિયે
બળાત્કાર અને છેતરપિંડીના ગુનાઓના ભેદ ઉકેલવામાં અમદાવાદ-સુરત પછી રાજકોટ ત્રીજા નંબરે અમદાવાદ- સુરત કરતાં રાજકોટની વસ્તી ઘણી ઓછી છતાં ડ્રગ્સનાં કેસ પ્રમાણમાં વધુ હેલમેટના નિયમનો…
View More દંડ ઉઘરાવવામાં નં.1 રાજકોટ પોલીસ ગુના ડિટેકશનમાં તળિયે