રાજકોટમાં ફરી ખાનગી બસો ઉપર ભેદી પથ્થરમારો

ચાર માસમાં ત્રીજી ઘટના, મધરાત્રે અજાણ્યા શખ્સોએ 8થી 10 બસો ઉપર પથ્થરમારો કરતા મુસાફરો ફફડી ઉઠયા એક વર્ષમાં ચોથી ઘટના છતા પોલીસ કોઇને પકડી શકતી…

View More રાજકોટમાં ફરી ખાનગી બસો ઉપર ભેદી પથ્થરમારો

હળવદ પંથકમાં કેનાલ પરથી મોટરની ચોરી કરતી ગેંગના છ સભ્યો પકડાયા

હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં નર્મદા કેનાલ પર ખેડૂતોએ મુકેલ ઇલેક્ટ્રિક મોટરોની ચોરી કરતી ગેન્ગના ત્રણ સભ્યો અને ચોરીનો માલ રાખનાર સહીત કુલ છ આરોપીને…

View More હળવદ પંથકમાં કેનાલ પરથી મોટરની ચોરી કરતી ગેંગના છ સભ્યો પકડાયા

જેતપુરમાં SIRની કામગીરી દરમિયાન BLO સાથે ગાળાગાળી

જેતપુરમાં મતદાર સુધારણા કાર્યક્રમ જઈંછની કામગીરી દરમિયાન નાજાવાળા પરમાં બીએલઓ ગયા હતા અને ત્યાં નશામાં ધૂત એક શખ્સે બીએલઓ અને તેની ટીમ સાથે અસભ્ય વર્તન…

View More જેતપુરમાં SIRની કામગીરી દરમિયાન BLO સાથે ગાળાગાળી

બોટાદના છૈડા ગામે દારૂના કટિંગ પર દરોડો, દારૂ-બિયરના જથ્થા સાથે 99.78 લાખનો મુદ્દામાલ જપ્ત

બોટાદ કઈઇ પોલીસે છૈડા ગામની સીમમાંથી વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ટેઈલર ટ્રક અને બોલેરો પીકઅપમાંથી કુલ 99.78 લાખ રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત…

View More બોટાદના છૈડા ગામે દારૂના કટિંગ પર દરોડો, દારૂ-બિયરના જથ્થા સાથે 99.78 લાખનો મુદ્દામાલ જપ્ત

જામનગરમાં દુષ્કર્મના આરોપીનું હથિયાર લાયસન્સ રદ કરવા મહિલાની માગણી

જામનગરના એક મહિલાએ નગરના જાણીતા ઉદ્યોગપતિ સામે પોણા બે વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યાની પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી. આ આરોપીનું હથિયારનું લાયસન્સ જો હોય તો…

View More જામનગરમાં દુષ્કર્મના આરોપીનું હથિયાર લાયસન્સ રદ કરવા મહિલાની માગણી

ચોટીલાના મેવાસામાં કિસાન મોરચાના પ્રમુખના ઘર પર ફાયરિંગ

વાહન અકસ્માતની સામાન્ય બોલાચાલી બાદ ઘરે આવી ભડાકા કર્યા ચોટીલાના નાનકડા એવા મેવાસા ગામે રહેતા રબારી સમાજના આગેવાન અને તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખના પૌત્ર…

View More ચોટીલાના મેવાસામાં કિસાન મોરચાના પ્રમુખના ઘર પર ફાયરિંગ

મયુરનગરમાં રહેણાંક મકાનમાંથી 43 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો

શહેરના મયુર નગર મેઇન રોડ પર રહેતા શખસના મકાનમાં થોરાળા પોલીસે દરોડો પાડતા અહીંથી રૂૂપિયા 43,200 ની કિંમતનો દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો. દરોડા દરમિયાન…

View More મયુરનગરમાં રહેણાંક મકાનમાંથી 43 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો

ખનીજ માફિયાના ત્રાસથી આપઘાત કરનાર યુવકની પરિવારજનોએ અંતે લાશ સ્વીકારી

વાંકાનેરના મહિકા ગામે નજીકથી પસાર મચ્છુ નદીના કાંઠે ખનીજ માટે આપેલ લીઝ મંજુર કરવામાં આવી હોય જે લીઝની માપણી બાબતે બાજુમાં આવેલ ખેતરની જમીન ખાલી…

View More ખનીજ માફિયાના ત્રાસથી આપઘાત કરનાર યુવકની પરિવારજનોએ અંતે લાશ સ્વીકારી

જ્યાં ધોકા ઉલાળ્યા ત્યાં જ લુખ્ખાઓએ માફી માંગી

ભગવતીપરામાં યુવાન ઉપર સરાજાહેર હુમલો કરનાર 10 લુખ્ખાઓની ધરપકડ, બી-ડિવિઝન પોલીસે સરઘસ કાઢયુ ભગવતીપરા હુશેનીયા મસ્જીદ પાસ રહેતો સમીર અયુભાઈ સોરા (ઉ.5.27) અને તેનો મિત્ર…

View More જ્યાં ધોકા ઉલાળ્યા ત્યાં જ લુખ્ખાઓએ માફી માંગી

મરઘા અને પેંડા ગેંગના વધુ પાંચ ગુંડાઓનું કૂકડે કૂ

ઉત્તરપ્રદેશમાં મરઘા ગેંગને આશરો આપનાર સહિત ચાર અને પેંડા ગેંગના એકને સાથે રાખી એસઓજીએ મંગળા રોડ ઉપર જાહેરમાં સરઘસ કાઢયું પકડાયેલ મરઘા ગેંગના ચાર અને…

View More મરઘા અને પેંડા ગેંગના વધુ પાંચ ગુંડાઓનું કૂકડે કૂ