ગોંડલ પંથક માં ગત રાત્રીનાં પરપ્રાંતિય યુવાન ની હત્યાની ઘટના સામે આવી છે.હત્યારા એ બહેરમી પુર્વક છરીનાં આડેધડ ઘા મારી ક્રુરતા પૂર્વક હત્યા નિપજાવી હતી.યુવાન…
View More ગોંડલ હાઇવે પર એલસીબી કચેરી પાછળ પરપ્રાંતીય યુવાનની છરીના ઘા ઝીંકી હત્યાCategory: ક્રાઇમ
Crime
ભુજમાં પાર્ટ ટાઇમ જોબ મેળવવા જતા યુવાન સાથે 9.37 લાખની છેતરપિંડી
ઘરબેઠા પાર્ટટાઈમ જોબ કરી, પૈસા કમાવાની લાલચમાં મૂળ મોટા આસંબિયા હાલે મિરજાપર રહેતા 22 વર્ષીય યુવાનને 9.37 લાખ ગુમાવાનો વારો આવ્યો છે. ડિજિટલ ઠગબાજો નવી-નવી…
View More ભુજમાં પાર્ટ ટાઇમ જોબ મેળવવા જતા યુવાન સાથે 9.37 લાખની છેતરપિંડીવાંકાનેરમાં પત્નીને સળગાવનાર પતિને આજીવન કારાવાસની સજા
વાંકાનેરમાં રહેતી પરિણીતા સાથે પ્રેમસંબંધ ધરાવનાર ઇસમેં પતિ અને બાળકોને છોડવાનું કહેતા પરિણીતાએ ઇનકાર કર્યો હતો જેથી કેરોસીન છાંટી દીવાસળી સળગાવી મારી નાખવાના ઈરાદે પરિણીતાને…
View More વાંકાનેરમાં પત્નીને સળગાવનાર પતિને આજીવન કારાવાસની સજાખંભાળિયા નજીક વિદેશી દારૂના જથ્થા સાથે 3 શખ્સો ઝડપાયા: એક ફરાર
ખંભાળિયા વિસ્તારના જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ ડીવાયએસપી વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ સલાયા મરીન પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પી.આઈ. વી.એ. રાણાના વડપણ…
View More ખંભાળિયા નજીક વિદેશી દારૂના જથ્થા સાથે 3 શખ્સો ઝડપાયા: એક ફરારરાજુલા નાગરિક બેંકની ચૂંટણીમાં 10 ફોર્મ પરત ખેંચાતા ભાજપ પ્રેરિત પેનલ બિનહરીફ
રાજુલા સહકારી નાગરિક બેન્કની આગામી 28 તારીખ ચૂંટણી યોજાવાની હતી કુલ 15 બેઠક ઉપટ 26 ઉમેદવારો ફોર્મ ભર્યા હતા 1 નામંજુર કર્યું 10 ફોર્મ પરત…
View More રાજુલા નાગરિક બેંકની ચૂંટણીમાં 10 ફોર્મ પરત ખેંચાતા ભાજપ પ્રેરિત પેનલ બિનહરીફરાણપુરના સાંગણપુરમાં ઇંગ્લિશ દારૂની 27 બોટલ, 63 ટીન બિયરનો જથ્થો ઝડપાયો
પોલીસે રૂા.25,575નો મુદ્દામાલ કબજે કર્યો બોટાદ જિલ્લા પોલીસ વડા(IPS) ધર્મેન્દ્ર શર્મા દ્વારા સમગ્ર બોટાદ જિલ્લામાં દારૂૂની બધી નાબૂદ કરવા તમામ પોલીસ સ્ટેશન થાણા અધિકારીઓને સૂચના…
View More રાણપુરના સાંગણપુરમાં ઇંગ્લિશ દારૂની 27 બોટલ, 63 ટીન બિયરનો જથ્થો ઝડપાયોરાણપુરમાં પાળિયાદ ચોકડી પાસેથી મામલતદારે સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડ્યો
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના મામલતદાર કે.બી.ગોહીલ અને રાણપુર તાલુકા પુરવઠા વિભાગની ટીમે રાણપુરમાં પાળિયાદ ચોકડી પાસેથી બિન અધિકૃત સરકારી અનાજ નો જથ્થો ઝડપી લઈ કડક…
View More રાણપુરમાં પાળિયાદ ચોકડી પાસેથી મામલતદારે સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડ્યોબોટાદના બરવાળામાંથી બે શખ્સો એમ્બરગ્રીસ સાથે ઝડપાયા
7 ગ્રામ 560 મિલીગ્રામ એમ્બરગ્રીસ સહિત રૂ.1,78,400નો મુદ્દામાલ જપ્ત બોટાદ SOG પોલીસે બરવાળામાંથી બે શખ્સોને પ્રતિબંધિત એમ્બરગ્રીસ સાથે ઝડપી પાડ્યા છે. આ એમ્બરગ્રીસ વ્હેલ માછલીની…
View More બોટાદના બરવાળામાંથી બે શખ્સો એમ્બરગ્રીસ સાથે ઝડપાયાઢેબર રોડ ઉપર 384 બોટલ વિદેશી દારૂ ભરેલી રિક્ષા ઝડપાઈ
શહેરના ઢેબર રોડ રાજકમલ ફાટક પાસે રોડ ઉપરથી પીસીબીની ટીમે દરોડો પાડી ઓટો રીક્ષામાંથી વિદેશી દારૂૂની હેરાફેરી કરવા નીકળેલા શખ્સની ધરપકડ કરી રૂૂ.68,160નો વિદેશી દારૂૂ…
View More ઢેબર રોડ ઉપર 384 બોટલ વિદેશી દારૂ ભરેલી રિક્ષા ઝડપાઈ‘ઓપરેશન મ્યુલ હન્ટ’: વધુ ત્રણ શખ્સો સામે નોંધાતો ગુનો, ફ્રોડના 92 હજાર મેળવી લીધા
દેશભરમાં સાયબર ફ્રોડ આચરવા માટે બેન્ક એકાઉન્ટ કમિશનથી ભાડે લેવામાં આવે છે. આવા બેન્ક એકાઉન્ટ હોલ્ડરોને શોધી કાઢી તેમના વિરૂૂધ્ધ ગુના દાખલ કરાવવા રાજ્યભરની પોલીસે…
View More ‘ઓપરેશન મ્યુલ હન્ટ’: વધુ ત્રણ શખ્સો સામે નોંધાતો ગુનો, ફ્રોડના 92 હજાર મેળવી લીધા