દ્વારકા પંથકમાં મધ્યરાત્રિના સમયે ઘોડીપાસાની જામેલી મહેફિલ પર એલસીબી પોલીસ ત્રાટકી

દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે બુધવારે રાત્રે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના પેટ્રોલિંગ કાર્યવાહી દરમિયાન દ્વારકાના નજીક આવેલા કુરંગા વિસ્તારમાંથી ઘોડીપાસાના જુગારની મોજ માણી રહેલા જામનગર અને…

View More દ્વારકા પંથકમાં મધ્યરાત્રિના સમયે ઘોડીપાસાની જામેલી મહેફિલ પર એલસીબી પોલીસ ત્રાટકી

ગોંડલના યુવાન સાથે ઈમ્પોર્ટ-એકસપોર્ટમાં નફાની લાલચ આપી 1.37 કરોડની ઠગાઈ

કંપનીમાં સાથે નોકરી કરતી યુવતી અને તેના ભાઈ અને પતિએ નફાની લાલચ આપી ભાગીદાર બનાવી શીશામાં ઉતાર્યો ગોંડલના ભોજપરા ગામની સીમમા રીધ્ધી ડીસ્પ્લે ઇકવીપમેન્ટ પ્રા.…

View More ગોંડલના યુવાન સાથે ઈમ્પોર્ટ-એકસપોર્ટમાં નફાની લાલચ આપી 1.37 કરોડની ઠગાઈ

ધારીના ભાડેરમાં રોજના ઝઘડાથી કંટાળી પિતાએ પુત્રને પતાવી લાશને ખેતરમાં દાટી દીધી

એક માસ પહેલાની ઘટનામાં સીમમાં દુર્ગંધ આવતાં લોકોએ પોલીસને જાણ કરતાં ભાંડો ફુટયો અમરેલી જિલ્લામાં આવેલા ધારીના ભાડેર ગામમાંથી પોલીસને ખોદકામ દરમિયાન એક યુવકની લાશ…

View More ધારીના ભાડેરમાં રોજના ઝઘડાથી કંટાળી પિતાએ પુત્રને પતાવી લાશને ખેતરમાં દાટી દીધી

નવાગામમાં મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો, વેપારી સહિત પાંચ શખ્સો ઝડપાયા

નવાગામ ન્યુ શકિત સોસાયટીમા રહેતા હરેશ કોળીનાં મકાનમા જુગાર ધામ ચાલતુ હોવાની બાતમી મળતા બી ડીવીઝન પોલીસ મથકનાં સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા બે વેપારી…

View More નવાગામમાં મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો, વેપારી સહિત પાંચ શખ્સો ઝડપાયા

ધારીમાં ખેતરમાં ખોદકામ દરમિયાન યુવકની લાશ મળી

અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ભાડેર ગામમાંથી પોલીસે જમીનમાં દાટેલો યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો છે. યુવકની હત્યા થઇ હોવાની આશંકાએ પોલીસે મૃતદેહને ભાવનગર ખાતે ફોરેન્સિક પી.એમ.…

View More ધારીમાં ખેતરમાં ખોદકામ દરમિયાન યુવકની લાશ મળી

આર.કે. આંગડિયા પેઢી કર્મચારી સાથે મળી રૂા.1.10 કરોડની ચોરીમાં સૂત્રધારની ધરપકડ

યાજ્ઞીક રોડ ઉપર મ્યુનિશીપલ કમિશ્નર બંગલાની સામે આવેલ આર.કે. એન્ટરપ્રાઈઝ નામની આંગળીયા પેઢીના કર્મચારી અનિકેત સુરેલા સાથે મળી કાવતરું રચી આંગડીયા પેઢીના કલેકશનના રૂૂ.1.10 કરોડ…

View More આર.કે. આંગડિયા પેઢી કર્મચારી સાથે મળી રૂા.1.10 કરોડની ચોરીમાં સૂત્રધારની ધરપકડ

વિશાખા ક્રેડીટ સોસાયટીના લોનધારકને ચેક રિટર્ન કેસમાં છ માસની સજા ફટકારતી કોર્ટ

શહેરની વિશાખા ક્રેડીટ કો.ઓપ. સોસાયટીમાંથી લીધેલી લોનનો હપ્તો ચૂકવવા આપેલો ચેક રીટર્ન થવાના કેસમાં લોન ધારક મનોજ શીંગાળાને છ માસની સજા અને દંડ ફટકારતો અદાલતે…

View More વિશાખા ક્રેડીટ સોસાયટીના લોનધારકને ચેક રિટર્ન કેસમાં છ માસની સજા ફટકારતી કોર્ટ

માલિકીનો દાવો રદ કર્યા સામેની અપીલમાં વિલંબ માફ કરવાની અરજી ફગાવતી કોર્ટ

માલીયાસણની કીંમતી જમીન સંદર્ભે માલિકીનો દાવો નીચલી કોર્ટે રદ કર્યા સામેની અપીલમાં 2000 દિવસનો વિલંબ માફ કરવાની અરજી મૂળ વાદીની બેદરકારીના કારણોસર ફગાવી દેવામાં આવી…

View More માલિકીનો દાવો રદ કર્યા સામેની અપીલમાં વિલંબ માફ કરવાની અરજી ફગાવતી કોર્ટ

જામનગરમાં જૂથ અથડામણમાં એક યુવાનની હત્યા, 10 ઘવાયા

જામનગર તાલુકાના સચાણા ગામમાં નવા વર્ષના પ્રારંભે જ એક હત્યાની ઘટના સામે આવી છે. માછીમારી જાળીની પૈસાની લેતી દેતી તના મામલે ગઈકાલે મોડી સાંજે બે…

View More જામનગરમાં જૂથ અથડામણમાં એક યુવાનની હત્યા, 10 ઘવાયા

રિધ્ધિ સિધ્ધિ ઈન્વેસ્ટમેન્ટ કંપનીના પ્રોપરાઈટરને છેતરપિંડીના ગુનામાં પાંચ વર્ષની સજા ફટકારતી કોર્ટ

શહેરના સાધના ભેળવાળા દિપક પ્રેમજીભાઈ ટાંક અને સાહેદ રાહુલ સીધ્ધપુરાનો વિશ્વાસ કેળવી રિધ્ધિ સિધ્ધિ ઈન્વેસ્ટમેન્ટ કંપનીના પ્રોપરાઈટર પોતાની કંપનીમાં રોકાણ કરવાથી વધુ વળતર નફો અપાવવાની…

View More રિધ્ધિ સિધ્ધિ ઈન્વેસ્ટમેન્ટ કંપનીના પ્રોપરાઈટરને છેતરપિંડીના ગુનામાં પાંચ વર્ષની સજા ફટકારતી કોર્ટ