વીડિયો પોસ્ટ કરી સ્યુસાઈડ નોટ પણ લખી, ગોધરા NEET કાંડના મુખ્ય સુત્રધાર સહિત 16 વ્યાજખોરો પાસેથી 11.25 કરોડ વ્યાજે લીધા હતા અમરેલી જિલ્લાના સાવરકુંડલાના જાણીતા…
View More વ્યાજખોરોના ત્રાસથી અમરેલી ભાજપ નેતાનો પુત્ર લાપત્તાCategory: ક્રાઇમ
Crime
મોરબીની ડી.બાબુલાલ આંગડિયા પેઢીના સંચાલકોએ રૂા.46.90 લાખની ઠગાઇ આચરી
ભાડાના જમા કરાવેલા પૈસા પરત ન આપતા બે શખ્સો સામે ફરિયાદ નોંધાઇ કચ્છ જીલ્લામાં રહેતા યુવક તથા સાથી ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા હોય મોરબીના જુના બસ…
View More મોરબીની ડી.બાબુલાલ આંગડિયા પેઢીના સંચાલકોએ રૂા.46.90 લાખની ઠગાઇ આચરીસુરેન્દ્રનગરના કારીગર સાથે વડોદરાના સોની વેપારીની 1.01 કરોડની છેતરપિંડી
સુરેન્દ્રનગરની વૃંદાવન સોસાયટીમાં રહેતા અને સોની કામ કરતા ધવલભાઈ મંડલી સાથે વડોદરાના વેપારી યતીનભાઈ હર્ષદભાઈ આડેસરાએ અંદાજે રૂૂ. એક કરોડથી વધુની છેતરપિંડી આચરતા ચકચાર મચી…
View More સુરેન્દ્રનગરના કારીગર સાથે વડોદરાના સોની વેપારીની 1.01 કરોડની છેતરપિંડીધ્રાંગધ્રામાં સોની વેપારી સાથે મંદિરમાં દાનના બહાને ગઠિયો 100 ગ્રામ સોનું ઓળવી ગયો
ધ્રાંગધ્રા શહેરમાં નીલકંઠ જ્વેલર્સના માલિક જીગ્નેશ આડેસરા સાથે 100 ગ્રામ સોનાની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીએ મંદિરમાં દાન આપવાના બહાને આ છેતરપિંડી આચરી હતી.…
View More ધ્રાંગધ્રામાં સોની વેપારી સાથે મંદિરમાં દાનના બહાને ગઠિયો 100 ગ્રામ સોનું ઓળવી ગયોમોરબીના માનસર ગામની વાડીમાં ચાલતા જુગારધામ પર દરોડો, 7 ઇસમો ઝડપાયા
મોરબી તાલુકાના માનસર ગામની સીમમાં વાડીમાં પ્લાસ્ટીકનો તંબુ બનાવી તેમાં જુગારનો અખાડો ચલાવતા કુલ-7 ઇસમોને રોકડા રૂૂપિયા 9,06,500/- તથા બે વાહન સહિત કુલ કિ.રૂૂ.24,06,500/-ના મુદામાલ…
View More મોરબીના માનસર ગામની વાડીમાં ચાલતા જુગારધામ પર દરોડો, 7 ઇસમો ઝડપાયાબગદાણા હુમલાનો રેલો મુંબઇના ધારાસભ્ય સુધી?
યોગેશ સાગરની ભૂમિકા અંગે પણ તપાસ માટે ‘સિટ’ની રચના કરવા માગણી કોળી સમાજના જાગૃત યુવાન અને સામાજિક કાર્યકર નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાએ…
View More બગદાણા હુમલાનો રેલો મુંબઇના ધારાસભ્ય સુધી?ખોખળદડમાં ખેડૂતના ઘરનું ચોરીનું પગેરૂ અમદાવાદ તરફ, ક્રાઇમ બ્રાંચની ટીમ રવાના
29 લાખની ચોરીની જાહેરાત બાદ 27 લાખના દાગીના મકાનમાંથી મળ્યા ખોખળદડ ગામમાં ખેડુત ક્રાંતિભાઈ શિવાભાઈ દેસાઈ (ઉ.વ.65)ના બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂૂા. 29 લાખની મત્તાની…
View More ખોખળદડમાં ખેડૂતના ઘરનું ચોરીનું પગેરૂ અમદાવાદ તરફ, ક્રાઇમ બ્રાંચની ટીમ રવાનાકલેકટરના 50 ટકા, એડિ.કલેકટરના 25 ટકા, મામલતદારના 10 ટકા
સુરેન્દ્રનગરના કરોડોના ઉઘરાણા કાંડમાં અધિકારીઓની ભાગબટાઇનો ઇડી સમક્ષ ભાંડો ફોડતા કલેકટર કચેરીના જ કર્મચારીઓ જમીન હેતુફેર કરવામાં કુલ રૂા.10 કરોડનો ખેલ, કલાર્ક અને પી.એ.ને પણ…
View More કલેકટરના 50 ટકા, એડિ.કલેકટરના 25 ટકા, મામલતદારના 10 ટકા‘તે મારો ગ્રાહક કેમ લઇ લીધો’ કહી હાથલાના ધંધાર્થી ઉપર પાઇપથી હુમલો
પાડોશી દંપતીએ માર મારી ખૂનની ધમકી આપી શહેરના એસ્ટ્રોન ચોક પાસે હાથલાનો વેપાર કરતા યુવાનને પાડોશી દંપતિએ ‘તે મારો ગ્રાહક કેમ લઇ લીધો’ તેમ કહી…
View More ‘તે મારો ગ્રાહક કેમ લઇ લીધો’ કહી હાથલાના ધંધાર્થી ઉપર પાઇપથી હુમલોતારા લીધે જ મારા છૂટાછેડા થયા છે, તારા હાથપગ ભાંગી નાખવા છે, પ્રૌઢને શખ્સની ધમકી
શહેરના યુનિવર્સિટી રોડ પર પટેલ ક્ધયા છાત્રાલય સામેના રોડ પાસે કૈલાશ પાર્ક 5 માં રહેતા રમેશભાઈ નરસિંહભાઈ સોરઠીયા (ઉ.વ. 59) દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં…
View More તારા લીધે જ મારા છૂટાછેડા થયા છે, તારા હાથપગ ભાંગી નાખવા છે, પ્રૌઢને શખ્સની ધમકી