રાજકોટ ગ્રામ્ય પોલીસે દારૂૂબંધીના કડક અમલ માટેની ઝુંબેશ અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. રાજકોટ ગ્રામ્ય LCB એ ધોરાજી નજીકથી 6.54 લાખ રૂૂપિયાના મુદ્દામાલ સાથે વિદેશી…
View More ધોરાજી નજીક વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા, 6.54 લાખનો મુદ્દામાલ જપ્તCategory: ક્રાઇમ
Crime
કોટડાસાંગાણી નજીક યુવક ઉપર મરચાની ભૂકી છાંટી ચાર શખ્સોએ મોબાઈલ-બાઈક લૂંટી લીધા
કોટડાસાંગાણી-રાજકોટ મુખ્ય માર્ગ પર ગત રાત્રિના સુમારે લૂંટની ગંભીર ઘટના બની હતી. સોળીયા અને નારણકા ચોકડી વચ્ચે આવેલા મેલડી માતાના મંદિર નજીક ચાર અજાણ્યા શખ્સોએ…
View More કોટડાસાંગાણી નજીક યુવક ઉપર મરચાની ભૂકી છાંટી ચાર શખ્સોએ મોબાઈલ-બાઈક લૂંટી લીધાકોડીનારમાં 18.80 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા પર પોલીસનું બુલડોઝર ફરી વળ્યું
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા એક વર્ષ દરમિયાન અલગ-અલગ દરોડામાં પકડાયેલા લાખો રૂૂપિયાની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂૂના જથ્થાનો આજે વહીવટી તંત્ર…
View More કોડીનારમાં 18.80 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા પર પોલીસનું બુલડોઝર ફરી વળ્યુંગોંડલમાં પોલીસ ફરજમાં રૂકાવટ કરનાર રાજકીય અગ્રણીના પુત્ર દ્વારા પોલીસ સામે લૂંટ ચલાવ્યાની અરજી
ગોંડલમાં નગરપાલિકાનાં પુર્વ પ્રમુખ ચંદુભાઈ ડાભીનો પુત્ર અને કોળી ઠાકોર વિકાસ નીગમનાં પુર્વ ચેરમેન ભુપતભાઈ ડાભીનાં ભત્રીજા નિરજ ડાભી સામે બે દિવસ પહેલા તાલુકા પોલીસમાં…
View More ગોંડલમાં પોલીસ ફરજમાં રૂકાવટ કરનાર રાજકીય અગ્રણીના પુત્ર દ્વારા પોલીસ સામે લૂંટ ચલાવ્યાની અરજીવીરપુરમાં દારૂના કટીંગ સમયે જ પોલીસ ત્રાટકી, ટ્રક-કાર સહિત 45 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા દારૂૂ અને જુગારની પ્રવૃત્તિ ડામવા માટે અપનાવાયેલી ઝીરો ટોલરન્સ” નીતિ અંતર્ગત વિરપુર (જલારામ) પોલીસે એક મોટી સફળતા મેળવી છે. વિરપુર પોલીસે…
View More વીરપુરમાં દારૂના કટીંગ સમયે જ પોલીસ ત્રાટકી, ટ્રક-કાર સહિત 45 લાખનો મુદ્દામાલ જપ્તગોંડલ રોડ પરથી રૂા.97 લાખની એમ્બરગ્રીસ સાથે બે શખ્સો ઝડપાયા
કયાંથી લાવ્યા અને કોને વેચવાની હતી તે મામલે બન્નેની પૂછપરછ ગોંડલ રોડ ખોડીયાર હોટલની પાસેથી માલવિયાનગર પોલીસે રૂૂ.97 લાખની માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે બે શખ્સોની…
View More ગોંડલ રોડ પરથી રૂા.97 લાખની એમ્બરગ્રીસ સાથે બે શખ્સો ઝડપાયાનાનામવા પાસે માવતરે આવેલી પરિણીતાને પતિએ માર માર્યો
નાના મવા રોડ પર લક્ષ્મી સોસાયટીમાં હાલ માવતરે રહેતી રશ્મીબેન મયુર બોરીયા (ઉં.વ.28)ને સાંજે સાડા આઠેક વાગ્યે નાના મવા રોડ મારવાડી બિલ્ડીંગ પાસે હતી ત્યારે…
View More નાનામવા પાસે માવતરે આવેલી પરિણીતાને પતિએ માર માર્યોઓમનગર સર્કલ અને થોરાળામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, જામખંભાળિયાના શખ્સની ધરપકડ
શહેરમાં મવડી ઓમનગર સર્કલ પાસે પ્લાયવૂડમાં ડેલામાં એક મહિના પહેલા થયેલી ચોરી અને થોરાળા વિસ્તારમાં પંદર દિવસ પહેલા પાનની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ડીસીબીએ ઉકેલી…
View More ઓમનગર સર્કલ અને થોરાળામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, જામખંભાળિયાના શખ્સની ધરપકડઉદ્યોગનગરનો શખ્સ હોટેલમાંથી મફતમાં સીગારેટ, પાન-ફાકી લઇ ગયો, પૈસા માંગ્યા તો ધમકી આપી
ભક્તિનગર સ્ટેશન પાસે હોટલ ચલાવતા કાનજીભાઈ દેવશીભાઈ પીઠીયા(ઉ.વ. 40) ની ગાત્રાળ હોટલમાં કામ કરતા ધવલ પાસેથી ગજેન્દ્રસિંહ ઉર્ફે ગજો બહાદુરસિંહ જાદવ અવાર નવાર પાન, ફાકી…
View More ઉદ્યોગનગરનો શખ્સ હોટેલમાંથી મફતમાં સીગારેટ, પાન-ફાકી લઇ ગયો, પૈસા માંગ્યા તો ધમકી આપીમનહરપુરમાં સિંચાઇ વિભાગની બે એકર જમીન માધાપરના શખ્સે પચાવી પાડતા ફરિયાદ
જામનગર રોડ પર મનહરપુર ગામની સીમમાં આવેલી સિંચાઇ વિભાગની બે એકર જમીન માધાપરની પુષ્કરધામ સોસાયટીમાં રહેતાં કાનજી કિમાગજીભાઈ વાડોદરીયાએ પચાવી પાડયાની ફરિયાદ સિંચાઈ વિભાગના નાયબ…
View More મનહરપુરમાં સિંચાઇ વિભાગની બે એકર જમીન માધાપરના શખ્સે પચાવી પાડતા ફરિયાદ