અંગત મિત્રો અને સંબંધીઓ માટે જ સ્કિમ છે કહી ડિઝલ ઓટો કોર્પોરેશનના સંચાલક સહિત ચાર શખ્સોએ પૈસા પડાવ્યા શહેરના ટાગોર રોડ પર પુનિત કાર એસેસરીઝ…
View More કાર એસેસરીઝના ધંધાર્થી સાથે 28.50 લાખની ઠગાઈCategory: ક્રાઇમ
Crime
ગુંડાગીરી બેફામ: એસ.ટી. બસને આંતરી રિક્ષા ચાલકે ડ્રાઇવરનો કોલર પકડી બટન તોડ્યા
રાજકોટમાં ગુંડાગિરી બેફામ બની ગઈ છે જેમાં ભાવનગર રોડ પર એસટી બસમાં રીક્ષા ચાલકે નુકશાન કર્યા બાદ બસના ચાલકે નુકશાનીના પૈસા માંગતા રીક્ષા ચાલકો ઉશ્કેરાયા…
View More ગુંડાગીરી બેફામ: એસ.ટી. બસને આંતરી રિક્ષા ચાલકે ડ્રાઇવરનો કોલર પકડી બટન તોડ્યાઆજીડેમ પાસેથી 1.82 લાખના ગાંજા સાથે રાવળદેવ ઝડપાયો
રાજકોટના આજી ડેમ ચોકડી નજીકથી એસઓજીએ ડાકલા વગાડવાનું કામ કરતા શખ્સને રૂૂ.1.82 લાખના ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો. રાજસ્થાન અને અંબાજી બોર્ડરથી ગાંજો લઇ…
View More આજીડેમ પાસેથી 1.82 લાખના ગાંજા સાથે રાવળદેવ ઝડપાયોમંદિરમાં ચોરીના મામલે બાલાસિનોર પોલીસે 15 વર્ષના વિદ્યાર્થીને ઢોર માર મારતા રોષ
મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના જનોડ ખાતે એક ગંભીર ઘટના સામે આવી છે. લીંબચમાતાના મંદિરમાંથી ચાંદીની પાદુકાની ચોરીના કેસમાં શંકાના આધારે 15 વર્ષીય વિદ્યાર્થીને બાલાસિનોર પોલીસ…
View More મંદિરમાં ચોરીના મામલે બાલાસિનોર પોલીસે 15 વર્ષના વિદ્યાર્થીને ઢોર માર મારતા રોષતળાજાના તલ્લી ગામની સીમમાં માતાજીના મંદિરે રૂા.પાંચ લાખના આભૂષણોની ચોરી
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અંતરિયાળ અને દરિયા કિનારે કુદરતી સૌંદર્ય અખૂટ છે તેવા સ્થળે બારૈયા કોળી પરિવાર ના માતાજી ચામુંડા નો મઢ-વિશાળ મંદિર આવેલ છે.આ…
View More તળાજાના તલ્લી ગામની સીમમાં માતાજીના મંદિરે રૂા.પાંચ લાખના આભૂષણોની ચોરીગોંડલમાં જૂની અદાવતમાં પથ્થરમારો, રિક્ષા સળગાવાઇ
ઘટના બાદ તંગદિલી સર્જાતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, સીસીટીવીના આધારે તપાસ ગોંડલમાં ગત રાત્રીનાં ખટારા સ્ટેન્ડ ડો.આંબેડકરનાં પુતળા પાસે પથ્થરમારો કરી રીક્ષાને આગ ચાંપી દેવાતા રીક્ષા…
View More ગોંડલમાં જૂની અદાવતમાં પથ્થરમારો, રિક્ષા સળગાવાઇખંભાળિયામાં પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા, બે યુવતી અને પિતા સામે ગુનો
ખંભાળિયાના રામનગર વિસ્તારમાં રહેતા એક પરિણીત યુવાનની તીક્ષણ હથિયારો વડે કરપીણ હત્યાનો બનાવ સામે આવ્યો છે. આ પ્રકરણમાં આ જ વિસ્તારમાં રહેતા તેના પરિવારના જ…
View More ખંભાળિયામાં પ્રેમ પ્રકરણમાં યુવાનની હત્યા, બે યુવતી અને પિતા સામે ગુનોગાંધીધામમાં સીબીઆઇની ઓળખ આપી વૃદ્ધ દંપતીને ડિઝિટલ અરેસ્ટ કરી રૂા.1.07 કરોડ પડાવ્યા
એક મહિના સુધી બંન્નેને ડિઝિટલ અરેસ્ટ રાખ્યા, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ થોડા સમય પહેલાં ભુજમાં નિવૃત્ત મહિલા પીએસઆઈ અને તેના પૂર્વે કેરાના એનઆરઆઈને ડિજિટલ અરેસ્ટ…
View More ગાંધીધામમાં સીબીઆઇની ઓળખ આપી વૃદ્ધ દંપતીને ડિઝિટલ અરેસ્ટ કરી રૂા.1.07 કરોડ પડાવ્યાજસદણ પાસેથી રૂા.6.16 લાખનો વિદેશી દારૂ-બિયર ભરેલી કાર પકડાઇ
જસદણ વિસ્તારમા રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી એક ફોરવ્હીલ કાર માંથી રૂૂ.6.16 લાખની વિદેશી દારૂૂની નાની મોટી 2623 નંગ બોટલ અને બિરયનો જથ્થો ઉપરાંત…
View More જસદણ પાસેથી રૂા.6.16 લાખનો વિદેશી દારૂ-બિયર ભરેલી કાર પકડાઇરાજકોટમાં પરિણીતા પર દુષ્કર્મ આચરનાર શખ્સને આજીવન કેદ
રાજકોટ ગ્રામ્ય પંથકની પરિણીતાને બેંકનું ફોર્મ ભરવા બોલાવી દુષ્કર્મ આચારવાના ગુનામાં અદાલતે આરોપીને આજીવન કેદ અને દંડ ફટકારતો હુકમ કર્યો છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારની યુવતીને…
View More રાજકોટમાં પરિણીતા પર દુષ્કર્મ આચરનાર શખ્સને આજીવન કેદ