ડ્રાઈવિંગ લાઈસન્સ માગતા ન હોવાનું જણાવતાં પોલીસે બાઈક ડીટેન કર્યુ હતું અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં પોલીસ ચોકી પાસે ટ્રાફિક ચેકિંગ દરમિયાન એક એડવોકેટ, તેમની પત્ની…
View More રાજુલામાં ટ્રાફિક ચેકિંગ દરમિયાન PSI સાથે ગેરવર્તન કરનાર એડવોકેટ સહિત ત્રણ સામે ફરિયાદCategory: ક્રાઇમ
Crime
ભાવનગરમાં મુસ્લિમ યુવાનના ખૂન કેસના બંને આરોપીઓ ઝડપાયા
ભાવનગર શહેરના ગંગાજળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ ફોનના લેવડદેવડના મામલે યુવકની હત્યાની ઘટના બનવા પામી હતી. જેમાં ભાવનગર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ગણતરીની કલાકોમાં જ…
View More ભાવનગરમાં મુસ્લિમ યુવાનના ખૂન કેસના બંને આરોપીઓ ઝડપાયાજાવંત્રી ગીરમાં જમીન વિવાદમાં ફાયરિંગ અને જૂથ અથડામણની ઘટનામાં વૃધ્ધાની હત્યા
તાલાલા તાલુકાના જાવંત્રી ગીર ગામમાં 54 વીઘા જમીનના વિવાદને કારણે એક વૃદ્ધાની હત્યા કરવામાં આવી છે. આ ઘટનામાં આરોપીઓએ મકાનને આગ લગાડી હતી. પોલીસે આ…
View More જાવંત્રી ગીરમાં જમીન વિવાદમાં ફાયરિંગ અને જૂથ અથડામણની ઘટનામાં વૃધ્ધાની હત્યામોરબી સોની વેપારીની હત્યાના આરોપીનું જાહેરમાં સરઘસ કઢાયું
શહેરમાં ઉભા થયેલા આક્રોશને પોલીસે શાંત પાડવાનો પ્રયાસ કર્યો મોરબીમાં સોની યુવાનની હત્યા બાદ પોલીસ સામે આક્રોશ જોવા મળ્યો હતો મોરબી જ નહિ રાજકોટ અને…
View More મોરબી સોની વેપારીની હત્યાના આરોપીનું જાહેરમાં સરઘસ કઢાયુંગાંધીધામની હોટલમાં ચારિત્ર્યની શંકામાં પ્રેમીએ પ્રેમિકાને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી
પ્રેમીની ધરપકડ, પ્રેમિકાએ અન્ય પુરુષો સાથે મૈત્રી કરાર રાખતી હોવાની શંકા હતી અંજારના ચંદિયામાં પ્રેમિકાની હત્યા કરી લાશ કૂવામાં ફેંકવાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી,…
View More ગાંધીધામની હોટલમાં ચારિત્ર્યની શંકામાં પ્રેમીએ પ્રેમિકાને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારીધ્રાંગધ્રામાં નવ વર્ષની બાળકી સાથે અડપલા કરનાર ઢગો ઝડપાયો
ધ્રાંગધ્રામાં એક શ્રમિક પરિવારની 9 વર્ષીય બાળકી સાથે અડપલાંનો બનાવ બન્યો છે. બાળકી દુકાને ચીજવસ્તુ લેવા ગઈ હતી, ત્યારે દુકાનદાર લક્ષ્મણભાઈ ચોરસિયાએ તેને બળજબરીપૂર્વક દુકાનમાં…
View More ધ્રાંગધ્રામાં નવ વર્ષની બાળકી સાથે અડપલા કરનાર ઢગો ઝડપાયોબીલખામાં સોલાર પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર પાસે બીલખાના બે શખ્સોએ 1.5 કરોડની ખંડણી માંગી
બીલખા વિસ્તારમાં ચાલતા એક સોલાર પ્લાન્ટના પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર પાસે બીલખાના 2 શખ્સે 1.5 કરોડની ખંડણી માંગી કામ બંધ કરાવી જેસીબી ફેરવી દેવાની ધમકી આપી હોવાનો…
View More બીલખામાં સોલાર પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર પાસે બીલખાના બે શખ્સોએ 1.5 કરોડની ખંડણી માંગીજૂનાગઢના મૃગીકુંડમાં સ્નાન કરનાર વિવાદિત કિર્તી પટેલની ધરપકડ, સાંજ સુધી રિમાન્ડ પર
વિવાદિત કીર્તિ પટેલની રાજસ્થાનના ઉદયપુરથી કાલે ધરપકડ કરવામાં આવી હતી. જેમાં કીર્તિને રાજસ્થાનથી જૂનાગઢ લઈને આવવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે જૂનાગઢમાં કીર્તિ પટેલ…
View More જૂનાગઢના મૃગીકુંડમાં સ્નાન કરનાર વિવાદિત કિર્તી પટેલની ધરપકડ, સાંજ સુધી રિમાન્ડ પરજામજોધપુરના સતાપર ગામે એકેડમીના સંચાલકને વીજ ચોરીમાં રૂા.66.32 લાખનો દંડ
જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં આવેલી હેરમાં એકેડેમી સંકુલમાં વર્ષ 2023 માં વીજ ચેકિંગ ટુકડીએ રૂૂપિયા 21.44 લાખની વીજ ચોરી પકડી પાડયા બાદ તે અંગે નોંધાયેલી…
View More જામજોધપુરના સતાપર ગામે એકેડમીના સંચાલકને વીજ ચોરીમાં રૂા.66.32 લાખનો દંડભગવતીપરામાં પૈસાની લેતી દેતી મામલે બે સગાભાઈ પર ખૂની હુમલો
સેલ્ફ કાર ભાડે આપતા યુવાનને મિત્રને બે લાખ આપવાના હતાં પોલીસે ગુનો નોંધ્યો પૈસાની લેતી દેતી મામલે છરી વડે જીવલેણ હુમલો થતાં બે સગાભાઈઓ લોહીલુહાણ…
View More ભગવતીપરામાં પૈસાની લેતી દેતી મામલે બે સગાભાઈ પર ખૂની હુમલો