ત્રણ બાઇક શોરૂમનાં માલિક વ્યાજખોરીનો ભોગ બન્યા, ન્યાય માટે નાર્કોટેસ્ટ કરાવવાની પણ છૂટ: પીડિત પરિવાર પ્રમુખે કહ્યું, આક્ષેપો કરવા સહેલા છે, આ વાતો સાબીત કરી…
View More જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખે 40 લાખ વ્યાજે આપી કરોડોની જમીન પચાવી પાડીCategory: ક્રાઇમ
Crime
વેરાવળમાં મચ્છીનું ગેરકાયદે વહન કરતા 4 છકડા ડીટેઇન
વેરાવળ બંદર રોડ પર ગેરકાયદેસર મચ્છી પરિવહન કરતા છકડા રીક્ષા ચાલકો સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. એસ ઓ જી…
View More વેરાવળમાં મચ્છીનું ગેરકાયદે વહન કરતા 4 છકડા ડીટેઇનખંભાળિયા નજીક બુલેટની મોટરસાઇકલ સાથે ટક્કર: યુવાનનું કરૂણ મૃત્યુ
ખંભાળિયા નજીકના સલાયા માર્ગે એક મોટરસાયકલ પર બેસીને કપડાની ખરીદી કરવા જઈ રહેલા એક બે મિત્રોના મોટરસાયકલ સાથે એક બુલેટના ચાલકે ધડાકાભેર અકસ્માત સર્જતા સલાયાના…
View More ખંભાળિયા નજીક બુલેટની મોટરસાઇકલ સાથે ટક્કર: યુવાનનું કરૂણ મૃત્યુખંભાળિયા, ભાણવડમાં વિદેશી દારૂના જથ્થા સાથે ચાર ઝડપાયા, બે ફરાર
પોલીસે 37 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી ખંભાળિયામાં અજમેર પીરની ટેકરી પાસે રહેતા અકબર કાસમ શેખ નામના 37 વર્ષના શખ્સને પોલીસે…
View More ખંભાળિયા, ભાણવડમાં વિદેશી દારૂના જથ્થા સાથે ચાર ઝડપાયા, બે ફરારસોમનાથ પોલીસે સાત ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપ્યો
ગીર સોમનાથ પોલીસે પ્રોહીબીશનના સાત ગુનામાં નાસતો ફરતો લિસ્ટેડ બુટલેગર ને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જુનાગઢ રેન્જ ડી.આઈ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા…
View More સોમનાથ પોલીસે સાત ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપ્યોભાવનગરમાં અશાંત ધારા હેઠળ મિલકતની ગેરકાયદે તબદીલી અંગે ફરિયાદ નોંધાઈ
હિન્દુ માલિકે પોતાની મિલકત અશાંતધારાની જરૂરી મંજૂરી લીધા વિના મુસ્લિમને 93 લાખમાં વેચી દીધી ગુજરાત રાજ્યમાં અશાંત ધારા હેઠળના વિસ્તારોમાં મિલકતની તબદીલી માટે વહીવટી તંત્રની…
View More ભાવનગરમાં અશાંત ધારા હેઠળ મિલકતની ગેરકાયદે તબદીલી અંગે ફરિયાદ નોંધાઈખંભાળિયા નજીક PGVCLના ગોડાઉનમાંથી 7.77 લાખના એલ્યુમિનિયમ વાયરની ચોરી
વાયરને સ્ક્રેપ કરવાની તૈયારી કરતાં જ સ્ટોકમાં ઘટ દેખાતા પોલીસ ફરિયાદ દાખલ ખંભાળિયા નજીકના હાઈવે વિસ્તાર નજીક પીજીવીસીએલના સ્ટોરમાં રાખવામાં આવેલા રૂૂપિયા 7.77 લાખની કિંમતના…
View More ખંભાળિયા નજીક PGVCLના ગોડાઉનમાંથી 7.77 લાખના એલ્યુમિનિયમ વાયરની ચોરીમચ્છર મારવાની ડુપ્લિકેટ અગરબત્તી બનાવતી ફેકટરી પકડાઇ
કંપનીના ઓફિસરે પોલીસને સાથે રાખી કોઠારિયા સોલવન્ટમાં દરોડો પાડ્યો, પોલીસે બે શખ્સોને ઝડપી મુદ્દામાલ કબજે કર્યો રાજકોટના ઔદ્યોગિક વિસ્તારમાં નકલી પ્રોડક્ટ્સ બનાવવાનું નેટવર્ક ફૂલ્યું ફાલ્યું…
View More મચ્છર મારવાની ડુપ્લિકેટ અગરબત્તી બનાવતી ફેકટરી પકડાઇપતિના પરસ્ત્રી સાથેના સબંધોનો વિરોધ કરતી પત્નીને અગાસી પરથી ફેંકી દેવાની ધમકી
શહેરના રૈયાધાર વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ગાંધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. પતિના…
View More પતિના પરસ્ત્રી સાથેના સબંધોનો વિરોધ કરતી પત્નીને અગાસી પરથી ફેંકી દેવાની ધમકીનર્સની નોકરી અપાવવાના બહાને 49 લાખની છેતરપિંડી આચરનાર આરોપીના જામીન મંજૂર
ગુજરાત સરકારમાં નર્સની નોકરી અપાવી દેવાની લાલચ આપી બેરોજગાર યુવાનો સાથે રૂૂા.49 લાખની છેતરપીડીના ગુનામાં જેલ હવાલે રહેલા આરોપી શૈલેષ કટારીયાની જામીન અરજી અદાલતે મંજૂર…
View More નર્સની નોકરી અપાવવાના બહાને 49 લાખની છેતરપિંડી આચરનાર આરોપીના જામીન મંજૂર