જસદણમાં મિત્રતાના નાતે વાપરવા આપેલી કાર પરત ન આપી મિત્રએ રૂૂ.6.20 લાખની કાર લઇ જઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે.…
View More જસદણમાં દવાખાનાનું બહાનુ બતાવી મિત્ર રૂા.6.20 લાખની કાર લઇ ફરારCategory: ક્રાઇમ
Crime
જસદણના ગેસ્ટ હાઉસમાં પોલીસનો દરોડો, કુટણખાનુ ચલાવતા મેનેજરની ધરપકડ
જસદણના અમર ગેસ્ટ હાઉસમાં પોલીસે દરોડો પાડી ગેસ્ટહાઉસમાં ચાલતા દેહવ્યાપારના નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ દરોડામાં ગેસ્ટ હાઉસના મેનેજરની ધરપકડ કરવામાં આવી છે અને…
View More જસદણના ગેસ્ટ હાઉસમાં પોલીસનો દરોડો, કુટણખાનુ ચલાવતા મેનેજરની ધરપકડબિહારમાં રાજકોટના વેપારીના 25 કરોડના સોનાની લૂંટ
દાનાપુર રેલવે સ્ટેશન બહાર કસ્ટમ અધિકારીની ઓળખ આપી 8 શખ્સોની ટોળકીએ બે કર્મચારીના અપહરણ કરી 17 કિલો સોનાની ફિલ્મીઢબે લૂંટ ચલાવતા સનસનાટી રાજકોટના પ્રહલાદ પ્લોટ…
View More બિહારમાં રાજકોટના વેપારીના 25 કરોડના સોનાની લૂંટધ્રાંગધ્રા ‘આપ’ના શહેર પ્રમુખ સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધાયો
ડોર ટુ ડોર કચરો લેવા જતા દંપતીને ધમકાવી અપમાનિત કર્યા હતા ધ્રાંગધ્રા શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP) ના શહેર પ્રમુખ…
View More ધ્રાંગધ્રા ‘આપ’ના શહેર પ્રમુખ સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધાયોચોટીલા પોલીસનો ‘ઝોલાછાપ’ ડોક્ટર પર ડીવાયએસપી ટીમનો સપાટો
ચોટીલા ડિવિઝનના ડીવાયએસપી ટીમ દ્વારા માનવ આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આણંદપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન…
View More ચોટીલા પોલીસનો ‘ઝોલાછાપ’ ડોક્ટર પર ડીવાયએસપી ટીમનો સપાટોકારમાં ચોરખાનામાં છૂપાવેલો 1.16 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
મોરબી-કચ્છ હાઈવે પર સેન્ટ્રો કારમાં ચોરખાનું બનાવી દારૂૂની હેરાફેરી ઝડપી લઈને માળિયા પોલીસે 1.16 લાખના દારૂૂ સહીત 2.16 લાખના મુદામાલ સાથે એક ઈસમને ઝડપી લઈને…
View More કારમાં ચોરખાનામાં છૂપાવેલો 1.16 લાખનો વિદેશી દારૂ ઝડપાયોએડવાન્સ પેમેન્ટ પરત કરવા આપેલો ચેક પરત ફરતા આરોપીને એક વર્ષની સજા
શહેરની વેસ્ટ કોસ્ટ ડીઝલ્સ ભાગીદારી પેઢીએ ઓદ્યોગિક શેડ અને ડોમ બનાવવા કોન્ટ્રાક્ટ આપ્યો હતો. ધનેક એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર દ્વારા કામ ન પૂરું કરતા એડવાન્સ આપેલુ પેમેન્ટ…
View More એડવાન્સ પેમેન્ટ પરત કરવા આપેલો ચેક પરત ફરતા આરોપીને એક વર્ષની સજાખોટા બિલો બનાવી 5.73 કરોડની ડેટા ક્રેડીટ આપનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના આગોતરા રદ
સુર્યા હાઈબ્રીડ પ્રા.લી.ના ઓડીટમાં કરોડોના કૌભાંડ છુપાવી રીપોર્ટ આપતા જી.એસ.ટી.એ નોટીસ પાઠવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કપીલ નરેન્દ્રભાઈ દાસાણીએ દાખલ કરેલી આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી દીધી…
View More ખોટા બિલો બનાવી 5.73 કરોડની ડેટા ક્રેડીટ આપનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના આગોતરા રદજામનગરમાં 8 લાખની લૂંટમાં પાંચ વર્ષથી વોન્ટેડ ઈનામી આરોપી ઝડપાયો
રાજકોટ રેન્જ પોલીસ દ્વારા ગુનેગારોને પકડી પાડવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા મળી છે. જામનગર જિલ્લાના પંચકોષી બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ…
View More જામનગરમાં 8 લાખની લૂંટમાં પાંચ વર્ષથી વોન્ટેડ ઈનામી આરોપી ઝડપાયોરૂા.13.13 લાખના સીંગતેલના ડબ્બા ચોરીનો ભેદ ઉકેલાયો
રાજકોટની આઈસર ટ્રક અને ગોંડલથી રૂૂ.13.13 લાખના સીંગતેલના ડબ્બા બારોબાર વેચી દેનાર ગેંગના એક સભ્યને ગોંડલ પોલીસે ઝડપી લઇ ચોરના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ગોંડલ…
View More રૂા.13.13 લાખના સીંગતેલના ડબ્બા ચોરીનો ભેદ ઉકેલાયો