સોશિયલ મીડિયાના માધ્યમથી ઘરબેઠા કમાણી કરવાની લાલચ આપતી જાહેરાતોથી છેતરપીંડી કરતી ટોળકીએ સામાકાઠાની એક ગૃહિણીને શિકાર બનાવી વર્ક ફ્રોમ હોમ અને ઓર્ડર ટાસ્ક પૂર્ણ કરવાની…
View More ગૃહિણીને ‘વર્ક ફ્રોમ હોમ’ની લાલચ આપી 5.11 લાખની છેતરપિંડીCategory: ક્રાઇમ
Crime
’મેં એક મર્ડર કર્યું છે, બીજું થતાં વાર નહીં લાગે’ કહી યુવક પર છરીથી હુમલો
રાજકોટના કોઠારીયા ગામ વિસ્તારમાં સનસનાટી મચાવતી એક ઘટના સામે આવી છે, જ્યાં કોઠારીયા ગામમાં રહેતા 21 વર્ષીય યુવાન ધ્રુવ સુનીલગીરી ગૌસ્વામી પર જીવલેણ હુમલો કરવામાં…
View More ’મેં એક મર્ડર કર્યું છે, બીજું થતાં વાર નહીં લાગે’ કહી યુવક પર છરીથી હુમલોવેરહાઉસના પતરા તોડી આઇફોન-લેપટોપ સહિત 1 કરોડની મતા તસ્કરો ઉઠાવી ગયા
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા વ્યસ્ત અને ઉદ્યોગ બહુલ એવા ચાંગોદર પંથકમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. સનાથલ સર્કલ પાસે આવેલા એક વેરહાઉસ અને શેડને તસ્કરોએ…
View More વેરહાઉસના પતરા તોડી આઇફોન-લેપટોપ સહિત 1 કરોડની મતા તસ્કરો ઉઠાવી ગયાઆટકોટ પંથકમાં 17 વર્ષની સગીરા ઉપર બે શખ્સોનું દુષ્કર્મ
ખેત મજૂર પરિવારની સગીર પુત્રી સાથે દુષ્કર્મ મામલે ગેંગ રેપ હેઠળ ગુનો નોંધાયો આટકોટ પંથકમાં રહેતી 17 વર્ષીય ખેત મજુર પરિવારની સગીરવયની પુત્રીનું અપહરણ કરી…
View More આટકોટ પંથકમાં 17 વર્ષની સગીરા ઉપર બે શખ્સોનું દુષ્કર્મઆણંદપુરમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા, 240 લીટર દેશી દારૂ સાથે બે ઝડપાયા
ઈ.જી.ની સ્ક્વોડે ચિરોડા (ઠાંગા) વિસ્તારમાં દરોડો પાડી કાર્યવાહી કરતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને રેન્જની ટીમે દરોડો…
View More આણંદપુરમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડા, 240 લીટર દેશી દારૂ સાથે બે ઝડપાયામાધાપર પાસે તબેલામાં છૂપાવેલ પિસ્તોલ અને 16 કારતુસ સાથે ફાયનાન્સર ઝડપાયો
શહેરના માધાપર વિસ્તારમાં આવેલા એક તબેલા માં પીસીબીની ટીમે દરોડો પાડીને દેશી બનાવટની પિસ્તોલ તથા 16 જીવતા કારતૂસ સાથે ફાયનાન્સરની ધરપકડ કરી છે. અવસાન પામેલ…
View More માધાપર પાસે તબેલામાં છૂપાવેલ પિસ્તોલ અને 16 કારતુસ સાથે ફાયનાન્સર ઝડપાયોઅમરેલીમાં આંગડિયા પેઢીનાં રૂા.2.08 કરોડ લઇ પિતા-પુત્ર નાસી છૂટ્યા
અમરેલી શહેરના ભીડભંજન ચોક સ્થિત હીરક બાગ શોપિંગ સેન્ટરના પ્રથમ માળે આવેલી પટેલ માધવલાલ મગનલાલની કંપની નામની આંગડિયા પેઢીમાં જમીન ખરીદી માટે રાખેલા આશરે બે…
View More અમરેલીમાં આંગડિયા પેઢીનાં રૂા.2.08 કરોડ લઇ પિતા-પુત્ર નાસી છૂટ્યામવડી રામધણ આશ્રમના સંચાલકો સામે લેનડ ગ્રેબિંગની ફરિયાદ
રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલી રાધે પાર્ક સોસાયટીના કોમન પ્લોટ અંગે કબજો અને ઉપયોગને લઈને ગંભીર વિવાદ સામેઆવ્યો છે. સોસાયટીની માલિકીના કોમન પ્લોટમાં કથિત રીતે…
View More મવડી રામધણ આશ્રમના સંચાલકો સામે લેનડ ગ્રેબિંગની ફરિયાદઉપલેટામાં કટિંગ વખતે એલસીબીનો દરોડો રૂ.4.20 લાખના દારૂ સાથે બે શખસો ઝડપાયા
રાજકોટ જીલ્લામાં દારૂૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સદંતર નાબૂદ કરવા માટે હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત ગ્રામ્ય એલસીબીની ટીમે ઉપલેટા જીઆઇડીસી વિસ્તારમાંથી રાત્રિ દરમિયાન…
View More ઉપલેટામાં કટિંગ વખતે એલસીબીનો દરોડો રૂ.4.20 લાખના દારૂ સાથે બે શખસો ઝડપાયાભાવનગર રોડ પર ખુલ્લી બારીવાળી ઈકોમાંથી ₹35,000ની ચોરી
ભત્રીજીને આઠમના રૂપિયા દેવા જતા ડ્રાઈવર સાથે બની ઘટના રાજકોટ શહેરમાં દિનપ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યા છે, ત્યારે ભાવનગર રોડ પરથી એક કારમાંથી રોકડ રકમની…
View More ભાવનગર રોડ પર ખુલ્લી બારીવાળી ઈકોમાંથી ₹35,000ની ચોરી