રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ભૂમાફિયા તરીકે કુખ્યાત બનેલા અલ્પેશ દોંગા અને તેની ટોળકી સામે પોલીસનો સંકંજો વધુ મજબૂત બન્યો છે. તાજેતરમાં રાજકોટ ગ્રામ્ય પોલીસે આ ભૂમાફિયા…
View More ભૂમાફિયા અલ્પેશ દોંગા સામે 18 ફરિયાદ, 700 કરોડની જમીનો પચાવી પાડીCategory: ક્રાઇમ
Crime
ભાવનગરમાં નિવૃત્ત ડે.સેક્રેટરીના પત્નીના બંધ મકાનમાંથી 3.25 લાખની ચોરી
ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં બંધ મકાનની બારીનો કાચ તોડી ગ્રીલ વાળીને ત્રણ શખ્સોએ ઘરમાં પ્રવેશ કરી રૂૂ.3.25 લાખના સોના-ચાંદીના દાગીના સહિતનો માલસામાન ચોરી કર્યો હતો. ચોરીની…
View More ભાવનગરમાં નિવૃત્ત ડે.સેક્રેટરીના પત્નીના બંધ મકાનમાંથી 3.25 લાખની ચોરીધ્રોલના લતીપર ગામે ખેડૂત પાસેથી બે વ્યાજખોરોએ રાક્ષસી વ્યાજ વસુલ્યું
જોડિયા તાલુકાના જશાપર ગામના 56 વર્ષીય ખેડૂતે લતીપર ગામના બે શખ્સો સામે લાયસન્સ વિના નાણાં ધીરધાર કરી ઊંચા વ્યાજે રકમ વસૂલવા તેમજ ધાકધમકી આપ્યાની ફરિયાદ…
View More ધ્રોલના લતીપર ગામે ખેડૂત પાસેથી બે વ્યાજખોરોએ રાક્ષસી વ્યાજ વસુલ્યુંઉનામાં પોલીસના નામે વેપારીનું અપહરણ કરી લૂંટી લેનાર ટોળકી ઝડપાઇ
ઉનામાં નકલી SOG પોલીસની ઓળખ આપીએકદેશી દવાના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિનું અપહરણ કરી તેની પાસેથી રોકડ રકમ પડાવી લેવાના ચકચારી બનાવનો ગીર સોમનાથ પોલીસે ભેદ…
View More ઉનામાં પોલીસના નામે વેપારીનું અપહરણ કરી લૂંટી લેનાર ટોળકી ઝડપાઇજામનગરના સેકશન ઓફિસર સાથે માથેરાનમાં 3 લાખની ઓનલાઇન છેતરપિંડી
ધ્રોલ તાલુકાના હરીપર ગામના રહેવાસી અને ઉપલેટા ખાતે નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરીમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા હાર્દિકકુમાર ચનાભાઈ ભંડેરી (પટેલ) સાથે ઓનલાઈન છેતરપિંડીનો બનાવ…
View More જામનગરના સેકશન ઓફિસર સાથે માથેરાનમાં 3 લાખની ઓનલાઇન છેતરપિંડીવ્યાજના વિષચક્રમાં ફસાયેલા આધેડ જાહેરમાં લટકી ગયા
ભાવનગર જિલ્લાના તળાજા શહેર પંથકમા વ્યાજંકવાદ વર્ષોથી ફુલ્યોફાલેલ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ઉંચા વ્યાજનો ભોગ બનાનર ને પોલીસે મદદ કરશે તેવું સતત આશ્વાસન છતાંય…
View More વ્યાજના વિષચક્રમાં ફસાયેલા આધેડ જાહેરમાં લટકી ગયાભગવતીપરામાંથી મોરબીનો કુખ્યાત પેડલર એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપાયો
રાજકોટ શહેરના ભગવતીપરા વિસ્તારમાં આવેલી શેરી નંબર 19 પાસેના ચોકમાંથી એસઓજી અને એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમે એક મોટી કાર્યવાહી કરીને મોરબીના કુખ્યાત પેડલરને એમ.ડી. ડ્રગ્સના…
View More ભગવતીપરામાંથી મોરબીનો કુખ્યાત પેડલર એમ.ડી. ડ્રગ્સ સાથે ઝડપાયોરાજકોટની મોડેલે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા વડોદરાના વેપારીનો આપઘાતનો પ્રયાસ
વડોદરાના વેપારીને હનીટ્રેપમાં ફસાવી નાણાં પડાવી આપઘાત માટે દુષ્પ્રેરણા આપવા બદલ વેપારીની પત્નીએ જે.પી.રોડ પોલીસ સ્ટેશને રાજકોટની મોડેલિંગનું કામ કરતી યુવતી સામે લેખિતમાં ફરિયાદ આપી…
View More રાજકોટની મોડેલે દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા વડોદરાના વેપારીનો આપઘાતનો પ્રયાસજસદણના ગઢડિયામાં પુત્રવધૂ અને પૌત્રી ઉપર દાદાનો કોસ વડે હુમલો
જસદણના ગઢડીયા ગામે ઘઉંની ગુણી સાફ કરતી વખતે રજ ઉડવા મુદ્દે સસરાએ પુત્રવધુને માર માર્યો હતો. જનેતાને છોડાવવા વચ્ચે પડેલી 14 વર્ષની સગીરાને દાદાએ કોસનો…
View More જસદણના ગઢડિયામાં પુત્રવધૂ અને પૌત્રી ઉપર દાદાનો કોસ વડે હુમલોસ્પા અને હોટેલની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસનો દરોડો
હોટેલ વિનસમાં દરોડો: મેનેજર અને દલાલ ઝડપાયા, સૂત્રધાર ફરાર: મુનલાઇફ સ્પામાંથી ચાર યુવતીઓ મુક્ત, સંચાલક અને રિસેપ્શનિસ્ટની ધરપકડ રાજકોટ શહેરમાં મસાજ સ્પા અને હોટેલોની આડમાં…
View More સ્પા અને હોટેલની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસનો દરોડો