કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા અને મૂળ જામ રાવલ ગામના વતની દિનેશભાઈ જેરામભાઈ પૈડા નામના 66 વર્ષના સોની વેપારીની ભાટિયા ગામમાં ચાવડા માર્કેટમાં આવેલી સોની…
View More ભાટિયામાં ગઠિયો 4.31 લાખના દાગીના સેરવી ગયોCategory: ક્રાઇમ
Crime
મોરબીમાં નશામાં ગાળો બોલતા શખ્સોને ટપારતા યુવાન ઉપર કુહાડા વડે હુમલો
શાપરમાં તારે અહી નહીં આવવાનું તેમ કહી પાટણવાવના આધેડને ત્રણ શખ્સે માર માર્યો મોરબીમાં દારૂના નશામાં ગાળો બોલતા શખ્સોને ટપારતા યુવાન ઉપર દારૂડિયા શખ્સોએ કુહાડા…
View More મોરબીમાં નશામાં ગાળો બોલતા શખ્સોને ટપારતા યુવાન ઉપર કુહાડા વડે હુમલોજિલ્લામાં ભીમ અગિયારસ ઉપર જુગારના ત્રણ સ્થળોએ દરોડા, 22ની ધરપકડ
શાપર અને ગોંડલના વીજયનગર અને ઘોઘાવદરમાં પોલીસના દરોડા રાજકોટ ગ્રામ્ય પોલીસે ભીમઅગિયારસ ગોંડલ અને શાપર-વેરાવળ વિસ્તારમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ સફળ દરોડા પાડી જુગાર રમતા 22…
View More જિલ્લામાં ભીમ અગિયારસ ઉપર જુગારના ત્રણ સ્થળોએ દરોડા, 22ની ધરપકડનોટબંધીના દશ વર્ષ બાદ પણ જૂની નોટો વટાવવાનું કૌભાંડ: અમદાવાદમાં 39 લાખનું જૂનું ચલણ ઝડપાયું
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2016માં કરાયેલી નોટબંધીને લાંબો સમય વીતી ગયો હોવા છતાં, હજુ પણ કરોડો રૂૂપિયાની જૂની ચલણી નોટો કાળા નાણાં સ્વરૂૂપે બજારમાં ફેરવવાનો…
View More નોટબંધીના દશ વર્ષ બાદ પણ જૂની નોટો વટાવવાનું કૌભાંડ: અમદાવાદમાં 39 લાખનું જૂનું ચલણ ઝડપાયુંજામનગરમાં 28 વર્ષથી ફરાર અને 5 હજારનો ઈનામી આરોપી ઝડપાયો
જામનગર જિલ્લાના પંચકોશી બી પોલીસ સ્ટેશનમાં વર્ષ 1999માં નોંધાયેલા લૂંટના ગુનામાં છેલ્લા 28 વર્ષથી ફરાર રહેલા અને 5 હજાર રૂૂપિયાના ઈનામી આરોપીને લાલપુર પોલીસે મધ્ય…
View More જામનગરમાં 28 વર્ષથી ફરાર અને 5 હજારનો ઈનામી આરોપી ઝડપાયોજામનગર પંથકમાં મારામારીની રાત, એક જ રાતમાં હુમલાના ચાર બનાવો
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં છેલ્લા 24 કલાક દરમિયાન એક હત્યા અને ચાર અલગ-અલગ મારામારીના બનાવો સામે આવતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ફરી ચર્ચા…
View More જામનગર પંથકમાં મારામારીની રાત, એક જ રાતમાં હુમલાના ચાર બનાવોજસદણમાં વિદ્યાર્થિનીના મોત મામલે પોલીસ અને આરોગ્ય વિભાગની તપાસ શરૂ
જસદણની આલ્ફા ટ્યૂશન ક્લાસમાં 10 વર્ષની વિદ્યાર્થીનીના મોતની ઘટના બાદ રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે…
View More જસદણમાં વિદ્યાર્થિનીના મોત મામલે પોલીસ અને આરોગ્ય વિભાગની તપાસ શરૂપોરબંદરમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, યુવા ભાજપના પૂર્વ પ્રમુખની ધરપકડ
પોરબંદરમાં એક ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. કિર્તિમંદિર પોલીસે ભારવાડાવાસ વિસ્તારમાં થયેલી ચોરીના ગુનામાં પોરબંદર શહેર યુવા ભાજપના પૂર્વ પ્રમુખ નિલેષ દેવજીભાઈ ગોહેલની ધરપકડ…
View More પોરબંદરમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, યુવા ભાજપના પૂર્વ પ્રમુખની ધરપકડજૂનાગઢમાં મામા-ફઇના ભાઇઓ વચ્ચે નજીવી બાબતે ડખ્ખો, યુવકની હત્યા
‘તમે અમારી કેમ જાસૂસી કરો છો’ કહી ઝઘડો કર્યો: ત્રણ સગા ભાઇ સહિત ચારની ધરપકડ શહેરના કુંભારવાડા વિસ્તારમાં -ફઈના ભાઈઓ વચ્ચે બોલાચાલી બાદ 1 યુવાનની…
View More જૂનાગઢમાં મામા-ફઇના ભાઇઓ વચ્ચે નજીવી બાબતે ડખ્ખો, યુવકની હત્યારાજકોટના યુવકનું રાવકીની ખાણમાં ડૂબી જતાં મોત, હત્યાનો આક્ષેપ
ઘટના સ્થળે હાજર મિત્ર પાસેથી મૃતકનો મોબાઈલ અને પાકીટ મળી આવ્યા, દારૂ પીધા બાદ ચેતન ખાણમાં પડી ગયો હોવાનો મિત્ર રાહુલનો દાવો, પરિવારે ધક્કો મારી…
View More રાજકોટના યુવકનું રાવકીની ખાણમાં ડૂબી જતાં મોત, હત્યાનો આક્ષેપ