ગીરસોમનાથ જીલ્લા ખાતે દેશ વિદેશમાંથી યાશાળુઓ/લોકો સાસણ/સોમનાથ વિગેરે સ્થળે ફરવા/દર્શનાર્થે આવતા હોય. કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તેમજ અગત્યના ઇનપુટ્સ બાબતે મહત્વની માહિતી મળી…
View More પ્રભાસપાટણમાં પથીક સોફટવેરમાં ઉતારૂઓની એન્ટ્રી નહીં કરનાર સાત હોટલ સંચાલકો વિરૂધ્ધ કાર્યવાહીCategory: ક્રાઇમ
Crime
ગીરગઢડા: જામવાળાના યુવાનની હત્યાના આરોપી 4 દિવસના રિમાન્ડ પર
ગીર ગઢડા તાલુકાના જામવાળા ગામના સામા કાંઠા વિસ્તારમાં મયુર વળવાતર નામના 35 વર્ષીય યુવાનની તેમના 5 મિત્રો એ જમવાની પાર્ટી ગોઠવી હતી અને પાર્ટીમાં બોલાચાલી…
View More ગીરગઢડા: જામવાળાના યુવાનની હત્યાના આરોપી 4 દિવસના રિમાન્ડ પરભાવનગરમાં કાચબાની મિજબાની માણતા ચાર શખ્સો ઝડપાયા
ભાવનગર ફોરેસ્ટ વિભાગે એરપોર્ટ વિસ્તારમાં ક્ધસ્ટ્રક્શન સાઈટ પર પર કાચબાની મિજબાની માણતા ચાર પરપ્રાંતીય મજૂરોને ઝડપી પાડ્યા છે. ફોરેસ્ટ વિભાગે સ્થળ પરથી કાચબાનું તૈયાર…
View More ભાવનગરમાં કાચબાની મિજબાની માણતા ચાર શખ્સો ઝડપાયાશાપરની અઢી કરોડની લૂંટનું પગેરૂ યુ.પી.માં નિકળ્યું
જિલ્લાની અલગ અલગ ટીમોએ રાજ્ય બહાર કરેલી તપાસમાં મળેલી મહત્વની સફળતા, આરોપી ઓળખાયા શાપર દરબાર ગઢમાં બનેલી લૂંટની ઘટનામાં પોલીસ તપાસ વેગવંતી બની છે. શાપરમાં…
View More શાપરની અઢી કરોડની લૂંટનું પગેરૂ યુ.પી.માં નિકળ્યુંદુષ્કર્મ પીડિત વિદ્યાર્થિની હોસ્ટાઇલ થઇ છતાં મેડિકલ પુરાવાના આધારે શિક્ષકને પાંચ વર્ષની કેદ
કાગડાપીઠ વિસ્તારમાં ટ્યૂશન માટે આવતી 15 વર્ષની ધોરણ-10ની સગીરાને શારીરિક અડપલાં કરી, તેના ગુપ્ત ભાગે બચકાં ભરી ગંભીર અત્યાચાર ગુજારવાના ચકચારી કેસમાં અમદાવાદ શહેરની સ્પેશિયલ…
View More દુષ્કર્મ પીડિત વિદ્યાર્થિની હોસ્ટાઇલ થઇ છતાં મેડિકલ પુરાવાના આધારે શિક્ષકને પાંચ વર્ષની કેદમુંદ્રામાંથી ઝડપાયેલ ડ્રગ્સનું કનેકશન લશ્કર-એ તૈયબા સુધી, હવાલાથી નાણા મોકલાયાની શંકા
કચ્છના મુન્દ્રા પોર્ટ પર ઝડપાયેલા હજારો કરોડ રૂૂપિયાના ડ્રગ્સ કેસમાં હવે ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. તપાસ એજન્સીઓના પ્રાથમિક તારણો મુજબ આ ડ્રગ્સ નેટવર્કના…
View More મુંદ્રામાંથી ઝડપાયેલ ડ્રગ્સનું કનેકશન લશ્કર-એ તૈયબા સુધી, હવાલાથી નાણા મોકલાયાની શંકાશાપર પાસે હાથ-પગમાં સ્ત્રીના અલંકાર પહેરેલા અજ્ઞાત યુવકની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા
શાપર-વેરાવળ નજીક મસ્કત ફાટક પાસે રેલવે ટ્રેકની બાજુમાં આવેલી અવાવરું ખુલ્લી જગ્યામાંથી હાથ પગમાં સ્ત્રીના અલંકાર પહેરેલા યુવકનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી…
View More શાપર પાસે હાથ-પગમાં સ્ત્રીના અલંકાર પહેરેલા અજ્ઞાત યુવકની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યાશેર બજારમાં ઉંચા વળતરની લાલચ આપી લોન ક્ધસલ્ટન્ટ સાથે રૂપિયા 31 લાખની છેતરપિંડી
ગોવર્ધન ચોક પાસે સ્કાય હાઇટ્સ બિલ્ડિંગમાં રહેતા અને 150 ફૂટ રિંગ રોડ પર આર.કે. સુપ્રિમમાં ભગવતી એન્ટરપ્રાઇઝ નામે ભાગીદારીમાં પેઢી ધરાવી કમિશન એજન્ટ તરીકે લોન…
View More શેર બજારમાં ઉંચા વળતરની લાલચ આપી લોન ક્ધસલ્ટન્ટ સાથે રૂપિયા 31 લાખની છેતરપિંડીભીમ અગિયારસે જુગારના 5 હાટડા પર દરોડા; પતા ટીંચતા 6 મહિલા સહિત 38 શકૂની ઝડપાયા
ગંજીવાડા, લોઠડા ગામે, ખોખડદળ અને લાપાસરી સ્મશાન પાસે પોલીસ ત્રાટકી :2.80 લાખનો મુદ્દામાલ કબજે ભીમ અગિયારસમાં તહેવારમાં સૌરાષ્ટ્રમાં જુગાર રમવાની પરંપરા રહેલી છે. આજે ભીમ…
View More ભીમ અગિયારસે જુગારના 5 હાટડા પર દરોડા; પતા ટીંચતા 6 મહિલા સહિત 38 શકૂની ઝડપાયામાલધારી ફાટક પાસેથી વેપારીનું પર્સ તફડાવનાર રિક્ષા ગેંગ ઝડપાઇ
શહેરમાં રિક્ષા ગેંગના કારસ્તાનો યથાવત રહ્યા છે. કોઠારીયા રોડ પર રાધા પેલેસ કોમ્પ્લેક્ષમાં રહેતા અને વાવડીમાં પાનની દુકાન ધરાવતાં અશોકભાઈ કનેરીયા (ઉ.વ.55)નું રિક્ષા ગેંગે પાકીટ…
View More માલધારી ફાટક પાસેથી વેપારીનું પર્સ તફડાવનાર રિક્ષા ગેંગ ઝડપાઇ