રેલનગરમાં સનસ્ટાર એપાર્ટમેન્ટમાં ચાલતી દારૂૂની મહેફિલમાં દરોડો પાડી પ્ર. નગર પોલીસે ચાર મિત્રોને દબોચી દારૂૂની બોટલ, બાઈટિંગ સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો. જાણવા મળતી વિગત…
View More રેલનગરમાં દારૂની મહેફિલ માણતા ચાર મિત્રો પકડાયાCategory: ક્રાઇમ
Crime
અંજારના વરસામેડીના કોલસાના વેપારી સાથે રૂપિયા 1.07 કરોડની છેતરપિંડી
અંજારના વરસામેડી વિસ્તારમાં રહેતા અને કોલસાનો વ્યવસાય કરતા વેપારી સાથે પંજાબની એક કંપનીના સંચાલકો દ્વારા કરોડો રૂૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ…
View More અંજારના વરસામેડીના કોલસાના વેપારી સાથે રૂપિયા 1.07 કરોડની છેતરપિંડીજસદણના શિવરાજપુરમાં સામાન્ય અકસ્માત બાબતે બે જૂથ વચ્ચે મારામારી
જસદણ તાલુકાના શિવરાજપુર ગામે મોટરસાયકલ સાઇડમાં ઘસાવા જેવી નજીવી બાબતે બે જૂથો વચ્ચે ધીંગાણું ખેલાયું હતું. આ અથડામણમાં બંને પક્ષના અનેક લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા…
View More જસદણના શિવરાજપુરમાં સામાન્ય અકસ્માત બાબતે બે જૂથ વચ્ચે મારામારીશાપર દરબારગઢમાં લૂંટની ટીપ આપનાર સ્થાનિક સહિત 5 ઝડપાયા
45 લાખની રોકડ અને ઘરેણા સહિતનો મુદ્દામાલ કબજે, ટોળકીના ફરાર અન્ય પાંચને પકડવા મધ્યપ્રદેશમાં પોલીસના ધામા શાપરના દરબારગઢમાં થયેલી અઢી કરોડ રૂૂપિયાની ધાડના ચકચારી બનાવમાં…
View More શાપર દરબારગઢમાં લૂંટની ટીપ આપનાર સ્થાનિક સહિત 5 ઝડપાયામોરબીમાં પત્નીને પતિએ ઢીકા-પાટુનો માર મારી બચકા ભર્યાની ફરિયાદ
શહેરના એસપી રોડ પર રહેતી પરિણીતાને તેના પતિએ બોલાચાલી કરી ઢીકા પાટું માર માર્યો હતો અને બચકા ભરી લીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી…
View More મોરબીમાં પત્નીને પતિએ ઢીકા-પાટુનો માર મારી બચકા ભર્યાની ફરિયાદજામનગર પંથકમાં નશાનો કારોબાર ધમધોકાર દારૂના છ હાટડા પર પોલીસે પાડ્યો દરોડો
જામનગર પંથકમાં છેલ્લા ઘણા સમયથી દારૂનું દુષણ વધુ ફેલાયું છે. જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશન વિરોધી ઝુંબેશ અંતર્ગત તા. 28/06/2026ના રોજ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં…
View More જામનગર પંથકમાં નશાનો કારોબાર ધમધોકાર દારૂના છ હાટડા પર પોલીસે પાડ્યો દરોડોજામનગરમાં મનપાની ટીમ ઉપર મરચા સ્પ્રે કરી હુમલો કરનારા પકડાયા
જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ (દબાણ હટાવ) વિભાગના કર્મચારીઓ પર ગત 23 મી તારીખે ફરજ દરમિયાન જીવલેણ હુમલો કરાયાની ગંભીર ઘટના સામે આવી છે. અંબર ચોકડી નજીક…
View More જામનગરમાં મનપાની ટીમ ઉપર મરચા સ્પ્રે કરી હુમલો કરનારા પકડાયાજામનગરની ગ્રેઇન માર્કેટમાં બે પેઢીને નિશાન બનાવતા તસ્કરો
જામનગર શહેરના ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં વહેલી સવારે તસ્કરોએ બે વેપારી પેઢીઓને નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કરતાં વેપારીઓમાં ચિંતા ફેલાઈ છે. બંને બનાવો રાત્રિના આશરે સાડા…
View More જામનગરની ગ્રેઇન માર્કેટમાં બે પેઢીને નિશાન બનાવતા તસ્કરોજામનગરમાં માત્ર કાગળ ઉપર ચાલતી ડમી કંપનીઓનો પર્દાફાશ
જામનગર જિલ્લામાં લાંબા સમયથી મૂળ જમાવીને બેઠેલા બોગસ બિલિંગ અને કરોડો રૂૂપિયાની જીએસટી કરચોરીના સંગઠિત નેટવર્ક સામે રાજ્ય વેરા વિભાગે હવે સંપૂર્ણ આરપારની લડાઈનો પ્રારંભ…
View More જામનગરમાં માત્ર કાગળ ઉપર ચાલતી ડમી કંપનીઓનો પર્દાફાશજામનગરમાં આહીર વૃધ્ધની હત્યા કેસમાં આરોપી પાસે ઘટનાનું રિક્ધસ્ટ્રક્શન કરાવાયું
જામનગર શહેરના શરૂૂ સેકશન રોડ પર આવેલી ફીયોનીકા સોસાયટીમાં આહીર સમાજના વૃદ્ધ દેવાયતભાઈ રામશીભાઈ વારોતરીયાની કરપીણ હત્યાના કેસમાં પોલીસે મહત્વની કાર્યવાહી હાથ ધરી છે. બે…
View More જામનગરમાં આહીર વૃધ્ધની હત્યા કેસમાં આરોપી પાસે ઘટનાનું રિક્ધસ્ટ્રક્શન કરાવાયું