શહેરના એસપી રોડ પર રહેતી પરિણીતાને તેના પતિએ બોલાચાલી કરી ઢીકા પાટું માર માર્યો હતો અને બચકા ભરી લીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી…
View More મોરબીમાં પત્નીને પતિએ ઢીકા-પાટુનો માર મારી બચકા ભર્યાની ફરિયાદCategory: ક્રાઇમ
Crime
જામનગર પંથકમાં નશાનો કારોબાર ધમધોકાર દારૂના છ હાટડા પર પોલીસે પાડ્યો દરોડો
જામનગર પંથકમાં છેલ્લા ઘણા સમયથી દારૂનું દુષણ વધુ ફેલાયું છે. જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશન વિરોધી ઝુંબેશ અંતર્ગત તા. 28/06/2026ના રોજ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં…
View More જામનગર પંથકમાં નશાનો કારોબાર ધમધોકાર દારૂના છ હાટડા પર પોલીસે પાડ્યો દરોડોજામનગરમાં મનપાની ટીમ ઉપર મરચા સ્પ્રે કરી હુમલો કરનારા પકડાયા
જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ (દબાણ હટાવ) વિભાગના કર્મચારીઓ પર ગત 23 મી તારીખે ફરજ દરમિયાન જીવલેણ હુમલો કરાયાની ગંભીર ઘટના સામે આવી છે. અંબર ચોકડી નજીક…
View More જામનગરમાં મનપાની ટીમ ઉપર મરચા સ્પ્રે કરી હુમલો કરનારા પકડાયાજામનગરની ગ્રેઇન માર્કેટમાં બે પેઢીને નિશાન બનાવતા તસ્કરો
જામનગર શહેરના ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં વહેલી સવારે તસ્કરોએ બે વેપારી પેઢીઓને નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કરતાં વેપારીઓમાં ચિંતા ફેલાઈ છે. બંને બનાવો રાત્રિના આશરે સાડા…
View More જામનગરની ગ્રેઇન માર્કેટમાં બે પેઢીને નિશાન બનાવતા તસ્કરોજામનગરમાં માત્ર કાગળ ઉપર ચાલતી ડમી કંપનીઓનો પર્દાફાશ
જામનગર જિલ્લામાં લાંબા સમયથી મૂળ જમાવીને બેઠેલા બોગસ બિલિંગ અને કરોડો રૂૂપિયાની જીએસટી કરચોરીના સંગઠિત નેટવર્ક સામે રાજ્ય વેરા વિભાગે હવે સંપૂર્ણ આરપારની લડાઈનો પ્રારંભ…
View More જામનગરમાં માત્ર કાગળ ઉપર ચાલતી ડમી કંપનીઓનો પર્દાફાશજામનગરમાં આહીર વૃધ્ધની હત્યા કેસમાં આરોપી પાસે ઘટનાનું રિક્ધસ્ટ્રક્શન કરાવાયું
જામનગર શહેરના શરૂૂ સેકશન રોડ પર આવેલી ફીયોનીકા સોસાયટીમાં આહીર સમાજના વૃદ્ધ દેવાયતભાઈ રામશીભાઈ વારોતરીયાની કરપીણ હત્યાના કેસમાં પોલીસે મહત્વની કાર્યવાહી હાથ ધરી છે. બે…
View More જામનગરમાં આહીર વૃધ્ધની હત્યા કેસમાં આરોપી પાસે ઘટનાનું રિક્ધસ્ટ્રક્શન કરાવાયુંલાલપુરના મેઘપરમાં પાર્કિંગ પ્રશ્ર્ને હિંસક અથડામણ
વાહન સાઇડમાં પાર્ક કરવા થયેલી બોલાચાલીમાં ક્ષત્રિય સમાજના બે જૂથ પાઇપ, બેટ, ભાલા જેવા હથિયારો સાથે એકબીજા ઉપર તૂટી પડ્યા જામનગર તાલુકાના મેઘપર ગામમાં વાહનો…
View More લાલપુરના મેઘપરમાં પાર્કિંગ પ્રશ્ર્ને હિંસક અથડામણમોરબીના ધુનડા (સજનપર) ગામની સીમમાં તસ્કરોનો તરખાટ, 8 ખેડૂતોના કેબલની ચોરી
ટંકારાના ધુનડા (સજનપર) ગામની સીમમાં આવેલ ‘ઢબુકિયું’ તળાવમાંથી પાણી ખેંચવાની મોટરોના કોપર કેબલ કાપીને ચોરી જવાની ઘટના સામે આવી છે. જેમાં કુલ 8 જેટલા સ્થાનિક…
View More મોરબીના ધુનડા (સજનપર) ગામની સીમમાં તસ્કરોનો તરખાટ, 8 ખેડૂતોના કેબલની ચોરીભાણવડના ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે બે બૂટલેગર ઝડપાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાંથી એલ.સી.બી. પોલીસે રૂ. 3.66 લાખની કિંમતનો શરાબનો જથ્થો કબજે કર્યો હતો. જો કે દરોડા દરમિયાન આરોપી એવા બે શખ્સો પોલીસને…
View More ભાણવડના ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે બે બૂટલેગર ઝડપાયામોરબીની રફાળેશ્ર્વર ચોકડી નજીક ઓટો રિક્ષાની ચોરી
મોરબીની રફાળેશ્વર ચોકડી પાસે જીઆઈડીસી નજીકથી 2 લાખની કિમતની રીક્ષા ચોરી થયાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે. મોરબીના લાલપર…
View More મોરબીની રફાળેશ્ર્વર ચોકડી નજીક ઓટો રિક્ષાની ચોરી