શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાયોના નીરણના પૈસાની જૂની ઉઘરાણી બાબતે એક રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો થયાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે…
View More કુવાડવા પાસે ગાયોના નીરણના પૈસાની ઉઘરાણી બાબતે રિક્ષાચાલક પર હુમલોપારેવડી ચોકમાં રોડ ક્રોસ કરતાં વૃધ્ધાનું એસ.ટી.બસ અડફેટે મોત
મોચી બજારમાં બહેનના ઘરે જતાં જંગલેશ્ર્વરના વૃધ્ધાને કાળ ખેંચી ગયો શહેરમાં જંગલેશ્ર્વર વિસ્તારમાં રહેતા વૃધ્ધા મોચીબજારમાં રહેતાં બહેનના ઘરે જતાં હતાં ત્યારે પરેવડી ચોક પાસે…
View More પારેવડી ચોકમાં રોડ ક્રોસ કરતાં વૃધ્ધાનું એસ.ટી.બસ અડફેટે મોત58 વર્ષનો ‘ડોસો’ રઘવાયો થયો! 19 વર્ષની યુવતીના એક્ટિવા પાછળ બેસી અડપલા કર્યા
રાજકોટ શહેરમાં મહિલાઓની સુરક્ષા મુદ્દે ફરી સવાલો ઊભા થયા છે. મવડી મેઇન રોડ પર 19 વર્ષની યુવતી સાથે 58 વર્ષના શખ્સે જાહેરમાં એવી શરમજનક હરકત…
View More 58 વર્ષનો ‘ડોસો’ રઘવાયો થયો! 19 વર્ષની યુવતીના એક્ટિવા પાછળ બેસી અડપલા કર્યાશાંતિ ઇન્ડસ્ટ્રીઝ નજીક જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા
રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ ઘટના…
View More શાંતિ ઇન્ડસ્ટ્રીઝ નજીક જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયામાનવ ઉત્કર્ષ મહોત્સવમાં લક્ષ્મણ રેખા થીમ હેઠળ મહિલા દિન ઉજવાયો
બીએપીએસ મંચ પર નારી શક્તિનો દબદબો-આયોજનથી પ્રસ્તુતિ સુધી સ્ત્રીઓ આગેવાન તા. 17/04/2026, શુક્રવારના રોજ માનવ ઉત્કર્ષ મહોત્સવ અંતર્ગત વિરાટ મહિલા દિન નિમિત્તે લક્ષ્મણ રેખા વિષયક…
View More માનવ ઉત્કર્ષ મહોત્સવમાં લક્ષ્મણ રેખા થીમ હેઠળ મહિલા દિન ઉજવાયોગુજરાતમાં 30 હજાર પોલીસ સ્ટેશન, 50 હજાર પોલિંગ બૂથ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને પોલીસ એલર્ટ મોડમાં, રાજ્યો અને જિલ્લાની સરહદો ઉપર નાકાબાંધી વધારી ચેકિંગ શરૂ ગુજરાતમાં આગામી 26 એપ્રિલે યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને…
View More ગુજરાતમાં 30 હજાર પોલીસ સ્ટેશન, 50 હજાર પોલિંગ બૂથજો ભાજપને મત નહીં આપો તો પાઇપલાઇનમાં પાણી નહીં આવે
બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે ભાજપના એક વરિષ્ઠ નેતાના વિવાદિત નિવેદને સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. ભાજપ નેતા…
View More જો ભાજપને મત નહીં આપો તો પાઇપલાઇનમાં પાણી નહીં આવેવોર્ડ નં.15માં વશરામ સાગઠિયા અને નિલેશ હેરભા વચ્ચે તડાફડી
રાજકોટમાં 42 ડિગ્રી તાપમાન વચ્ચે ચૂંટણી પ્રચારનો ગરમાવો હવે ઉમેદવારોના મગજ ઉપર ચડવા લાગ્યો છે અને ઉમેદવારો મગજ ઉપરનો કાબુ ગુમાવી રહ્યાં હોય તેમ આજે…
View More વોર્ડ નં.15માં વશરામ સાગઠિયા અને નિલેશ હેરભા વચ્ચે તડાફડીરઘુવંશીઓને વિધાનસભાની ટિકિટ સિવાય કાંઈ ના ખપે
આજની બેઠકમાં ડો.દર્શિતાબેન શાહનો મત વિસ્તાર મુખ્ય ટાર્ગેટ રાજકોટ ભાજપમાં ટિકિટ વહેચણીનો મુદ્દો સળગતો બન્યો છે ત્યારે રઘુવંશી સમાજની અવગણાના પગલે હાલ સમાજમાં જે રોષ…
View More રઘુવંશીઓને વિધાનસભાની ટિકિટ સિવાય કાંઈ ના ખપેવોર્ડ નં.2માં ભાજપના પ્રભારીની હાજરીમાં ધારાસભ્ય સામે કાર્યકરોનો હોબાળો
મહાનગરપાલિકાની ચૂંટણીઓ પૂર્વે ભાજપમાં આંતરિક વિખવાદ શરૂૂ થઈ ચૂક્યું છે ત્યારે સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી અનિરુદ્ધ દવે જ્યારે રાજકોટ આવ્યા હતા તે સમયે વોર્ડ 2ના કાર્યક્રમમાં…
View More વોર્ડ નં.2માં ભાજપના પ્રભારીની હાજરીમાં ધારાસભ્ય સામે કાર્યકરોનો હોબાળો