મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. 12 આ વખતે ખાસ ચર્ચામાં રહ્યો હતો. અહીં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને બે-બે બેઠકો મળતા ભાજપનું ખાતું ખુલ્યું નહોતું, જે…
View More જામનગરમાં પ્રથમ વખત જેલમાંથી ચૂંટાયેલા બે ઉમેદવારના કટઆઉટ સાથે વિજય સરઘસજામનગર પંથકના રાજકારણમાં ‘આપ’ની એન્ટ્રી
6 તા.પં.માંથી એકમાં આમ આદમી પાર્ટીનો કબજો: કુલ 18 બેઠક પર ઝાડુ ફર્યું જામનગર જિલ્લા ની છ તાલુકા પંચાયતની 112 બેઠક માટે ચૂંટણી પ્રક્રિયા હાથ…
View More જામનગર પંથકના રાજકારણમાં ‘આપ’ની એન્ટ્રીજામનગર મહાનગરપાલિકામાં ભાજપનો ઐતિહાસિક વિજય, સતત સાતમી વખત સત્તા પર કબજો
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ રચતાં પ્રચંડ બહુમતી સાથે ફરી સત્તા કબજે કરી છે. સતત સાતમી વખત ભાજપે મહાનગરપાલિકાનું સુકાન સંભાળતા શહેરના રાજકીય…
View More જામનગર મહાનગરપાલિકામાં ભાજપનો ઐતિહાસિક વિજય, સતત સાતમી વખત સત્તા પર કબજોદેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપના વિજયને વધાવવા ખંભાળિયામાં ભવ્ય વિજયસભા યોજાઈ
સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં યોજાઈ ગયેલી સામાન્ય ચૂંટણી બાદ ગઈકાલે મંગળવારે આ ચૂંટણીઓના મતદાનના અંતે ભારતીય જનતા પાર્ટીએ આ સંસ્થાઓમાં નોંધપાત્ર બેઠકો…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપના વિજયને વધાવવા ખંભાળિયામાં ભવ્ય વિજયસભા યોજાઈમોરબી મહાનગરપાલિકામાં ભાજપનું ક્લિન સ્વિપ
મોરબી મનપાની તમામ 52 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે વર્ષ 2021 માં યોજાયેલી નગરપાલિકા ચુંટણીમાં તમામ 52 બેઠકો જીત્યા બાદ પ્રથમ વખત યોજાઈ રહેલી…
View More મોરબી મહાનગરપાલિકામાં ભાજપનું ક્લિન સ્વિપજામજોધપુર તાલુકા પંચાયતમાં 18માંથી 11 ભાજપ 7 આમ આદમી પાર્ટીનો વિજય
જામજોધપુર તાલુકા પંચાયતમાં કુલ 18 સીટ આવેલ છે જેમાં ભાજપ દ્વારા કુલ 11 સીટ ઉપર કબજો મેળવેલ હતો જ્યારે સાત સીટ ઉપર આમ આદમી પાર્ટી…
View More જામજોધપુર તાલુકા પંચાયતમાં 18માંથી 11 ભાજપ 7 આમ આદમી પાર્ટીનો વિજયસૌરાષ્ટ્ર – કચ્છની 2773 બેઠકમાંથી ભાજપનો 2214 બેઠક પર કેસરિયો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ક્લીન સ્વીપ કર્યું છે. ત્યારે એ વાત તો સ્પષ્ટ છે કે પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના એસિડ ટેસ્ટમાં…
View More સૌરાષ્ટ્ર – કચ્છની 2773 બેઠકમાંથી ભાજપનો 2214 બેઠક પર કેસરિયોઉમેદવારોની પસંદગીમાં ‘સારા નહીં મારા’ની જીદે કોંગ્રેસને ડૂબાડી
રેસના ઘોડાને બદલે લંગડા ઘોડા મેદાનમાં ઉતારાયા, નીતિ, નિયમ અને નેતૃત્વ સામે ફરી ઉઠયા સવાલો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસનો વધુ એક વાર કારમો…
View More ઉમેદવારોની પસંદગીમાં ‘સારા નહીં મારા’ની જીદે કોંગ્રેસને ડૂબાડીભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભગવો લહેરાયો
મહુવા-પાલીતાણા-તળાજા ન.પા., જિ. પં. અને તા. પં.ની 398 બેઠકો માંથી 279 ભાજપના ફાળે, કોંગ્રેસને 62 બેઠક મળી ભાવનગર મહાનગરપાલિકા, જિલ્લાની વિવિધ નગરપાલિકાઓ તેમજ તાલુકા પંચાયતોની…
View More ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભગવો લહેરાયોગીર સોમનાથ જિ. પંચાયતમાં ભાજપે સ્થાન જાળવી રાખી કોંગ્રેસના સુપડા સાફ કર્યા
કુલ 28 બેઠકો પૈકી 22 બેઠક ભાજપે જીતી – કોંગ્રેસની માત્ર 6 બેઠક મળી ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયત તથા ચાર નગરપાલિકા તેમજ છ તાલુકા…
View More ગીર સોમનાથ જિ. પંચાયતમાં ભાજપે સ્થાન જાળવી રાખી કોંગ્રેસના સુપડા સાફ કર્યા