રાજકોટમાં લૂથી બચવા માર્ગદર્શિકા જાહેર, સિવિલમાં ખાસ વોર્ડ

મહાનગરપાલિકાએ સૂચનો જાહેર કર્યા, તડકામાં બહાર નહીં નીકળવાની સલાહ રાજકોટ સહીત સમગ્ર ગુજરાતમાં પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે સરકારી તંત્ર પણ એકશનમાં આવ્યું છે અને…

View More રાજકોટમાં લૂથી બચવા માર્ગદર્શિકા જાહેર, સિવિલમાં ખાસ વોર્ડ

સરધારમાં ગૃહ ક્લેશનો કરુણ અંજામ: પત્ની સાથેના ઝઘડા બાદ યુવાનનો ઝેર પી આપઘાત

સરધાર ગામે રહેતા એક યુવાને પત્ની સાથે થયેલા સામાન્ય ઝઘડા બાદ આવેશમાં આવી જઈ ઝેરી દવા ગટગટાવી લેતા તેનું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે…

View More સરધારમાં ગૃહ ક્લેશનો કરુણ અંજામ: પત્ની સાથેના ઝઘડા બાદ યુવાનનો ઝેર પી આપઘાત

સૌરાષ્ટ્રમાં સોની વેપારીઓને નિશાન બનાવતી ‘બદલાબાજ’ ગેંગ પકડાઇ

સોનાના નકલી દાગીના મૂકી અસલી દાગીના બદલાવી લઇ ચોરી કરતી ટોળકીએ છ સ્થળોએ હાથફેરો કર્યાનું ખુલ્યુ સૌરાષ્ટ્રના અલગ-અલગ જિલ્લાઓમાં સોનીની દુકાનોને નિશાન બનાવી, અસલી દાગીનાની…

View More સૌરાષ્ટ્રમાં સોની વેપારીઓને નિશાન બનાવતી ‘બદલાબાજ’ ગેંગ પકડાઇ

નવા થોરાળામાં સ્કૂટરમાંથી 12 હજારનો દારૂ ઝડપાયો : પોલીસને જોઈ ચાલક નાસી છૂટ્યો

શહેરના થોરાળા વિસ્તારમાં રામનગર પાસે પોલીસને જોઈ એક શખસ સ્કૂટર રેઢુ મૂકી નાસી ગયો હતો. પોલીસે સ્કૂટરમાં તપાસ કરતા અંદરથી 48 બોટલ દારૂૂ મળી આવ્યો…

View More નવા થોરાળામાં સ્કૂટરમાંથી 12 હજારનો દારૂ ઝડપાયો : પોલીસને જોઈ ચાલક નાસી છૂટ્યો

યુવતીને ભગાડવાનો સ્વીકાર કરનાર યુવકનો મૃતદેહ મળ્યો

સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રેમ-પ્રકરણમાં યુવતીને ભગાડી જનાર યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા હડકંપ મચ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ લાશની ઓળખ સાવરકુંડલાના બાઢડા ગામના…

View More યુવતીને ભગાડવાનો સ્વીકાર કરનાર યુવકનો મૃતદેહ મળ્યો

ઠેબચડા ગામની સીમમાં જુગારનો દરોડો: પત્તા ટીંચતા વેપારી સહિત 5 ઝડપાયા

શહેરની ભાગોળે ભાવનગર હાઈવે પર મહિકા નજીક આવેલા ઠેબચડા ગામની સીમમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતાં વેપારી સહિત પાંચ શખ્સોને રૂા.10540ની રોકડ સાથે ઝડપી લઈ…

View More ઠેબચડા ગામની સીમમાં જુગારનો દરોડો: પત્તા ટીંચતા વેપારી સહિત 5 ઝડપાયા

જામનગરમાં અજાણી કારના ચાલકે બાઈકને ઠોકરે લેતાં ચાલકનું મોત

સારવાર દરમિયાન રાજકોટની હોસ્પિટલમાં દમ તોડ્યો જામનગરમાં અજાણ્યા કાર ચાલકે પુરપાટ ઝડપે ચલાવી બાઈક ચાલકને ઠોકરે લેતાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું સારવાર દરમિયાન રાજકોટની ખાનગી…

View More જામનગરમાં અજાણી કારના ચાલકે બાઈકને ઠોકરે લેતાં ચાલકનું મોત

‘લૂંટ વિથ મર્ડર’ની સ્ટોરી ખોટી પડી, કપડાં પર રહેલા દાગ પરથી હત્યાનો ભેદ ઉકેલ્યો!

14 હજારના મોબાઈલ અને રોકડ મુદ્દે થયેલી તકરારમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનું ખુલ્યું ઝપાઝપીમાં બંને ખાડામાં પડ્યા, જ્યાં દિનેશ ગંભીર ઇજાઓને કારણે ઉભો…

View More ‘લૂંટ વિથ મર્ડર’ની સ્ટોરી ખોટી પડી, કપડાં પર રહેલા દાગ પરથી હત્યાનો ભેદ ઉકેલ્યો!

રેરા હેઠળના પ્રોજેક્ટની મુદતમાં વધારો કરવા ક્રેડાઇની સરકારને રજૂઆત

મિડલ ઇસ્ટના કારણે ક્ધસ્ટ્રક્શન કોસ્ટ વધી, મજૂરોની અછતના કારણે કિંમતોમાં પણ 10થી 20 ટકા વધારો પશ્ચિમ એશિયામાં ઇરાન-ઇઝરાયેલ યુદ્ધ અને ભૌગોલિક-રાજકીય દબાવની અસર ગુજરાતના આર્થિક…

View More રેરા હેઠળના પ્રોજેક્ટની મુદતમાં વધારો કરવા ક્રેડાઇની સરકારને રજૂઆત

વડિયામાં માતાની અંતિમવિધિ પૂર્ણ કરી સુરત જતા પુત્રનું ખાનગી બસમાં હાર્ટ એટેકથી મોત

અમરેલી જિલ્લાના વડિયા ગામના વતની અને હાલ સુરત ખાતે સ્થાયી થયેલા એક પરિવાર પર કુદરતે કહેર વર્તાવ્યો છે. મૂળ વડિયાના રહેવાસી જયંતીભાઈ હંસરાજભાઈ ગઢીયા (પટેલ),…

View More વડિયામાં માતાની અંતિમવિધિ પૂર્ણ કરી સુરત જતા પુત્રનું ખાનગી બસમાં હાર્ટ એટેકથી મોત