ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્રના પ્રથમ દિવસે આમ આદમી પાર્ટીએ ખેડૂતોની સમસ્યાને લઈને સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. અઅઙ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની…
View More ‘આપ’ના ધારાસભ્યો ઘાસના પાથરા લઇને વિધાનસભા પહોંચ્યાભેળસેળયુક્ત દાણથી પશુ-મરઘાનું મોત થાય તો 10 વર્ષની કેદ
ગાય-ભેંસ-ઘેંટા-બકરા-મરઘા સહિતના પશુધન માટે આહારના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર ગુણવતા નિયંત્રણ માટે વિધેયક રજૂ ગુજરાતમાં પશુપાલકોના હિતોનું રક્ષણ કરવા અને દૂધ-ઈંડાં જેવા ઉત્પાદનો મારફતે…
View More ભેળસેળયુક્ત દાણથી પશુ-મરઘાનું મોત થાય તો 10 વર્ષની કેદવરસાદ ખેંચાતા ગૌશાળા પાંજરાપોળ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા માંગ
રાજકોટ જિલ્લામાં હાલ વરસાદ નહીં થવાને કારણે ગૌવંશ માટે મોટુ સંકટ ઉભુ થયુ છે કિશાન ગૌશાળા દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટરને આ અંગે આવેદન પત્ર પાઠવવામાં…
View More વરસાદ ખેંચાતા ગૌશાળા પાંજરાપોળ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા માંગમુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર કાલથી બે દિવસ ગુજરાતમાં
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર આવતીકાલથી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 10 અને 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન…
View More મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર કાલથી બે દિવસ ગુજરાતમાંડી-માર્ટને થેલીના રૂા.8 વસૂલાત સામે 10 હજારનો દંડ
સુપરમાર્કેટ અને રિટેલ સ્ટોર્સ દ્વારા ગ્રાહકો પાસેથી પોતાના બ્રાન્ડ નેમ કે લોગો ધરાવતી કેરી બેગના નાણાં વસૂલવાની પદ્ધતિ સામે ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ પંચ…
View More ડી-માર્ટને થેલીના રૂા.8 વસૂલાત સામે 10 હજારનો દંડસ્ટેન્ડિંગમાં 10 કરોડની 14 દરખાસ્ત મંજૂર, જીમ સંચાલન સહિત બે નામંજૂર
પૂર્વ ચેરમેનના લાડલા ઇન્ચાર્જ સેક્રેટરી જેસડિયાને મૂળ શાખામાં પરત મોકલાયા, મોલિયાને હવાલો રાજકોટ મહાનગરપાલિકા ખાતે આજે સ્ટેન્ડિંગ કમિટીની અત્યંત મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.…
View More સ્ટેન્ડિંગમાં 10 કરોડની 14 દરખાસ્ત મંજૂર, જીમ સંચાલન સહિત બે નામંજૂરએક દાયકામાં સૌથી વધુ અસમાન ચોમાસું: ક્રિસિલ
વરસાદની ખાધ અને વિલંબ છતાં વાવેતર વિસ્તારને અસર નહીં પણ પાક ઉપજને અસરની સંભાવના આ વર્ષે અસમાન ચોમાસાની પેટર્ને કૃષિ ક્ષેત્ર અને ગ્રામીણ અર્થતંત્ર માટે…
View More એક દાયકામાં સૌથી વધુ અસમાન ચોમાસું: ક્રિસિલકેનેડામાં પંજાબી ગાયક એમી વિર્કના કાફલા પર ગોળીબાર: કોઇને ઇજા નહીં
કેનેડાના એબોટ્સફોર્ડમાં તેમના કાર્યક્રમ પછી પંજાબી ગાયક એમી વિર્કના કાફલા પર ગોળીબારનો એક બનાવ બન્યો છે. એબોટ્સફોર્ડ પોલીસે મેક્કલમ રોડના 2500 બ્લોકમાં થયેલા ગોળીબારની પુષ્ટિ…
View More કેનેડામાં પંજાબી ગાયક એમી વિર્કના કાફલા પર ગોળીબાર: કોઇને ઇજા નહીંદિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય સચિવની આત્મહત્યા: આરોગ્યની ચિંતા કારણભૂત
દિલ્હીના 74 વર્ષીય ભૂતપૂર્વ મુખ્ય સચિવ અને 1975 બેચના IAS અધિકારી રાકેશ મહેતાએ 6 સપ્ટેમ્બરના રોજ નોઈડાના સેક્ટર 82 સ્થિત તેમના ઘરે કથિત રીતે આત્મહત્યા…
View More દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય સચિવની આત્મહત્યા: આરોગ્યની ચિંતા કારણભૂતહિંમત કેવી રીતે થઇ? સીજેપીના વિદ્યાર્થીને નોટિસથી સુપ્રીમ લાલધૂમ
’કોકરોચ જનતા પાર્ટી’ (CJP)ના પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શનમાં જોડાવા માટે પ્રચાર કરતા લો ના એક વિદ્યાર્થીને ગ્રેટર નોઈડાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટે શાંતિ જાળવવાની નોટિસ પાઠવી હતી, જેને…
View More હિંમત કેવી રીતે થઇ? સીજેપીના વિદ્યાર્થીને નોટિસથી સુપ્રીમ લાલધૂમ