નવરાત્રિ પહેલા ગરબા અને દાંડિયા કાર્યક્રમોમાં મુસ્લિમોના પ્રવેશ અંગે મહારાષ્ટ્રમાં વિવાદ વધુ તીવ્ર બન્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ મુસ્લિમોને ગરબા કાર્યક્રમોથી દૂર રાખવાની…
View More ગરબામાં મુસ્લિમોને પ્રવેશ: મહારાષ્ટ્ર ભાજપમાં દાંડિયા રાસમનપાના 3 બ્રિજની કામગીરીમાં લોટપાણીને લાકડા, બે ઇજનેરો સસ્પેન્ડ
બે અધિકારીઓને કારણદર્શક નોટિસ, 150 ફૂટ રીંગરોડ 5 નિર્માણધિન 3 બ્રિજની સ્થળ મુલાકાત લઇ સમીક્ષા કરતા મ્યુનિ.કમિશનર મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ 150 ફૂટ રિંગ રોડ…
View More મનપાના 3 બ્રિજની કામગીરીમાં લોટપાણીને લાકડા, બે ઇજનેરો સસ્પેન્ડ10 કે તેથી વધુ કામદારો ધરાવતી દુકાનોની નોંધણી ફરજીયાત
ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા રાજ્યમાં સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની સુરક્ષા તેમજ પારદર્શિતા વધારવા માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે…
View More 10 કે તેથી વધુ કામદારો ધરાવતી દુકાનોની નોંધણી ફરજીયાતરિલ્સની ‘શોખીન’ પુત્રીને પરિવારે રસોઈ શીખવાનું કહેતાં આપઘાતનો પ્રયાસ
રાજકોટ શહેરના લક્ષ્મી વાડી ક્વાર્ટર વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતીએ પોતાના ઘરે ફીનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.બનાવ બનતા જ પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક અસરે…
View More રિલ્સની ‘શોખીન’ પુત્રીને પરિવારે રસોઈ શીખવાનું કહેતાં આપઘાતનો પ્રયાસરા.લો. સંઘમાં ભાજપના મેન્ડેટનો ઉલાળિયો, 5માંથી 2 બળવાખોરો જીત્યા
રાદડીયા જુથનો દબદબો યથાવત, સહકારી ક્ષેત્રમાં કોરાટ-રૈયાણી ફેકટરનો સફાયો, સ્થાનિક રાજકારણમાં મોટો ઉલટફેર પૂર્વમંત્રી અરવિંદ રૈયાણી અને પૃથ્વીસિંહ જાડેજાને પોતાના જ મત મળ્યા, હલેન્ડ બેઠકના…
View More રા.લો. સંઘમાં ભાજપના મેન્ડેટનો ઉલાળિયો, 5માંથી 2 બળવાખોરો જીત્યાએક વર્ષ પહેલાં પિતાએ જે હૂંક પર ગળેફાંસો ખાધો ત્યાં જ દીકરીએ પણ મોત વહાલું કર્યું
રાજકોટ તાલુકાના સરધાર ગામમાં એક અત્યંત હૃદયદ્રાવક અને કરુણ ઘટના પ્રકાશમાં આવી છે. સરધારમાં સ્વામિનારાયણ મંદિર પાસે અને સૂકી સાજડીયારી રોડ પર રહેતી 16 વર્ષીય…
View More એક વર્ષ પહેલાં પિતાએ જે હૂંક પર ગળેફાંસો ખાધો ત્યાં જ દીકરીએ પણ મોત વહાલું કર્યુંવીંછિયામાં વ્યાજખોરો બેફામ, વ્યાજ વસૂલવા પ્રૌઢની પત્ની ઉપર દુષ્કર્મ
વિંછીયા પંથકમાં વ્યાજખોરે વ્યાજ વસુલવા આચરેલ શરમજનક ઘટના સામે આવી છે. પુત્રના લગ્ન માટે 20 ટકાના કમ્મરતોડ વ્યાજે રૂૂ.1.50 લાખ વ્યાજે લેનાર પ્રોઢ દ્વારા 2…
View More વીંછિયામાં વ્યાજખોરો બેફામ, વ્યાજ વસૂલવા પ્રૌઢની પત્ની ઉપર દુષ્કર્મક્રૂડનો ભાવ 100 ડોલરને પાર: શેર બજારમાં વધુ 600 પોઇન્ટનો કડાકો
15 દિવસમાં નિફ્ટી 1000 પોઇન્ટ અને સેન્સેક્સમાં 2500 અંક તૂટતા રોકાણકારો ધોવાયા, ચાંદીમાં 2200 અને સોનામાં 1100 રૂપિયાનો સુધારો અમેરિકા અને ઈરાન વચ્ચેનું કોકડું છેલ્લા…
View More ક્રૂડનો ભાવ 100 ડોલરને પાર: શેર બજારમાં વધુ 600 પોઇન્ટનો કડાકોકેટલાક લોકો ભારત માતા કી જય બોલે અને તરત પિચકારી મારે : મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરાનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ નવસારીની મુલાકાત લીધી હતી. અહીં તેમણે નેશનલ હાઇવે ગ્રીડ નજીક ભારતીય જનતા પાર્ટીના દેશના સૌપ્રથમ AI આધારિત…
View More કેટલાક લોકો ભારત માતા કી જય બોલે અને તરત પિચકારી મારે : મોદીગોંડલ નજીક મોટી ખીલોરી રોડ પર ટેમ્પોએ બાઇકને ટક્કર મારતા યુવાનનું કરુણ મોત
ગોંડલ તાલુકાના દેરડી (કુંભાજી)થી મોટી ખીલોરી રોડ પર મામા દેવના મંદિર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલા સીએનજી સુપર કેરી ટેમ્પોના ચાલકે મોટરસાઇકલને…
View More ગોંડલ નજીક મોટી ખીલોરી રોડ પર ટેમ્પોએ બાઇકને ટક્કર મારતા યુવાનનું કરુણ મોત