સાવરકુંડલા, સાવરકુંડલા શહેરના હૃદયમાં આવેલો પટેલ માર્કેટ, જુના બસસ્ટેન્ડથી રૂૂલર પોલીસ સ્ટેશન સુધીનો સીસી રોડ સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે. તેમ છતાં રોડ હજુ સુધી…
View More સા.કુંડલામાં સી.સી. રોડ તૈયાર હોવા છતાં વાહન વ્યવહાર માટે બંધ રખાતા લોકો પરેશાનવિનેશ ફોગાટના કમબેક અંગે સસ્પેન્સ, પ્રતિબંધ સામે હાઇકોર્ટે માગી સ્પષ્ટતા
દિલ્હી હાઈ કોર્ટે ભારતીય રેસલર વિનેશ ફોગાટ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યૂએફઆઈ)ને નોટિસ ફટકારી છે. ડબલ્યૂએફઆઈએ તાજેતરમાં વિનેશને કારણ…
View More વિનેશ ફોગાટના કમબેક અંગે સસ્પેન્સ, પ્રતિબંધ સામે હાઇકોર્ટે માગી સ્પષ્ટતાઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે મહિલા હોકી ટીમની જાહેરાત
હોકી ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય મહિલા હોકી ટીમની જાહેરાત કરી છે. અનુભવી મિડફિલ્ડર સલીમા ટેટેની કેપ્ટનશીપમાં સોમવારે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પસંદ કરાયેલી ભારતીય મહિલા…
View More ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે મહિલા હોકી ટીમની જાહેરાતIPL રી-શેડ્યૂલ અંગે સરકારની કોઇ સૂચના નથી: અરૂણ ધૂમલ
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી કટોકટીની અસર હવે ભારતમાં પણ સાફ દેખાવા લાગી છે. ઈંધણની અછત અને વધતી ચિંતાઓ વચ્ચે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને…
View More IPL રી-શેડ્યૂલ અંગે સરકારની કોઇ સૂચના નથી: અરૂણ ધૂમલBCCI RTI હેઠળ નહીં આવે, CECનો નિર્ણય
CECએ 2018ના નિર્ણયને બદલ્યો સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને બીસીસીઆઇ મુદ્દે મોટો નિર્ણય લીધો છે. જેમાં હવે બીસીસીઆઇ આરટીઆઇ હેઠળ નહિ આવે. આ અંગે વર્ષ 2018માં સેન્ટ્રલ…
View More BCCI RTI હેઠળ નહીં આવે, CECનો નિર્ણયચેન્નાઇને 5 વિકેટે હરાવી હૈદરાબાદનો પ્લે ઓફમાં પ્રવેશ
ગુજરાત ટાઇટન્સ પણ પ્લે ઓફમાં, ઇશાન કિશને ફટકારી ફિક્ટી, પેટ કમિન્સ બન્યા આઇપીએલમાં સૌથી વધુ વિકેટ લેનાર ફાસ્ટ બોલિંગ કેપ્ટન ઇશાન કિશનની શાનદાર અડધી સદી…
View More ચેન્નાઇને 5 વિકેટે હરાવી હૈદરાબાદનો પ્લે ઓફમાં પ્રવેશપીએમના ડ્રીમ પ્રોજેક્ટ કલ્પસરને નેધરલેન્ડ ટેકનોલોજીની પાંખો મળી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી ગુજરાતની મહત્ત્વાકાંક્ષી કલ્પસર યોજનાને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. નેધરલેન્ડ્સના પ્રવાસ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વપ્રસિદ્ધ ડેમ ‘અફસ્લુઇટડિજક’…
View More પીએમના ડ્રીમ પ્રોજેક્ટ કલ્પસરને નેધરલેન્ડ ટેકનોલોજીની પાંખો મળીપેટ્રોલ-ડીઝલના ભાવમાં અઠવાડિયામાં બીજી વખત વધારો
મોંઘવારીના અવિરત ડામ ચાલુ, પેટ્રોલ-ડીઝલમાં રાતોરાત 90 પૈસા વધી ગયા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પાંચ દિવસમાં ફરી વધારો જાહેર કરાયો છે. પેટ્રોલમાં 90 પૈસા અને…
View More પેટ્રોલ-ડીઝલના ભાવમાં અઠવાડિયામાં બીજી વખત વધારોભારતમાં આવકના 8થી 10 ટકા રકમનો પેટ્રોલમાં ધૂમાડો
પાકિસ્તાન, મ્યાનમાર, નેપાળ, બાંગ્લાદેશમાં 47 થી 52 ટકા રકમ વપરાય છે, વિશ્ર્વભરના દેશોનો રિપોર્ટ જાહેર ઈરાનમાં સંઘર્ષ વચ્ચે, વિશ્વભરમાં પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા છે.…
View More ભારતમાં આવકના 8થી 10 ટકા રકમનો પેટ્રોલમાં ધૂમાડોશિકાગો હાઈ-વે પર કાર અકસ્માતમાં ભારતીય વિદ્યાર્થીનું મોત, 6 ગંભીર
અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવવા ગયેલા વધુ એક ભારતીય વિદ્યાર્થિનીનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત થઈ ગયું છે. શિકાગો નજીક ઈન્ડિયાના સ્ટેટના હાઇવે પર શનિવારે મોડી રાત્રે…
View More શિકાગો હાઈ-વે પર કાર અકસ્માતમાં ભારતીય વિદ્યાર્થીનું મોત, 6 ગંભીર