પ્રેમ પ્રકરણ, પેસેન્જર બેસાડવા અને સામુ જોવા મુદ્દે થયેલી મારામારીમાં 8 લોકો ઘવાયા શહેેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેમ ક્રાઈમના ગ્રાફમાં ઉછાળો જોવા મળી…
View More કાયદો અને વ્યવસ્થા કથળી; 7 સ્થળે હથિયાર ઉડયાગોમતી નદીમાં ડૂબી ગયેલા રાજકોટના યુવાનનો મૃતદેહ 13 કલાકે મળ્યો
મોચી સમાજની વાડીના લોકાર્પણ પ્રસંગે પરિવાર સાથે દ્વારકા ગયેલા બે સગા ભાઇ નાહતી વખતે ઉંડા પાણીમાં ગરકાવ થયા હતા નિવાસસ્થાન રૈયા ટેલીફોન એકસચેન્જ પાસેથી યુવકની…
View More ગોમતી નદીમાં ડૂબી ગયેલા રાજકોટના યુવાનનો મૃતદેહ 13 કલાકે મળ્યોકુવાડવા ગામમાં શ્રમિકોના ત્રણ મોબાઈલની ચોરી, આરોપી સકંજામાં
રાજકોટ શહેરના અમદાવાદ હાઈવે પર આવેલા કુવાડવા ગામની વાંકાનેર ચોકડી નજીક, બાલગોપાલ હોટલની સામે આવેલી શ્રમિકોની ઝૂંપડપટ્ટીમાંથી અજાણ્યો ચોર ઇસમ ત્રણ શ્રમિકોના કિંમતી મોબાઈલ ફોનની…
View More કુવાડવા ગામમાં શ્રમિકોના ત્રણ મોબાઈલની ચોરી, આરોપી સકંજામાંકેસરિયા હનુમાનજી મંદિર તોડવાના નિર્ણય સામે હ્યુમન રાઈટ્સ ફેડરેશન મેદાન
રાજકોટના મવડી મેઈન રોડ પર સ્થિત અને હજારો ભક્તોની અગાધ શ્રદ્ધાના કેન્દ્ર સમાન શ્રી કેસરિયા હનુમાનજી મંદિરને ડિમોલિશનથી બચાવવા માટે વૈશ્વિક સંસ્થા હ્યુમન રાઈટ્સ ફેડરેશન…
View More કેસરિયા હનુમાનજી મંદિર તોડવાના નિર્ણય સામે હ્યુમન રાઈટ્સ ફેડરેશન મેદાનમુખ્યમંત્રીએ વસતીગણતરીની સ્વગણતરીનો પ્રારંભ કરાવ્યો
2027ની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત શરૂૂ કરાયેલી સ્વ-ગણતરી પદ્ધતિથી ઓનલાઈન પોર્ટલ અને મોબાઇલથી માહિતી આપી શકાશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જનગણના 2027 અન્વયે આજથી શરૂૂ…
View More મુખ્યમંત્રીએ વસતીગણતરીની સ્વગણતરીનો પ્રારંભ કરાવ્યોવડોદરા-દિલ્હીની ફલાઈટમાં AC-લાઈટો ગુલ થઈ જતાં મુસાફરોએ વિમાન માથે લીધું
વડોદરા: એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઈનની ઘોર બેદરકારી સામે આવી હતી. એરપોર્ટ પર ઊભેલા પ્લેનમાં અચાનક લાઈટો અને અઈ બંધ થઈ જતાં મુસાફરોમાં હોબાળો મચી ગયો…
View More વડોદરા-દિલ્હીની ફલાઈટમાં AC-લાઈટો ગુલ થઈ જતાં મુસાફરોએ વિમાન માથે લીધુંટુવ્હિલર ઉપર બે બળદને કતલ માટે કઇ રીતે લઇ જવાય? કોર્ટે ઉઠાવ્યો સવાલ
પોલીસે કબજે કરેલુ વાહન મુક્ત કરવા આદેશ અમદાવાદની સિટી સેશન્સ કોર્ટે એક અનોખો નિર્ણય આપ્યો છે. કોર્ટે કહ્યું કે બળદને ટુ-વ્હીલર પર લઈ જવું શક્ય…
View More ટુવ્હિલર ઉપર બે બળદને કતલ માટે કઇ રીતે લઇ જવાય? કોર્ટે ઉઠાવ્યો સવાલઘરની ધોરાજી સમજી હોર્ડિંગ્સ-બેનર ખડકનાર 19 શાળા દંડાઇ
એક બેનર-હોર્ડિંગ્સ-પોસ્ટરના મનપાએ નિયત કરેલા ચાર્જ કરતા પાંચ ગણી રકમનો દંડ ફટકારાયો વાહનના શો-રૂૂમ, જ્વેલર્સ, કોમ્પ્યુટર ક્લાસીસ સહિતની કુલ 32 પેઢીઓ મનપાની ઝપટમાં આવી ગઇ…
View More ઘરની ધોરાજી સમજી હોર્ડિંગ્સ-બેનર ખડકનાર 19 શાળા દંડાઇભારતના 12.50 લાખ કેમિસ્ટ વેપારીઓ દ્વારા બુધવારે બંધનું એલાન
દર્દીઓની સુરક્ષા, ડુપ્લીકેટ દવાઓ અને કંપનીઓ દ્વારા અપાતા અસાધારણ ડિસ્કાઉન્ટ સામેના વિરોધમાં રાજકોટ કેમિસ્ટ એસો. જોડાશે: ઇમરજન્સીમાં દવાઓ મેળવવા ખાસ વ્યવસ્થા દેશભરમાં ઓનલાઇન દવાઓા વેચાણ,…
View More ભારતના 12.50 લાખ કેમિસ્ટ વેપારીઓ દ્વારા બુધવારે બંધનું એલાનકસ્ટમ સુપ્રિટેન્ડન્ટની 20 લાખની લાંચ લેવાના ગુનામાં જામીન અરજી ફગાવતી અદાલત
શહેરમાં રૂૂ.20 લાખની માતબર રકમની લાંચ લેવાના ગુનામાં જેલ હવાલે રહેલા સીજીએસટી વિભાગના ઉચ્ચ અધિકાર મુકેશકુમારની જામીન અરજી અદાલતે નકારી કાઢતા કસ્ટમ સુપ્રીટેન્ડન્ટનો જેલવાસ લંબાયો…
View More કસ્ટમ સુપ્રિટેન્ડન્ટની 20 લાખની લાંચ લેવાના ગુનામાં જામીન અરજી ફગાવતી અદાલત