ઉનાના વાંસોજમાં શાક-રોટલો ખાધા બાદ પરિવારની તબિયત લથડી, બાળકીનું મોત

ઉના તાલુકાના વાંસોજ ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રાત્રિના ભોજનમાં ગુવાર-બટેટાનું શાક અને રોટલો ખાધા બાદ એક જ પરિવારના ત્રણ સભ્યો ની તબિયત…

View More ઉનાના વાંસોજમાં શાક-રોટલો ખાધા બાદ પરિવારની તબિયત લથડી, બાળકીનું મોત

ફ્રી ફાયર ગેમથી સગીરાનું અપહરણ, આરોપીને જામનગર પોલીસે આસામથી ઝડપ્યો

મોબાઇલમાં રમાતી ફ્રી ફાયર વીડિયો ગેમના માધ્યમથી સગીર બાળા સાથે સંપર્ક કેળવી તેનું અપહરણ કરવાના ગુનામાં જામનગર સીટી ‘એ’ ડિવિઝન પોલીસને સફળતા મળી છે. જામનગર…

View More ફ્રી ફાયર ગેમથી સગીરાનું અપહરણ, આરોપીને જામનગર પોલીસે આસામથી ઝડપ્યો

કલાના રંગે રંગાઈ, આત્મનિર્ભરતાના દીવડા પ્રગટાવતી માનુનીઓ

ફોટો ચોકલેટ માટે આગવી ઓળખ ધરાવતા પૂજાબેન માણેકે બનાવેલ અમિતાભ બચ્ચનના ફોટોવાળી ચોકલેટ પહોંચી કેબીસીમાં માટીના કોડિયા અને ગ્રીટિંગ કાર્ડથી શરૂૂ થયેલ નિમિષાબેન ખન્નાની સફર…

View More કલાના રંગે રંગાઈ, આત્મનિર્ભરતાના દીવડા પ્રગટાવતી માનુનીઓ

ગાવસ્કરની ભારત-પાકિસ્તાન વન-ડે પ્લેઇંગ-11માંથી વિરાટ- રોહિત બાકાત

ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ તો તમે ઘણીવાર જોઈ છે. જ્યારે આ બંને ટીમો મેદાન પર આમને-સામને હોય છે, ત્યારે લોકો…

View More ગાવસ્કરની ભારત-પાકિસ્તાન વન-ડે પ્લેઇંગ-11માંથી વિરાટ- રોહિત બાકાત

ICC વિમેન્સ ક્રમાંકમાં હરમનપ્રિતની છલાંગ

ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ સુકાની હરમનપ્રિત કૌર મંગળવારે તાજેતરના આઈસીસી મહિલા વન-ડે ક્રિકેટ રેન્કિંગમાં બે સ્થાનના સુધારા સાથે આઠમા ક્રમે પહોંચી ગઈ હતી. જોકે,…

View More ICC વિમેન્સ ક્રમાંકમાં હરમનપ્રિતની છલાંગ

પ્રિયાંશુ મોલિયાએ રણજી ટ્રોફીમાં અણનમ ત્રેવડી સદી ફટકારી

બરોડાના ટોપ ઓર્ડર બેટ્સમેન પ્રિયાંશુ મોલિયાએ ફરી એકવાર પોતાની પ્રતિભા સાબિત કરી છે. માત્ર 21 વર્ષની ઉંમરે, તેણે જમ્મુ અને કાશ્મીર સામે બેવડી નહીં, પરંતુ…

View More પ્રિયાંશુ મોલિયાએ રણજી ટ્રોફીમાં અણનમ ત્રેવડી સદી ફટકારી

રજનીકાંતની ‘જેલર-2’ની કમાણી 11 દિવસમાં 750 કરોડને પાર

રજનીકાંતની જેલર 2ની બોક્સ ઓફિસે ધૂમ જેલર 2એ વિશ્વભરમાં 710 કરોડની કમાણી કરી ફિલ્મે કમાણીમાં રિલીઝના 11 દિવસની અંદર જ વિશ્વભરમાં રૂૂપિયા 700 કરોડથી વધુનો…

View More રજનીકાંતની ‘જેલર-2’ની કમાણી 11 દિવસમાં 750 કરોડને પાર

અભિષેક-વૈભવનો જાદુ, 11 વર્ષ બાદ ઇડન પાર્ક હાઉસફૂલ

ભારત-ન્યુઝીલેન્ડની ચોથી ટી-20 મેચ શુક્રવારે ઓકલેન્ડમાં યોજાશે, તમામ ટિકિટો સોલઆઉટ ક્રિઝ પર એક બાજુ અભિષેક શર્મા હોય અને બીજી બાજુ વૈભવ સૂર્યવંશી હોય તો તેના…

View More અભિષેક-વૈભવનો જાદુ, 11 વર્ષ બાદ ઇડન પાર્ક હાઉસફૂલ

રેલવેનો મોટો નિર્ણય: ટ્રેનમાં રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી મોબાઇલ ચાર્જિંગ પર પ્રતિબંધ

  ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે એક અગત્યના સમાચાર સામે આવ્યા છે. ભારતીય રેલ્વેએ રાત્રિના સમયે ટ્રેનના કોચમાં મોબાઇલ ચાર્જિંગને લઈને મોટો નિર્ણય લીધો છે.…

View More રેલવેનો મોટો નિર્ણય: ટ્રેનમાં રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી મોબાઇલ ચાર્જિંગ પર પ્રતિબંધ

શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો ઘટાડો, જિયો IPOનું ધમાકેદાર લિસ્ટિંગ

  ભારતીય શેરબજારમાં ફરી એકવાર મોટો કડાકો જોવા મળ્યો છે. સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે બુધવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 800થી વધુ પોઈન્ટ તૂટ્યો, જ્યારે…

View More શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો ઘટાડો, જિયો IPOનું ધમાકેદાર લિસ્ટિંગ