ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને સામાકાંઠાના આગેવાન બાબુ માટીયાના ઈશારે ટોળકીએ આંતક મચાવ્યો હતો જેમાં ઇસરોના સિનિયર આસિસ્ટન્ટ અને પરીવારની કારને આંતરી 10 શખ્સોએ જીવલેણ…
View More ઈસરોના સિનિયર આસિસ્ટન્ટ અને પરિવાર પર ખૂની હુમલોતાલુકા પંચાયત કચેરી અને પર્ણકુટી પોલીસ ચોકી પાસેથી ક્રિકેટ સટ્ટો રમતા 3 શખ્સો ઝડપાયા
હાલમાં આઈપીએલની ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી હોય જેમાં ઓનલાઈન આઈ.ડી.ઉપર ક્રિકેટ સટ્ટો રમતાં શખ્સોને ઝડપી પાડવાની સુચના અન્વયે ક્રાઈમ બ્રાંચની ટીમે શહેરમાં જામનગર રોડ પર…
View More તાલુકા પંચાયત કચેરી અને પર્ણકુટી પોલીસ ચોકી પાસેથી ક્રિકેટ સટ્ટો રમતા 3 શખ્સો ઝડપાયારાજકોટ નજીક દૂધ ભરેલી મિનિટ્રક પલટી જતા સર્જાયેલા અકસ્માત વધુ એકનું મોત: મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો
રાજકોટ-ભાવનગર હાઈ-વે પર કાળીપાટ ગામ પાસે વળાંક નજીક યુ-ટર્ન લેતી કારને બચાવવા જતાં ભાડલાથી દૂધ ભરીને રાજકોટ આવતો મિનિટ્રક પલ્ટી ખાઈ ગયો હતો. આ અકસ્માતમાં…
View More રાજકોટ નજીક દૂધ ભરેલી મિનિટ્રક પલટી જતા સર્જાયેલા અકસ્માત વધુ એકનું મોત: મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યોસિંહ બાદ હવે ચિત્તાની દહાડ : ગુજરાતનું બન્ની બનશે ચિત્તાનું ઘર
કુનો નેશનલ પાર્કમાંથી 3 ચિત્તાઓને ગુજરાતના કચ્છના બન્ની ઘાસિયારામાં સ્થાનાંતરિત કરાશે આગામી એક વર્ષમાં બન્નીમાં 12 ચિત્તા લાવવાનું આયોજન નેશનલ ટાઈગર ક્ધઝર્વેશન અથોરિટી (NTCA)ના નિર્ણય…
View More સિંહ બાદ હવે ચિત્તાની દહાડ : ગુજરાતનું બન્ની બનશે ચિત્તાનું ઘરમનપાના કાલાવડ રોડ અંડરબ્રિજ નીચે ગેમ ઝોનમાં લોકોનો ધસારો
સુવિધા, ફિટનેસ અને સ્વાસ્થ્ય સુખકારીને પ્રાધાન્ય આપવાના હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક પ્રશંસનીય પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના કાલાવાડ રોડ પર આવેલ…
View More મનપાના કાલાવડ રોડ અંડરબ્રિજ નીચે ગેમ ઝોનમાં લોકોનો ધસારોખેલકૂદને પ્રોત્સાહન આપવા 1141 વ્યાયામ શિક્ષકોની સીધી ભરતી કરવા CMની મંજૂરી
SATની પરીક્ષાના મેરિટના આધારે પસંદગી થશે, વયમર્યાદામાં 3 વર્ષની છૂટ ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઈડ (અનુદાનિત) શાળાઓમાં લાંબા સમયથી ખાલી પડેલી વ્યાયામ…
View More ખેલકૂદને પ્રોત્સાહન આપવા 1141 વ્યાયામ શિક્ષકોની સીધી ભરતી કરવા CMની મંજૂરીહજુ કેટલી હેરાનગતિ? : રાજકોટ-જેતપુર હાઇવેનું 70 ટકા કામ માંડ…પુરું
1500 કરોડના ખર્ચે આકાર લઇ રહેલા પ્રોજેક્ટને ચોમાસા પહેલા 85 ટકા સુધી પહોંચાડવા તંત્ર એક્શનમાં ચોમાસા પહેલા વધુ 6 ઓવરબ્રિજ ચાલુ કરાશે: કલેકટર ડો.ઓમ પ્રકાશ…
View More હજુ કેટલી હેરાનગતિ? : રાજકોટ-જેતપુર હાઇવેનું 70 ટકા કામ માંડ…પુરુંઆતંકવાદ સામે જોરદાર લડવાના સૌ કર્મચારીઓને શપથ લેવડાવતા રાજ્યપાલ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આતંકવાદ વિરોધી દિવસ નિમિત્તે આજે લોકભવનમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓને શપથ લેવડાવ્યા હતા. રાજયપાલએ સૌને શપથ લેવડાવ્યા કે, આપણે ભારતવાસીઓ અહિંસા અને…
View More આતંકવાદ સામે જોરદાર લડવાના સૌ કર્મચારીઓને શપથ લેવડાવતા રાજ્યપાલધોરણ એકથી આઠમાં હવે વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરાય
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નવી શિક્ષણ નીતિ હેઠળ એક મોટો અને મહત્વપૂર્ણ ફેરફાર કરવાની વિચારણા ચાલી રહી છે. આ નવા બદલાવ અંતર્ગત આગામી સમયમાં…
View More ધોરણ એકથી આઠમાં હવે વિદ્યાર્થીઓને નાપાસ નહીં કરાયરાજકોટ જિલ્લામાં ચાર દિવસમાં 10,021 પરિવારની ડિજિટલ વસતી ગણતરી પૂર્ણ
લોકોને census.gov.in પોર્ટલ પર જઇ સેલ્ફ એન્યુમરેશન કરવા કલેક્ટરની અપીલ ભારત સરકાર દ્વારા હાથ ધરાનારી ’જનગણના-2027’ અંતર્ગત ગુજરાત રાજ્યમાં ’સ્વ-ગણતરી’ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે.આ પ્રક્રિયા…
View More રાજકોટ જિલ્લામાં ચાર દિવસમાં 10,021 પરિવારની ડિજિટલ વસતી ગણતરી પૂર્ણ