કચ્છના દરિયાકાંઠે બિનવારસુ ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન જખૌ નજીક આવેલા ઇબ્રાહિમ બેટ…
View More કચ્છના જખૌના દરિયાકાંઠેથી વધુ 11 ચરસના પેકેટ મળી આવ્યાગોંડલ નજીક શ્રધ્ધાળુઓની બસ પલટી, સાસુ-વહુના મોત
પુરુષોત્તમ માસમાં વોરા કોટડાના પરિવારો બગદાણા સહિતના ધાર્મિક સ્થળોના પ્રવાસે ગયા હતા: 25 ઘાયલ, 5 ગંભીર ગોંડલનાં બાંદરા અને વોરાકોટડા રોડ ઉપર વહેલી સવારે પાંચ…
View More ગોંડલ નજીક શ્રધ્ધાળુઓની બસ પલટી, સાસુ-વહુના મોતરાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી
કુવાડવા બેઠકના સંજય પીપળિયા પ્રમુખ અને કોલીથડના સામત બાંભવા ઉપપ્રમુખ બન્યા આજની ચૂંટણી માત્ર ઔપચારિક : કારોબારી ચેરમેન સહિતના હોદ્ાઓની પણ આજે જાહેરાત, OBCને પ્રાધાન્ય…
View More રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની વરણીખંભાળિયા પંથકમાં ડીઝલનો જથ્થો મેળવવા માટે વાહનો, ખેડૂતોની લાંબી લાઈનો
ખંભાળિયા સહિત જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસો થયા પેટ્રોલ પંપમાં ડીઝલ મેળવવા માટે મોટી સંખ્યામાં વાહન ચાલકો તેમજ ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી…
View More ખંભાળિયા પંથકમાં ડીઝલનો જથ્થો મેળવવા માટે વાહનો, ખેડૂતોની લાંબી લાઈનોભાવનગરમાં ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ડો. કલ્પના ચૌહાણને RDD પદેથી હટાવાયા
ભાવનગર સહિત પાંચ જિલ્લાની આરોગ્યલક્ષી અને સરકારી યોજનાના અમલીકરણની કામગીરી ભાવનગર બહુમાળી ભવન ખાતેની આરોગ્ય અને તબીબી સેવાઓ વિભાગીય નાયબ નિયામક કચેરીમાંથી થાય છે. ગત…
View More ભાવનગરમાં ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ડો. કલ્પના ચૌહાણને RDD પદેથી હટાવાયાશ્રી ખોડલધામ દશાબ્દી મહોત્સવનું આમંત્રણ આપવા ખોડલમાના ત્રણ રથડા રવાના
19 થી 21 જાન્યુઆરી 2027 દરમિયાન ઐતિહાીસક શ્રી ખોડલધામ દશાબ્દી મહોત્સવ યોજાશે, 1008 કુંડી મહાયજ્ઞ તેમજ મહારાસ યોજાશે; સામૂહિક મહાઆરતી અને ધ્વજારોહણનું આયોજન સમગ્ર ગુજરાતના…
View More શ્રી ખોડલધામ દશાબ્દી મહોત્સવનું આમંત્રણ આપવા ખોડલમાના ત્રણ રથડા રવાનાખંભાળિયા અને ભાણવડમાં તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોની બિનહરીફ વરણી
– ખંભાળિયાના પ્રમુખ તરીકે શક્તિસિંહ જાડેજા અને ભાણવડમાં પ્રિતેશ ડાંગરને જવાબદારી – દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા તથા ભાણવડ તાલુકા પંચાયતના હોદ્દેદારોની વરણી માટેની આજરોજ…
View More ખંભાળિયા અને ભાણવડમાં તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના હોદ્દેદારોની બિનહરીફ વરણીડોન-3ના વિવાદ મુદ્દે રણવીર સિંહ સામે લડી લેવા ફરહાન મેદાનમાં
ફિલ્મ ‘ડોન 3’ને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. આ ફિલ્મમાં કામ કરવા માટે રણવીર સિંહે છેલ્લી ઘડીએ ના પાડી દેતાં ડિરેક્ટર ફરહાન અખ્તરે હવે…
View More ડોન-3ના વિવાદ મુદ્દે રણવીર સિંહ સામે લડી લેવા ફરહાન મેદાનમાંચાલુ મેચમાં હાર્ટએટેકથી 9 વર્ષીય ખેલાડીનું નિધન
કર્ણાટકે રણજી ટ્રોફી જીતી ત્યારે એસ.એલ. અક્ષય ટીમનો ભાગ હતા ભારતીય સ્થાનિક ક્રિકેટમાં કર્ણાટક માટે રમનારા ભૂતપૂર્વ ઝડપી બોલર એસએલ અક્ષયનું 39 વર્ષની વયે અવસાન…
View More ચાલુ મેચમાં હાર્ટએટેકથી 9 વર્ષીય ખેલાડીનું નિધનવાનખેડેના મેદાનમાં રવિન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકોરની ગલી ક્રિકેટ જેવી રમૂજ
વાનખેડેમાં ગઇકાલે મુંબઈ સામેનો મુકાબલો રાજસ્થાન જીત્યું અને પ્લે-ઑફમાં સ્થાન જમાવ્યું એ પહેલાં રાજસ્થાનના રવીન્દ્ર જાડેજા અને મુંબઈના શાર્દુલ ઠાકુર વચ્ચે ‘ગલી ક્રિકેટ’ જેવી રમૂજ…
View More વાનખેડેના મેદાનમાં રવિન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકોરની ગલી ક્રિકેટ જેવી રમૂજ