સિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિધ્ધિ: સૌરાષ્ટ્રની પ્રથમ ટોટલ એલ્બો રિપ્લેસમેન્ટની સફળ સર્જરી કરાઇ

રાજ્યની સરકારી હોસ્પિટલમાં એનક તબીબ પોતાની કુનેહથી દર્દીઓની ઉત્તમ સારવાર-નિદાન અને સર્જરી કરી પોતાની ફરજ નિભાવતા હોય છે. ત્યારે આવા જ એક બનાવમાં કોણીની સર્જરી…

View More સિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિધ્ધિ: સૌરાષ્ટ્રની પ્રથમ ટોટલ એલ્બો રિપ્લેસમેન્ટની સફળ સર્જરી કરાઇ

ગુજરાતમાં જામતી મેઘસવારી, વધુ 76 તાલુકામાં શુકનવંતો વરસાદ

ગુજરાતમાં મેઘરાજાનું મોંઘેરૂ આગમન થયા બાદ ગઇકાલે પણ 76 તાલુકામાં વરસાદ પડતા ખેડુતોમાં આશા જાગી છે. આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન 76 તાલુકામાં…

View More ગુજરાતમાં જામતી મેઘસવારી, વધુ 76 તાલુકામાં શુકનવંતો વરસાદ

ટ્યુશનિયા શિક્ષકો, ડમી શાળાઓ અને ડે-સ્કૂલના દૂષણ સામે ઝુંબેશ

સમગ્ર ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાને અસર કરતી ગેરરીતિઓ, શૈક્ષણિક ભ્રષ્ટાચાર અને કાયદાના ભંગ સામે આજે શિક્ષણવિદો, શૈક્ષણિક સંચાલકો અને વિવિધ શૈક્ષણિક સંગઠનોના અગ્રણીઓએ ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ…

View More ટ્યુશનિયા શિક્ષકો, ડમી શાળાઓ અને ડે-સ્કૂલના દૂષણ સામે ઝુંબેશ

ભગવતીપરામાં નિવૃત્ત એએસઆઇને હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડ્યો

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં ભગવતીપરામાં રહેતા નિવૃત્ત એએસઆઇને હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડ્યો હતો. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી…

View More ભગવતીપરામાં નિવૃત્ત એએસઆઇને હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડ્યો

શહેર પોલીસ બેડામાં ફેરફારો, ASIથી કોન્સ્ટેબલ સુધીના 30 કર્મચારીની બદલી

ક્રાઈમ બ્રાંચ, એસઓજી, એલસીબી સહિતની મહત્વની બ્રાંચમાં ફેરફારો શહેર પોલીસ તંત્રમાં મોટા પાયે ફેરફારો કરવમાં આવ્યા છે. વહીવટી સરળતા ખાતર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા…

View More શહેર પોલીસ બેડામાં ફેરફારો, ASIથી કોન્સ્ટેબલ સુધીના 30 કર્મચારીની બદલી

કુવાડવા જીઆઈડીસીમાંથી 75 લાખનો દારૂ ઝડપાયો, કટિંગ સમયે જ એસ.એમ.સી.નો દરોડો

રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી આવી રહેલો દારૂનો મોટો જથ્થો સતત ઝડપાઈ રહ્યો છે તેમ છતાં બુટલેગરો અવિરત દારૂ મંગાવી રહ્યાં છે બે દિવસ પહેલા દારૂનો…

View More કુવાડવા જીઆઈડીસીમાંથી 75 લાખનો દારૂ ઝડપાયો, કટિંગ સમયે જ એસ.એમ.સી.નો દરોડો

ડ્રગ્સના દુષણને ડામવા 6 સ્પેશિયલ પોલીસ સ્ટેશન કાર્યરત

એન્ટી નાર્કો ટાસ્ક ફોર્સની રચના ADG-IG-DYSP-PIનું નવું મહેકમય ઉભું કરાયું ગુજરાતમાં ડ્રગ્સના વ્યસન અને તસ્કરીના વિકરાળ સ્વરૂૂપ સામે રાજ્ય ગૃહ વિભાગે સખત કાર્યવાહી શરૂૂ કરી…

View More ડ્રગ્સના દુષણને ડામવા 6 સ્પેશિયલ પોલીસ સ્ટેશન કાર્યરત

રાજકોટના ખંભાળા નજીક બે મિત્રો ઉપર ફિલ્મી ઢબે હુમલો કરી હોન્ડામાં તોડફોડ

પડધરી તાલુકાના ન્યારા ગામે જૂની અદાવતનો ખાર રાખીને બે યુવકો ફિલ્મી ઢબે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે પડધરી પોલીસ સ્ટેશનમાં…

View More રાજકોટના ખંભાળા નજીક બે મિત્રો ઉપર ફિલ્મી ઢબે હુમલો કરી હોન્ડામાં તોડફોડ

કાળીપાટ પાસે PCBનો દરોડો, 300 બોટલ દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા

દારૂની હેરાફેરી કરતા તત્વો ઉપર પીસીબીના સતત ત્રીજા દિવસે દરોડા શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને દારૂૂના દૂષણને સદંતર નેસ્તનાબૂદ કરવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ…

View More કાળીપાટ પાસે PCBનો દરોડો, 300 બોટલ દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા

વાંકાનેર પાસેથી 55.74 લાખનો વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

રાજસ્થાનવી મોરબીના બૂટલેગરે મંગાવેલ 28912 બોટલ દારૂ સહિત 80 લાખનો મુદ્દામાલ કબજે: એસએમસીનો દરોડો વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પાસે એસ.એમ.સી.ની ટીમે બાતમીના આધારે રૂૂ.55.74 લાખનો દારૂૂ…

View More વાંકાનેર પાસેથી 55.74 લાખનો વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાયો