હાલમાં આઇપીએલ ટુનામેન્ટ ચાલી રહી હોય તેમા ક્વોલીફાયર મેચ ઉપર સટ્ટો રમતા બે શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. પારેવડી ચોક પાસે અને ત્રંબા ગામેથી પોલીસે…
View More પારેવડી ચોક અને ત્રંબા ગામેથી ક્રિકેટ સટ્ટો રમતા બે ઝડપાયા‘જો આને છરી કહેવાય’ કહી 14 વર્ષના કિશોરને પાડોશીએ છરી ઝીંકી દીધી
રાજકોટ શહેરના લક્ષ્મીનગરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં માત્ર એક નજીવી બાબતના અહમમાં પડોશમાં રહેતા શખ્સે 14 વર્ષના માસૂમ કિશોર પર છરી વડે…
View More ‘જો આને છરી કહેવાય’ કહી 14 વર્ષના કિશોરને પાડોશીએ છરી ઝીંકી દીધીરાજ્યમાં ઇંધણની માંગમાં મહિનામાં 43%નો વધારો
કચ્છ જિલ્લામાં સૌથી વધુ 75.9% વપરાશ વધ્યો, બોટાદ-ગીર સોમનાથમાં પણ 70%થી વધુનો ઉછાળો મે મહિનાના પ્રથમ 28 દિવસમાં ગુજરાતમાં ઇંધણની માંગમાં મોટો ઉછાળો જોવા મળ્યો,…
View More રાજ્યમાં ઇંધણની માંગમાં મહિનામાં 43%નો વધારોકલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું આયોજન કરાયું હતું. આજે કલેકટર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત કાર્યક્રમમાં જિલ્લામાંથી આવેલા અરજદારોની 17…
View More કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયોસરકારનો નિર્ણય: સીધી ભરતીના મુખ્ય શિક્ષકોની અગાઉની સેવા સળંગ ગણાશે
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને મુખ્યશિક્ષક (HTAT) સંવર્ગ દ્વારા છેલ્લા લાંબા સમયથી કરવામાં આવતી સતત રજૂઆતો, ઉચ્ચ કક્ષાએ થયેલી રૂૂબરૂૂ મુલાકાતો અને મક્કમ…
View More સરકારનો નિર્ણય: સીધી ભરતીના મુખ્ય શિક્ષકોની અગાઉની સેવા સળંગ ગણાશેરાજકોટ જિલ્લામાં 3476 શિક્ષકો-કર્મચારીઓને વસતી ગણતરીના ઓર્ડર અપાયા: સોમવારથી ઘરે-ઘરે ગણના
34 પ્રશ્ર્નો પૂછાશે, ઓનલાઇન ‘સેલ્ફ એન્યુમેરેશન’નો પણ લાભ લેવા અપીલ રાજ્ય સહિત સમગ્ર દેશમાં આગામી ’વસ્તી ગણતરી 2027’ ની કામગીરી હાથ ધરવા માટે પ્રશાસન દ્વારા…
View More રાજકોટ જિલ્લામાં 3476 શિક્ષકો-કર્મચારીઓને વસતી ગણતરીના ઓર્ડર અપાયા: સોમવારથી ઘરે-ઘરે ગણનાસાંઢિયા પુલના રોડ ફિનિશીંગમાં પોલંપોલ, મેયરે અધિકારીઓનો ઉધડો લીધો
લોકાર્પણ પૂર્વે સ્થળ વિઝિટ કરવા ગયેલા મેયર ડો.નેહલ શુક્લે પુલમાં ટેક્નિકલ ક્ષતિઓ કાઢી, સ્થળ પર જ અધિકારીઓ પાસે માગ્યો ખુલાસો રાજકોટની જનતા જે સુવિધા માટે…
View More સાંઢિયા પુલના રોડ ફિનિશીંગમાં પોલંપોલ, મેયરે અધિકારીઓનો ઉધડો લીધોદિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટો ઝડપાયા
પાકિસ્તાનથી મોકલવામાં આવેલા ઘાતક વિસ્ફોટકો,હેન્ડ ગ્રેનેડ સહિતના હથિયારો જપ્ત, દાઉદ સાથે કનેક્શન ન્યૂક્લિયર પ્લાન્ટ, પાવર પ્લાન્ટ, વીજમથકો, એરપોર્ટ, રેલવે સ્ટેશનો નિશાના પર હતા, ઝડપાયેલા મુંબઇ,…
View More દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટો ઝડપાયારાજકોટના જીવાભાઇ પરમાર 19,000 કિ.મી. બાઇક રાઇડ કરી લંડન પહોંચશે
આંતરરાષ્ટ્રીય રાઇડ માટે 6 મહિનાથી દિવસ-રાત તૈયારી કરી શનિવારે રાજકોટથી નીકળીને 18-20 દેશો વટાવીને લંડન પહોંચશે પર્યાવરણને ગંભીર નુકસાન કરતી બેટરી અને ઇ-વેસ્ટ સામે જાગૃતિનો…
View More રાજકોટના જીવાભાઇ પરમાર 19,000 કિ.મી. બાઇક રાઇડ કરી લંડન પહોંચશેરાજકોટની કથામાં બાબા બાગેશ્ર્વર ગરમ સળિયો પકડે તો 101 ડોલરનું ઇનામ
પોતાના કથિત ચમત્કારોને લઈને હંમેશાં ચર્ચામાં રહેતા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના રાજકોટ દરબારને લઈને અત્યારથી જ સોશિયલ મીડિયા પર જોરદાર ગરમાવો આવી ગયો છે.…
View More રાજકોટની કથામાં બાબા બાગેશ્ર્વર ગરમ સળિયો પકડે તો 101 ડોલરનું ઇનામ