બાબા બાગેશ્ર્વરનો દિવ્ય દરબાર રદ કરો: પીપરીયા

શહેરમાં આજથી શરૂૂ થઈ રહેલી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની ત્રિ-દિવસીય ’સનાતન સેતુ હનુમંત કથા’ પૂર્વે ફરી ભારે ગરમાવો આવ્યો છે. સામાજિક અગ્રણી પરસોતમ પીપળીયા પોલીસ પ્રોટેક્શન…

View More બાબા બાગેશ્ર્વરનો દિવ્ય દરબાર રદ કરો: પીપરીયા

વડાપ્રધાન મોદીનું ગુજરાતમાં આગમન, L&Tના પ્લાન્ટનું નિરીક્ષણ કર્યુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશ્ર્વ પર્યાવરણ દિવસના અવસરે ગુજરાત પધાર્યા છે. આજે બપોરે બે વાગ્યે તેઓ સુરત એરપોર્ટ પર પધાર્યા હતાં અને ત્યાંથી એલ એન્ડ…

View More વડાપ્રધાન મોદીનું ગુજરાતમાં આગમન, L&Tના પ્લાન્ટનું નિરીક્ષણ કર્યુ

કાલે વૈધૃતિ યોગ : પુરુષોત્તમ માસમાં વૈધૃતિ વ્રતનું અનન્ય મહત્વ

કાલે વૈધૃતિ યોગના વ્રતનું મહત્વ આ વ્રતનુ પુરુષોતમ માસમાં વધારે મહત્વ છે. અધિક જેઠ વદ છઠ્ઠને શનિવાર તા 6 જૂનના દિવસે વૈધૃતિ યોગ સવારના 10…

View More કાલે વૈધૃતિ યોગ : પુરુષોત્તમ માસમાં વૈધૃતિ વ્રતનું અનન્ય મહત્વ

બાગેશ્ર્વર ધામ ખાતે પવિત્ર કરાયેલ 11 અક્ષત કળશોની યાત્રા યોજાઇ: ઠેર-ઠેર સ્વાગત

મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો, વડીલો તેમજ ધર્મપ્રેમી નાગરિકો પરંપરાગત વેશભૂષામાં જોડાયા : આજે હનુમાન કથામાં લોક સાહિત્ય ડાયરામાં ચૈતાલી છાયા, યોગેશ ગઢવી, દેવ ભટ્ટ ધૂન-ભજનની…

View More બાગેશ્ર્વર ધામ ખાતે પવિત્ર કરાયેલ 11 અક્ષત કળશોની યાત્રા યોજાઇ: ઠેર-ઠેર સ્વાગત

ભાગીદારીમાંથી છૂટ્ટો થયા બાદ વેપાર સારો ચાલતા સગા ભત્રીજાએ કાકાની ઓફિસમાં કરી તોડફોડ

રાજકોટ શહેરના થોરાળાના 80 ફૂટ રોડ પર એક ચોંકાવનારી અને પારિવારિક અદાવતની ઘટના સામે આવી છે. જેમાં સગા ભત્રીજાએ કાકાનો ધંધો સારો ચાલતો હોવાની અદાવત…

View More ભાગીદારીમાંથી છૂટ્ટો થયા બાદ વેપાર સારો ચાલતા સગા ભત્રીજાએ કાકાની ઓફિસમાં કરી તોડફોડ

તોપખાનામાં પિતાએ તડકાના કારણે મોબાઇલ સાંજે લેવા જવાનું કહેતા પુત્રએ એસિડ પી લીધું

શહેરમાં તોપખાનામાં રહેતા પૌઢે પિતા પાસે નવો ફોન લેવાનો પ્રસ્તાવ મુકયો હતો. જેથી પિતાએ તડકાના કારણે મોબાઇલ લેવા સાંજે જવાનુ કહેતા પ્રૌઢે એસિડ પી લીધુ…

View More તોપખાનામાં પિતાએ તડકાના કારણે મોબાઇલ સાંજે લેવા જવાનું કહેતા પુત્રએ એસિડ પી લીધું

દોઢ લાખના 20 લાખ ચૂકવ્યા છતાં 15 લાખ માંગતા વ્યાજખોરના ત્રાસથી કારખાનેદારનો આપઘાતનો પ્રયાસ

શહેરમાં વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા લોકોને બચાવવા પોલીસ દ્વારા લોકદરબાર યોજવામાં આવે છે. આમ છતાં પોલીસની કોઈ બીક જ ન હોય તેમ અવારનવાર વ્યાજખોરોનો ભોગ બનેલા…

View More દોઢ લાખના 20 લાખ ચૂકવ્યા છતાં 15 લાખ માંગતા વ્યાજખોરના ત્રાસથી કારખાનેદારનો આપઘાતનો પ્રયાસ

કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાનો કહેર યથાવત : વધુ બેના શ્ર્વાસ થંભી ગયા

હડાળાના પાટિયા પાસે સેન્ટિંગ કામ કરતા આધેડ અને આંબડેકરનગરમાં રિક્ષાચાલક પ્રૌઢ બેભાન હાલતમાં ઢળી પડતાં મોત રાજકોટ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાનો કહેર…

View More કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાનો કહેર યથાવત : વધુ બેના શ્ર્વાસ થંભી ગયા

20 વર્ષથી તપાસ લટકાવી રાખતા સુપ્રીમ કોર્ટ લાલઘૂમ

ગુજરાત પોલીસની કાઢી ઝાટકણી, 6 અઠવાડિયામાં તપાસ પૂર્ણ કરવા આદેશ સુપ્રીમ કોર્ટે ગુજરાત પોલીસની કાર્યપદ્ધતિ પર તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે. 20 વર્ષથી વધુ સમયથી…

View More 20 વર્ષથી તપાસ લટકાવી રાખતા સુપ્રીમ કોર્ટ લાલઘૂમ

RMCને મળતા મોંઘાદાટ ડીઝલ પર લાગશે બ્રેક, નવા ભાવે કરાર થશે

નવા પદાધિકારીઓની પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયો નિર્ણય : હાલ IOCL ડીઝલનો ક્ધઝ્યુમર રેટ રૂ.137.41 પ્રતિ લીટર, ઈંઘઈકનો રીટેઇલ રેટ રૂ.97.72: પ્રતિ લીટર રૂ.39.69 મોંઘું પડતું…

View More RMCને મળતા મોંઘાદાટ ડીઝલ પર લાગશે બ્રેક, નવા ભાવે કરાર થશે