કુદરતી સૌંદર્યથી ભરપૂર ગીર સોમનાથ જિલ્લાનો સુપ્રસિદ્ધ જમજીર ધોધ ફરી એકવાર વિવાદ અને જોખમના કારણે ચર્ચામાં આવ્યો છે. ગીર ગઢડાના જામવાળા ગીર ખાતે શિંગોડા નદી…
View More જામવાળાના જમજીરના ધોધમાં યુવાનોના જીવ સટોસટના સ્ટંટનો વીડિયો વાયરલબોટાદમાં પરિણીત યુવતીના પ્રેમસંબંધમાં યુવકની ઘાતકી હત્યા, ચાર સામે ગુનો નોંધાયો
બોટાદમાં પ્રેમસંબંધના કારણે એક યુવકની હત્યા કરવામાં આવી છે. રાણપુર પોલીસે આ મામલે ચાર આરોપી સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક…
View More બોટાદમાં પરિણીત યુવતીના પ્રેમસંબંધમાં યુવકની ઘાતકી હત્યા, ચાર સામે ગુનો નોંધાયોગીરગઢડામાં ત્રિપલ અકસ્માત, રાજકોટના યુવાનનું મોત
ગીર ગઢડાના ધોકડવા-બેડીયા રોડની કાળી રાત્રે એક આખા પરિવાર માટે કાળરાત્રી બનીને આવી. બે કાર અને એક બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર ત્રિપલ અકસ્માતે રાજકોટના…
View More ગીરગઢડામાં ત્રિપલ અકસ્માત, રાજકોટના યુવાનનું મોતઘરનો ભો ટાંકો જ બન્યો યમદુત, 3 વર્ષના બાળકને ભરખી ગયો
જામનગરમાં સાતનાલા નજીક મહાદેવ નગર વિસ્તારમાં રહેતા એક ગઢવી પરિવારમાં ગઈકાલે મોડી સાંજે કરૂણાંતિકા સર્જાઇ છે ત્રણ વર્ષના માસુમ બાળકનું રમતાં રમતાં પાણીના ટાંકામાં પડી…
View More ઘરનો ભો ટાંકો જ બન્યો યમદુત, 3 વર્ષના બાળકને ભરખી ગયોજીવલેણ બનતો રોગચાળો; શાપરની 7 વર્ષની બાળાનું ઝાડા-ઉલટીથી મોત
રાજ્યભરમાં રોગચાળાએ માજા મુકી હોય તેમ અવારનવાર રોગચાળાના કારણે અનેક લોકોની જીંદગી કાળના ખપરમાં હોમાઈ છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટના શાપરમાં મજુરી અર્થે આવેલા…
View More જીવલેણ બનતો રોગચાળો; શાપરની 7 વર્ષની બાળાનું ઝાડા-ઉલટીથી મોતમોરબીના જેતપરમાં ખેતરોમાં વીજપોલ ઉભા કરવા ધરતીપુત્રો પર બળપ્રયોગ
માળિયા, હળવદ, મોરબી, ટંકારા, વાંકાનેર તાલુકામાં ખેડૂતોને ટેલિગ્રાફ એકટની જોગવાઇ મુજબ વળતર ન ચૂકવી ધરાર નખાતા વીજપોલ હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ (અદાણી) કંપનીને પોલીસે પ્રોટેક્શન આપી…
View More મોરબીના જેતપરમાં ખેતરોમાં વીજપોલ ઉભા કરવા ધરતીપુત્રો પર બળપ્રયોગકલ્યાણપુરના ખીરસરા વિસ્તારમાં ધમધમતા જુગારના અખાડા પર પોલીસ ત્રાટકી
કલ્યાણપુર વિસ્તારમાં સ્થાનિક પી.આઈ. આર.એન. હાથલીયાની સૂચના મુજબ પી.એસ.આઈ. વી.આર. શુક્લ તેમજ તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના બી.આર. ઓડેદરા, નેભાભાઈ…
View More કલ્યાણપુરના ખીરસરા વિસ્તારમાં ધમધમતા જુગારના અખાડા પર પોલીસ ત્રાટકીચોટીલાના મોણપરમાં સગીરા ઈજાગ્રસ્ત હાલતમાં મળી; માર માર્યાની તબીબને આશંકા
ચોટીલાના મોણપર ગામે રહેતી સગીરા પોતાના ઘરેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સગીરાને ગળાના ભાગે માર…
View More ચોટીલાના મોણપરમાં સગીરા ઈજાગ્રસ્ત હાલતમાં મળી; માર માર્યાની તબીબને આશંકામોરબીમાં મહિલા ઉપર પાંચ શખ્સોનું દુષ્કર્મ
મોરબી તાલુકા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાવ ખાડે ગઈ હોય તેવા એક પછી એક બનાવ સામે આવી રહ્યા છે હજુ બે દિવસ પહેલા મોરબીના…
View More મોરબીમાં મહિલા ઉપર પાંચ શખ્સોનું દુષ્કર્મમોરબીથી 15 જૂને ગાંધીનગર કૂચનું એલાન, ખેડૂત આંદોલન ઉગ્ર બન્યું
ધરાર વીજલાઇનો નાખવા સામે આક્રોશ, થાંભલાની સાથે સરકારને પણ ઉખેડી ફેંકવાનો હુંકાર કંપનીઓના ઇશારે ખેડૂતો ઉપર પોલીસનું દમન, કિસાન સભામાં ધગધગતા ભાષણો સમગ્ર મોરબી જિલ્લામાં…
View More મોરબીથી 15 જૂને ગાંધીનગર કૂચનું એલાન, ખેડૂત આંદોલન ઉગ્ર બન્યું