રાજકોટના કેવડાવાડીમાં ગરબી ચોક ખાતે આવેલા ક્રિષ્ના ઘી ભંડાર પેઢીમાં મળતા ઘીમાં ભેળસેળ થતી હોવાનું સતાવાર સાબિત થયુ છે. મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કેવડાવાડી મેઇન…
View More કેવડાવાડીના ક્રિષ્ના ઘી ભંડારના ઘીમાં ભેળસેળલાઇસન્સ વાહન નોંધણી- ફિટનેસ રીન્યુમાં તોતિંગ ફી સામે રિક્ષાચાલકોની હાઇકોર્ટમાં ધા
વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયને ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહન નોંધણી અને ફિટનેસ સર્ટિફિકેટના નવીનીકરણમાં વિલંબ માટે વસૂલવામાં આવતા વધારાના શુલ્કને ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યા છે. યુનિયને…
View More લાઇસન્સ વાહન નોંધણી- ફિટનેસ રીન્યુમાં તોતિંગ ફી સામે રિક્ષાચાલકોની હાઇકોર્ટમાં ધાએ.જી.ચોકમાં હા.બોર્ડના 700 ક્વાર્ટરના વીજજોડાણ કાપવા ‘ધમકી’
મોટાભાગના ફ્લેટ ભયગ્રસ્ત જાહેર, તમામને રિનોવેશન કરી સ્ટેબિલિટી સર્ટિ. આપવા આખરી અલ્ટિમેટમ રૂૂપે નોટિસ, કોર્પોરેશનને ચોમાસા સમયે જ યાદ આવે છે ભયગ્રસ્ત બાંધકામો, રહેવાસીઓને બેઘર…
View More એ.જી.ચોકમાં હા.બોર્ડના 700 ક્વાર્ટરના વીજજોડાણ કાપવા ‘ધમકી’વ્યાજખોરોનો આતંક: 1.50 લાખની સામે 20.73 લાખ ચૂકવ્યા છતાં રૂપિયા 16.50 લાખની ઉઘરાણી
રાજકોટ શહેરના ભાવનગર હાઇવે પર આવેલા લીલી સાજડીયાળી ગામના વતની અને હાલ કોઠારીયા રોડ પર ઓટો પાર્ટસનું કારખાનું ચલાવતા એક યુવકને વ્યાજખોરોના ત્રાસનો ભોગ…
View More વ્યાજખોરોનો આતંક: 1.50 લાખની સામે 20.73 લાખ ચૂકવ્યા છતાં રૂપિયા 16.50 લાખની ઉઘરાણીઆજે રાત્રે અદભૂત અવકાશી ઘટના, સૌથી બે તેજસ્વી ગ્રહ અત્યંત નજીક દેખાશે
ખગોળ પ્રેમીઓ અને સામાન્ય નાગરિકો માટે આજે એક અદ્ભુત આકાશી નજારો જોવા મળવાનો છે. આજે પશ્ચિમ દિશાના આકાશમાં સૌરમંડળના બે સૌથી તેજસ્વી ગ્રહો – શુક્ર…
View More આજે રાત્રે અદભૂત અવકાશી ઘટના, સૌથી બે તેજસ્વી ગ્રહ અત્યંત નજીક દેખાશેમુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને દિલ્હીનું તેડું: કાલની કેબિનેટ મોકૂફ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને આજે અચાનક દિલ્હીનું તેડૂ આવતા બંન્ને નેતાઓના ગુજરાતના બે દિવસના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ગુજરાતના…
View More મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને દિલ્હીનું તેડું: કાલની કેબિનેટ મોકૂફરાજકોટ જિલ્લામાં પાણીની સંભવિત તંગીને પહોંચી વળવા એક્શન પ્લાન તૈયાર
રાજકોટ જિલ્લામાં ઉનાળાના આકરા તાપ અને નર્મદા પાઇપલાઇન દ્વારા પૂરતું પાણી ન મળવાની સમસ્યા વચ્ચે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. ખાસ કરીને રાજકોટ…
View More રાજકોટ જિલ્લામાં પાણીની સંભવિત તંગીને પહોંચી વળવા એક્શન પ્લાન તૈયારક્રૂડના ભાવ ઘટતા અને રૂપિયો મજબૂત થતા શેરબજારમાં તેજી
યુરોપના માર્કેટ સ્ટેબલ ખુલતા બપોર બાદ ભારતીય શેર બજારમાં પણ ખરીદીનો માહોલ જોવા મળ્યો છે. આજે બપોરે 3 વાગે સેન્સેક્સ અને નિફ્ટીમાં ખરીદી જોવા મળી…
View More ક્રૂડના ભાવ ઘટતા અને રૂપિયો મજબૂત થતા શેરબજારમાં તેજીસુરેન્દ્રનગરના કુખ્યાત શખ્સનું અમદાવાદમાં ભેદી રીતે મોત
લોરેન્સ બિશ્ર્નોઇ ગેંગ સાથે કનેકશન ધરાવતા નિવૃત આર્મીમેન મહાવિરસિંહ સિંધવ સામે અનેક ગંભીર ગુના નોંધાયેલા: પાડોશી સાથે ઝઘડા બાદ પોલીસ આવતા ધરપકડથી બચવા ભાગવા ગયેલા…
View More સુરેન્દ્રનગરના કુખ્યાત શખ્સનું અમદાવાદમાં ભેદી રીતે મોતગુજરાત-રાજસ્થાન સરહદેથી 4 કરોડના સોના-ચાંદી ઝડપાયા
ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલી માવલ ચોકી ખાતે રાજસ્થાન પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. નિયમિત વાહન ચેકિંગ દરમિયાન પાલનપુરથી રાજસ્થાન તરફ જઈ રહેલી એક ખાનગી…
View More ગુજરાત-રાજસ્થાન સરહદેથી 4 કરોડના સોના-ચાંદી ઝડપાયા