ધંધામાં બરકત ન હોય, ઘરમાં દુ:ખ રહેતું હોય તો તફલીકો દૂર કરવા વિશ્ર્વાસ આપાવતા હતા લોકોમાં અંધવિશ્વાસ ફેલાવી ધંધામાં બરકત તથા જિંદગીમાંથી નડતર દૂર કરવા…
View More ભુજમાં ધાર્મિક વિધિના બહાને પૈસા ખંખેરતી રાજકોટની ટોળકી ઝડપાઇભાવનગરમાં 115 વર્ષની વયે વૃધ્ધાનું અવસાન થતા ઢોલ-નગારા સાથે વાજતે-ગાજતે નીકળી અંતિમયાત્રા
ભાવનગર શહેરના સુભાષનગર નેચરલ પાર્ક વિસ્તારમાં રહેતા જેકુરબેન ભગવાનભાઈ હિરાણીનું 115 વર્ષની વયે અવસાન થયુ છે. જોકે જેકુરબેને પોતાના દીર્ઘ અને તંદુરસ્ત જીવન દરમિયાન પરિવારને…
View More ભાવનગરમાં 115 વર્ષની વયે વૃધ્ધાનું અવસાન થતા ઢોલ-નગારા સાથે વાજતે-ગાજતે નીકળી અંતિમયાત્રારાજકોટ-દ્વારકા વચ્ચે ચાલશે અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન
મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ અને દ્વારકા વચ્ચે વિશેષ ભાડા પર અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર…
View More રાજકોટ-દ્વારકા વચ્ચે ચાલશે અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનકોટડાસાંગાણીના અનિડા-વાછડા ગામે ખેડૂતના મકાનમાંથી રૂા.94 હજારની ચોરી
ખેડૂત પરિવાર મકાન બંધ કરી ખેતરે રાત્રી રોકાણ કરવા ગયો ત્યારે તસ્કરો લાભ ઉઠાવી ગયા કોટડાસાંગાણી તાલુકાના અનીડા-વાછરા ગામે ખેડૂત પરિવાર પોતાના ખેતરે રાત્રિ રોકાણ…
View More કોટડાસાંગાણીના અનિડા-વાછડા ગામે ખેડૂતના મકાનમાંથી રૂા.94 હજારની ચોરીજામનગરમાં આઠ વર્ષની ઉંમરે 14 વર્ષ પહેલા ગુમ થનાર અમદાવાદથી મળી આવ્યો
જામનગર શહેરના સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વર્ષ 2012માં ગુમ થયેલા બાળકને જામનગર એલ.સી.બી.ની પેરોલ-ફર્લો સ્ક્વોડે શોધી કાઢી તેના પરિવાર સાથે મિલાપ કરાવ્યો છે.…
View More જામનગરમાં આઠ વર્ષની ઉંમરે 14 વર્ષ પહેલા ગુમ થનાર અમદાવાદથી મળી આવ્યોજામનગર શહેરમાં રિક્ષાચાલકો સામે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ અંગે સઘન ચેકિંગ
જામનગર શહેરમાં માર્ગ સલામતી જળવાઈ રહે તેમજ નશાની હાલતમાં વાહન હંકારી લોકોના જીવને જોખમમાં મૂકતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ તંત્ર દ્વારા વિશેષ…
View More જામનગર શહેરમાં રિક્ષાચાલકો સામે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ અંગે સઘન ચેકિંગગોંડલમાં બિસ્માર રસ્તા મુદ્દે બેટાવડના સરપંચ અને અધિકારી વચ્ચે બધડાટી
બિસ્માર રસ્તાઓને કારણે ખેડૂતો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કોલીથડની સરકારી હોસ્પિટલમાં એક્સ-રે મશીન બદલવા અને રજૂઆતો કરવા છતાં મશીન બદલવામાં…
View More ગોંડલમાં બિસ્માર રસ્તા મુદ્દે બેટાવડના સરપંચ અને અધિકારી વચ્ચે બધડાટીસલાયા નજીક ગેરકાયદેસર રીતે થતું ખનીજ ખનન ઝડપાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ તંત્રએ ગેરકાયદેસર રીતે થતા ખનીજ ખનન તેમજ ખનીજ ચોરી સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરી…
View More સલાયા નજીક ગેરકાયદેસર રીતે થતું ખનીજ ખનન ઝડપાયુંગોંડલના યુવાનના ભાઇએ કરેલી ફરિયાદનો ખાર રાખી રસ્તામાં આંતરી હુમલો
ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના યુવાન ઉપર પોલીસ ફરિયાદ પાછી ખેચી લેવા બાબતે જેતપુર તાલુકાના વાડાસડા ગામના પાટીયા પાસે ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. ગોંડલ તાલુકાના…
View More ગોંડલના યુવાનના ભાઇએ કરેલી ફરિયાદનો ખાર રાખી રસ્તામાં આંતરી હુમલોધોરાજીના છત્રાસા ગામે મહિલા સરપંચના પતિની ધમકીથી ત્રસ્ત યુવાને દવા પી લીધી
ધોરાજી તાલુકાના છત્રાસા ગામમાં કડિયા કામ કરતા અનુસૂચિત જ્ઞાતિના એક યુવકે સમારકામ બાબતે મહિલા સરપંચના પતિને કરેલી ફરિયાદનો ખાર રાખી યુવકને જ્ઞાતિસૂચક અપમાન કરી હુમલો…
View More ધોરાજીના છત્રાસા ગામે મહિલા સરપંચના પતિની ધમકીથી ત્રસ્ત યુવાને દવા પી લીધી