ભાવનગર શહેરમાં ડિજિટલ ફ્રોડનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિજયરાજ નગર વિસ્તારમાં રહેતા એક વેપારીના વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી આવેલી લિંક દ્વારા…
View More ભાવનગરમાં RTO ‘ઇ-ચલણ’ ફાઇલ ડાઉનલોડ કરતા વેપારીના ખાતામાંથી 7.89 લાખ ઉપડી ગયારિલાયન્સ દ્વારા કાનાલુસમાં બે હજાર લોકોની ક્ષમતા સાથેની ગ્રામ સમાજવાડીનું ખાતમુહૂર્ત કરાયું
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ’વી કેર’ (We Care) ભાવના અને સ્થાનિક સમુદાયોના સામાજિક-આર્થિક કલ્યાણને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાના ભાગરૂૂપે, જામનગર જિલ્લાના કાનાલુસ ગામે એક નવી ગ્રામ સમાજવાડીનું…
View More રિલાયન્સ દ્વારા કાનાલુસમાં બે હજાર લોકોની ક્ષમતા સાથેની ગ્રામ સમાજવાડીનું ખાતમુહૂર્ત કરાયુંઅંજારના વરસામેડીમાં વેલસ્પન કંપનીના શ્રમિકને હથિયારના ઘા ઝીંકી પાડોશીએ રહેંસી નાખ્યો
બાઇક પર લઘુશંકા કરવા મામલે થયેલી માથાકુટ હત્યા સુધી પહોંચી અંજાર તાલુકાના વરસામેડી ગામે આવેલી બાપુ કોલોનીમાં માત્ર બાઇક પર પેશાબ કરવા જેવી નજીવી અને…
View More અંજારના વરસામેડીમાં વેલસ્પન કંપનીના શ્રમિકને હથિયારના ઘા ઝીંકી પાડોશીએ રહેંસી નાખ્યોટંકારામાં જમીન પચાવી પાડવાના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
મોરબી જિલ્લા પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા જમીન પચાવી પાડવાના ગુનામાં છેલ્લા…
View More ટંકારામાં જમીન પચાવી પાડવાના ગુનામાં ફરાર આરોપી ઝડપાયોમોરબી પંથકમાં અપમૃત્યુની ચાર ઘટના: યુવતી સહિત ત્રણનાં મોત
મોરબી જિલ્લાના અલગ-અલગ ચાર વિસ્તારમાં આપઘાત અને અકસ્માતના ત્રણ બનાવો સામે આવ્યા છે. મોરબી તાલુકાના રાજપર ગામે માનસિક બીમારીના કારણે કૂવામાં ખાબકતાં એક શ્રમિક યુવકનું…
View More મોરબી પંથકમાં અપમૃત્યુની ચાર ઘટના: યુવતી સહિત ત્રણનાં મોતતાલાલાના માલજીંજવામાં કૂવો ખોદતી વખતે પથ્થર માથે પડતા શ્રમિકનું મોત: એકને ઇજા
તાલાલા તાલુકાનાં માલજીંજવા ગીર ગામની સીમ વિસ્તારમાં ખેડૂતની વાડીમાં કુવો ખોદવાની કામગીરી દરમિયાન અકસ્માતે ઉપરથી પથ્થરો પડતા બે શ્રમજીવીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંનેને સારવાર…
View More તાલાલાના માલજીંજવામાં કૂવો ખોદતી વખતે પથ્થર માથે પડતા શ્રમિકનું મોત: એકને ઇજાકચ્છમાં 105 ખાતામાં સાયબર ફ્રોડના 43.93 કરોડ જમા થયા
ટોળકી વિરૂધ્ધ અલગ-અલગ રાજ્યમાં 90 ફરિયાદો નોંધાઇ છે, બેંક ખાતાની કીટ શ્રીલંકા મોકલવામાં આવતી: ગાંધીધામના વીડી ગામે ફાર્મમાં નેટવર્ક ચાલતું હતું, ખાતાધારકોને 8 હજાર કમિશન…
View More કચ્છમાં 105 ખાતામાં સાયબર ફ્રોડના 43.93 કરોડ જમા થયા15મીએ કોંગ્રેસની 1111 ટ્રેકટર સાથે ગાંધીનગર કૂચ
ખેડૂતોના અધિકારો માટે 15 જૂને કોંગ્રેસ દ્વારા ટ્રેક્ટર યાત્રા સાથે ખેડૂત સત્યાગ્રહ આંદોલનનુ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના શાંતિપુરા ચોકડીથી ગાંધીનગર સુધી કિસાન અધિકાર યાત્રા…
View More 15મીએ કોંગ્રેસની 1111 ટ્રેકટર સાથે ગાંધીનગર કૂચચોટીલાના નાના પાળિયાદમાં રહીશોને પ્રાથમિક સુવિધાઓના અભાવે હાલાકી
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાના પાળિયાદ ગામે ચોટીલા હાઇવે નજીક, મેક્સ હોટલ અને મેઘનાથ ઓટો ઇલેક્ટ્રિકની બાજુમાં આવેલ હાઇવે રોડ નજીકની નાના પાળિયાદ ગ્રામ પંચાયતની…
View More ચોટીલાના નાના પાળિયાદમાં રહીશોને પ્રાથમિક સુવિધાઓના અભાવે હાલાકીદરેક શહેર-જિલ્લામાંથી ભાજપના જૂના જોગીઓનું લિસ્ટ મગાવતું પ્રદેશ કાર્યાલય
ગુજરાતમાં પાલિકા- પંચાયતોની ચુંટણીઓ બાદ બદલાયેલી રાજકીય સ્થિતિમાં સતાધારી પક્ષ ભાજપે ફરી એક વખત જુના જોગીઓ તરફ નજર દોડાવી છે અને છેલ્લા કેટલાક વર્ષોથી વિનાકારણે…
View More દરેક શહેર-જિલ્લામાંથી ભાજપના જૂના જોગીઓનું લિસ્ટ મગાવતું પ્રદેશ કાર્યાલય