અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે. આ દુર્ઘટનામાં 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા. મૃતકોના પરિવારજનોના મનમાંથી હજુ પણ આ ઘટનાની વેદના ઓછી…
View More વિમાન દુર્ઘટનામાં પુત્ર ગુમાવનાર પરિવાર માટે પાકિસ્તાની યુવાન બન્યો શ્રવણસાંઢિયા પુલ ‘હેપ્પી સ્ટ્રીટ’માં શહેરીજનોની મોજમસ્તી
સાંઢિયા પુલના ઉદ્ઘાટન પૂર્વે મહાનગરપાલિકા દ્વારા શહેરવાસીઓ માટે એક અનોખી અને યાદગાર સાંજનું આયોજન કરવામાં આવ્યું હતું. નવનિર્મિત સાંઢિયા પુલની ભવ્યતા અને અદ્ભુત રોશની વચ્ચે…
View More સાંઢિયા પુલ ‘હેપ્પી સ્ટ્રીટ’માં શહેરીજનોની મોજમસ્તીIOC પ્લાન્ટમાં ગેસના બાટલા ભરવા આવેલા ટ્રક ડ્રાઇવરનું હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક યુવાનનું મોત નીપજ્યુ છે. સોખડા ચોકડી નજીક આવેલા આઇઓસી પ્લાન્ટમાં…
View More IOC પ્લાન્ટમાં ગેસના બાટલા ભરવા આવેલા ટ્રક ડ્રાઇવરનું હાર્ટએટેકથી મોતગ્રીનલેન્ડ ચોકડી પાસે પાણીના ટાંકાની અગાસી પર દારૂની મહેફિલ માણતા 7 શખ્સો ઝડપાયા
રાજકોટ શહેરમાં મોડી રાત્રે ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા પાણીના ટાંકાની અગાસી ઉપર ગેરકાયદેસર રીતે દારૂૂની મહેફિલ માણી રહેલા સાત ઇસમોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે.…
View More ગ્રીનલેન્ડ ચોકડી પાસે પાણીના ટાંકાની અગાસી પર દારૂની મહેફિલ માણતા 7 શખ્સો ઝડપાયામાલિયાસણમાં રૂડાની પાઇપલાઇનમાંથી પાણીની ચોરી
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં, માલિયાસણ ગામને પાણી પૂરું પાડતી પાઇપ લાઇનમાંથી બે ગેરકાયદેસર પાણીના જોડાણો ઝડપી પાડવામાં આવ્યા છે.…
View More માલિયાસણમાં રૂડાની પાઇપલાઇનમાંથી પાણીની ચોરીજિલ્લા કલેક્ટર અચાનક માલિયાસણ અને જિયાણા ગામની મુલાકાતે પહોંચ્યા
રાજકોટ જિલ્લામાં વહીવટી તંત્રને વધુ સજ્જ અને પારદર્શક બનાવવાના આશય સાથે જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા સતત ફિલ્ડ વિઝિટ કરવામાં આવી રહી છે. આ…
View More જિલ્લા કલેક્ટર અચાનક માલિયાસણ અને જિયાણા ગામની મુલાકાતે પહોંચ્યારૂડા દ્વારા ત્રીજા ડેવલોપમેન્ટ પ્લાનની તૈયારી, સૂચનો-અભિપ્રાયો મેળવવાનો પ્રારંભ
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (RUDA) દ્વારા રાજકોટ શહેરી વિકાસ વિસ્તાર માટે ત્રીજો રિવાઇઝડ ડેવલોપમેન્ટ પ્લાન તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ યોજના વધુ…
View More રૂડા દ્વારા ત્રીજા ડેવલોપમેન્ટ પ્લાનની તૈયારી, સૂચનો-અભિપ્રાયો મેળવવાનો પ્રારંભનાયબ મુખ્યમંત્રીની નરેશ પટેલ સાથે મુલાકાત, બંધ બારણે બેઠક
સાંઢિયા પુલના લોકાર્પણ કાર્યક્રમ બાદ હર્ષ સંઘવી અચાનક નરેશભાઈના ઘરે પહોંચતા ફરી રાજકીય ચર્ચાઓ તેજ રાજકોટમાં સાંઢીયા પુલનું લોકાર્પણ કરી DYCM હર્ષ સંઘવી ખોડલધામ ટ્રસ્ટના…
View More નાયબ મુખ્યમંત્રીની નરેશ પટેલ સાથે મુલાકાત, બંધ બારણે બેઠકજોરહાટ વિમાન દુર્ઘટનામાં 5 જવાનો શહીદ; કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
આજે આસામમાં જોરહાટના રૌરિયા ઇન્ડિયન એરબેઝ પર મોટી દુર્ઘટના બની છે. સવારે લેન્ડિંગ દરમિયાન વાયુસેનાનું વિમાન ક્રેશ થતાં પાયલટ સહિત 5 જવાનો શહીદ થયા.આ…
View More જોરહાટ વિમાન દુર્ઘટનામાં 5 જવાનો શહીદ; કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશજેતપુરમાં કારખાનામાં શ્રમ અધિકારીની ટીમના દરોડા, 15 જેટલા બાળ મજૂરોને મુકત કરાયા
રાજકોટ ગ્રામ્ય પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને શ્રમ વિભાગની સંયુક્ત ટાસ્ક ફોર્સ દ્વારા જેતપુર તાલુકામાં બાળ મજુરોને મુક્ત કરાવવા ખાસ ઓપરેશન હાથ ધર્યું હતું.…
View More જેતપુરમાં કારખાનામાં શ્રમ અધિકારીની ટીમના દરોડા, 15 જેટલા બાળ મજૂરોને મુકત કરાયા