રાજકોટ જીલ્લામાં ભીમઅગિયારસ પૂર્વે ગ્રામ્ય પોલીસે જીલ્લાના અલગ-અલગ પાંચ સ્થળોએ જુગારના મોટા દરોડા પાડીને પોલીસે કુલ 35 જેટલા પત્તાપ્રેમીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન…
View More જિલ્લામાં ભીમ અગિયારસ પૂર્વે જુગારીઓ ઉપર દરોડા, પાંચ દરોડામાં 35 શખ્સોની ધરપકડપાલિતાણામાં જૂથ અથડામણ, યુવાનની હત્યા
ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરમાંથી સરાજાહેર હત્યા નો બનાવ બનવા પામ્યો છે. શહેરના વ્યસ્ત એવા શેત્રુંજી ગેટ વિસ્તારમાં એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે કોઈ સામાન્ય…
View More પાલિતાણામાં જૂથ અથડામણ, યુવાનની હત્યાટંકારા લજાઇ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં કાકા બાદ ભત્રીજાનું મોત
વાંકાનેરમાં રહેતા કાકા ભત્રીજા સહિત ત્રણ લોકો બાઇક લઇ લજાઇ ગામે ટાઇલ્સ લગાડવાના કામે જઇ રહ્યા હતા. ત્યારે લજાઇ ગામ પાસે અજાણયા ટ્રક ચાલકે બાઇકને…
View More ટંકારા લજાઇ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં કાકા બાદ ભત્રીજાનું મોતવાંકાનેર પંથકમાં 7 વર્ષની બાળકીનો દેહ પીંખનારને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ
વાંકાનેર પંથકમાં વર્ષ 2016માં 7 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી તેના પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય અને ઉગ્ર જાતીય હુમલો કરનાર શખ્સને મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટે…
View More વાંકાનેર પંથકમાં 7 વર્ષની બાળકીનો દેહ પીંખનારને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટNEET પેપર કૌભાંડમાં વધુ ત્રણ આરોપી ઝડપાયા
બેને રાજસ્થાન અને એકને બિહારથી ઝડપી પાડ્યો, આરોપીઓ વિદ્યાર્થીઓના પાસવર્ડને હેક કરી ચેડા કરતા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) પરીક્ષાના પેપર લીક વિવાદ વચ્ચે…
View More NEET પેપર કૌભાંડમાં વધુ ત્રણ આરોપી ઝડપાયાધ્રોલના મોડપર ગામના પાટિયા પાસેથી પિસ્ટલ અને જીવતા કાર્ટૂસ સાથે એક શખ્સ ઝડપાયો
જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ, ગેરકાયદેસર હથિયારો, જુગાર અને પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવા નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ શ્રી નિર્લિપ્ત રાય (આઈપીએસ) તથા જિલ્લા…
View More ધ્રોલના મોડપર ગામના પાટિયા પાસેથી પિસ્ટલ અને જીવતા કાર્ટૂસ સાથે એક શખ્સ ઝડપાયોસાંસદ પૂનમબેન માડમના માતાનું નિધન: અંતિમ યાત્રામાં અનેક અગ્રણીઓ જોડાયા
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ના ભાજપ ના સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ ના માતૃશ્રી દિનાબેન હેમતભાઈ માડમ (78) નું આજે તા. 14/6/2026 અને રવિવારે વહેલી…
View More સાંસદ પૂનમબેન માડમના માતાનું નિધન: અંતિમ યાત્રામાં અનેક અગ્રણીઓ જોડાયાજેતપરના ખેડૂતોને યોગ્ય વળતર અથવા હિસ્સો આપો
વીજ થાંભલાને લઈને વીજ કંપની સામે ચાલી રહેલા આંદોલન વચ્ચે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી મોરબી જિલ્લાના જેતપર ગામે પહોંચ્યા હતા. જેતપર…
View More જેતપરના ખેડૂતોને યોગ્ય વળતર અથવા હિસ્સો આપોગોંડલમાં પોરબંદરના બે ગુનામાં એક વર્ષથી નાસતો-ફરતો આરોપી ઝડપાયો
રાજકોટ ગ્રામ્ય જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ટીમને એક મોટી સફળતા મળી છે. પોરબંદર જિલ્લાના બે અલગ-અલગ ગંભીર ગુનાઓમાં છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપીને…
View More ગોંડલમાં પોરબંદરના બે ગુનામાં એક વર્ષથી નાસતો-ફરતો આરોપી ઝડપાયોમધ્યપ્રદેશમાં અપહરણના ગુનામાં સંડોવાયેલા યુવાને મોરબીમાં ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
પાનેલીમાં સગીરાએ ઝાડમાં લટકી અને વાંકાનેરમાં આધેડે ઝેર પી જીવન ટૂંકાવ્યું મોરબી અને વાંકાનેર પંથકમાં આપઘાત અને અપમૃત્યુના ત્રણ બનાવોમાં ત્રણ વ્યક્તિના મોત મામલે પોલીસે…
View More મધ્યપ્રદેશમાં અપહરણના ગુનામાં સંડોવાયેલા યુવાને મોરબીમાં ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત