ગુનાહિત માનસ ધરાવતી વ્યક્તિને છૂટા મૂકવાથી સમાજ વ્યવસ્થાને વિપરીત અસર પડી શકે : 10 વર્ષ જૂના કેસમાં સેશન્સ કોર્ટનો ચુકાદો સગીર છાત્રનું અપહરણ કરી રૂા.બે…
View More જામનગરમાં ઉદ્યોગપતિના સગીર પુત્રના હત્યારાને આજીવન કારાવાસGen-Z અને મિલેનિયલ્સને નોકરી છોડી સ્વતંત્ર નાના ધંધામાં વધુ રસ
સ્ટ્રેસ, વર્ક લાઇફ બેલેન્સ અને વધારે જવાબદારીથી યુવા પેઢી ત્રસ્ત, 62 ટકા Gen-Z સાઇડ જોબ કરે છે કોર્પોરેટની દોડમાંથી થાકીને, બર્નઆઉટ અને અસ્થિરતાના વાતાવરણમાં…
View More Gen-Z અને મિલેનિયલ્સને નોકરી છોડી સ્વતંત્ર નાના ધંધામાં વધુ રસચોટીલાના નાગચોકીયા ગામે પતિ સાથે ઝઘડો થતાં પત્નીએ ઝેર પીધું
ચોટીલાના નાગચોકીયા ગામે રહેતી પરિણીતાને ઘર કામ બાબતે પતિ સાથે ઝઘડો થતાં પરિણીતાએ ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી છે. મળતી…
View More ચોટીલાના નાગચોકીયા ગામે પતિ સાથે ઝઘડો થતાં પત્નીએ ઝેર પીધુંજેતપુરમાં ઉઘરાણીના પારકા ઝઘડામાં વચ્ચે પડેલા યુવાન ઉપર ત્રણ શખ્સોનો હુમલો
કારખાનામાં ઉઘરાણી માટે આલેલા પરપ્રાંતિય શખ્સને ઝઘડો કરતાં અટકાવનાર યુવાનને જ માર માર્યો જેતપુરના રામેશ્ર્વર એકસપોર્ટ નામના કારખાનામાં રહેતાં યુવાન ઉપર ત્રણ શખ્સોએ હુમલો કરતાં…
View More જેતપુરમાં ઉઘરાણીના પારકા ઝઘડામાં વચ્ચે પડેલા યુવાન ઉપર ત્રણ શખ્સોનો હુમલોવીંછિયા અને સુલતાનપુરમાં 293 બોટલ વિદેશી દારૂ સાથે ત્રણ ઝડપાયા, બે ફરાર
જિલ્લામાં દારૂની હેરાફેરી કરતાં બુટલેગરો ઉપર પોલીસની ધોંસ, રૂા.6.70 લાખનો મુદ્દામાલ કબજે રાજકોટ જિલ્લામાં દારૂની હેરાફેરી કરતાં તત્વો ઉપર પોલીસે ધોંસ બોલાવી ત્રણ સ્થળોએ દરોડા…
View More વીંછિયા અને સુલતાનપુરમાં 293 બોટલ વિદેશી દારૂ સાથે ત્રણ ઝડપાયા, બે ફરારજેતપુરના રૂપાવટીમાં ફાર્મ હાઉસમાં ચાલતી જુગાર કલબ ઝડપાઈ, 7ની ધરપકડ
ફાર્મ હાઉસના માલીક સહિત બે ફરાર, રૂા.2.84 લાખનો મુદ્દામાલ કબજે જેતપુર તાલુકાના રૂપાવટી ગામે ફાર્મહાઉસમાં ચાલતી જુગાર કલબ ઉપર જેતપુર પોલીસે દરોડો પાડયો હતો. જ્યાંથી…
View More જેતપુરના રૂપાવટીમાં ફાર્મ હાઉસમાં ચાલતી જુગાર કલબ ઝડપાઈ, 7ની ધરપકડપોરબંદરમાં સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાનો દવા પી આપઘાત
પોરબંદરના બોખીરા ગામમાં રહેતી અને ત્રણ વર્ષ પૂર્વે જ લગ્નગ્રંથીએ જોડાયેલી પરિણીતાએ પોતાના સાસરીયાઓના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે…
View More પોરબંદરમાં સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાનો દવા પી આપઘાતરાજકોટમાં જાંબુ તોડવા ઝાડ ઉપર ચડેલા યુવાનનું નીચે પટકાતા મોત
રાજકોટ અને કોડીનારના કંટાળા ગામે ઝાડ ઉપરથી પટકાતા યુવાન અને આધેડના મોત થયા હતાં. રાજકોટના કાલાવડ રોડ પર જાંબુના ઝાડ ઉપર જાંબુ તોડવા ચડેલો નેપાળી…
View More રાજકોટમાં જાંબુ તોડવા ઝાડ ઉપર ચડેલા યુવાનનું નીચે પટકાતા મોતવેરાવળથી ગુમ થયેલા સોની વેપારીનો રાજકોટમાં 10મા માળેથી કૂદી આપઘાત
ભાગીદારે બે કરોડની ઉઘરાણી માટે દબાણ કરતાં બે દિવસ પહેલા ઘર છોડયું રાજકોટમાં રહેતા ફુવાના ઘરે આવી એપાર્ટમેન્ટના દસમાં માળેથી પડતું મૂકી દીધું સોમનાથ વેરાવળમાં…
View More વેરાવળથી ગુમ થયેલા સોની વેપારીનો રાજકોટમાં 10મા માળેથી કૂદી આપઘાતદ્વારકા-ભીમરાણા વચ્ચે ઈન્ફ્રાસ્ટ્રકચર કાર્યને પગલે ટ્રેન વ્યવહાર પ્રભાવિત
આજે ઓખા જતી-આવતી ટ્રેનો આંશિક રીતે રદ અને મોડી દોડશે રાજકોટ. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન હેઠળ દ્વારકા અને ભીમરાણા સ્ટેશનો વચ્ચે વરસાદી પાણીના યોગ્ય નિકાલ…
View More દ્વારકા-ભીમરાણા વચ્ચે ઈન્ફ્રાસ્ટ્રકચર કાર્યને પગલે ટ્રેન વ્યવહાર પ્રભાવિત