આયર્લેન્ડ સામે ભારતની કારમી હારના કારણો, કેપ્ટન શ્રેયસ અય્યરે ભૂલ સ્વીકારી 26 જૂન (શુક્રવાર) ની તારીખ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં હંમેશા માટે યાદ રહેશે. આ દિવસે…
View More બોલિંગની પસંદગી, પ્રસિધ્ધની મોંઘી અવરો અને બેટ્સમેનોની ઉતાવળ હારનું કારણરામમંદિરમાં દાનની લૂંટ: રાજીનામું ધરી દેનારા ચંપત રાયને છટકવા દેવા ન જોઇએ
અયોધ્યા રામ મંદિરમાં ચોરીના કેસમાં અંતે મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે રાજીનામું આપી દેવું પડ્યું. રાય ઉપરાંત ડો. અનિલ મિશ્રાએ પણ રાજીનામું ધરી દીધું છે.…
View More રામમંદિરમાં દાનની લૂંટ: રાજીનામું ધરી દેનારા ચંપત રાયને છટકવા દેવા ન જોઇએવેન્સની ચેતવણી બાદ ઈરાનનો પડકાર: ફરી હુમલો થયો તો જવાબ વધુ ભયંકર હશે
અમેરિકાએ ફરી એકવાર ઈરાન પર મોટો હુમલો કર્યો છે. જેના કારણે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરી વધ્યો છે. યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે…
View More વેન્સની ચેતવણી બાદ ઈરાનનો પડકાર: ફરી હુમલો થયો તો જવાબ વધુ ભયંકર હશેઓનલાઇન ફ્રોડમાં પૈસા ગુમાવશો તો મળશે 25000 સુધીનું વળતર
રિઝર્વ બેન્કની ગ્રાહકોના હિતમાં જાહેરાત: આગામી વર્ષથી થશે નવા નિયમોનો અમલ વિચારો કે એક દિવસ અચાનક તમારા ફોન પર મેસેજ આવે છે કે તમારા બેન્ક…
View More ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગુમાવશો તો મળશે 25000 સુધીનું વળતરકાર્તિકેય ચૌહાણે રાહુલ ગાંધીને માફ કર્યા: માનહાનિ કેસ પડતો મૂકાયો
મધ્યપ્રદેશના રાજકારણમાં લાંબા સમયથી ચાલતો અને હાઇ-પ્રોફાઇલ કાનૂની વિવાદ આખરે ગુરુવારે એક સૌહાર્દપૂર્ણ નિષ્કર્ષ પર પહોંચ્યો. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને રાજ્યના ભૂતપૂર્વ…
View More કાર્તિકેય ચૌહાણે રાહુલ ગાંધીને માફ કર્યા: માનહાનિ કેસ પડતો મૂકાયોદિલ્હીમાં 350 કરોડના તબીબી સાધનોની ખરીદી કૌભાંડ: ઇડીએ સીપીએ પાસેથી રેકોર્ડ માંગ્યા
દિલ્હી સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ₹350 કરોડના તબીબી સાધનોની ખરીદી સાથે સંકળાયેલા કથિત કૌભાંડની તપાસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શરૂૂ કરી છે. EDએ સેન્ટ્રલ…
View More દિલ્હીમાં 350 કરોડના તબીબી સાધનોની ખરીદી કૌભાંડ: ઇડીએ સીપીએ પાસેથી રેકોર્ડ માંગ્યાએમપી-યુપીમાં તાજિયા-વીજવાયરને અડકી જતાં ચારનાં મોત, 24ને ઇજા
રતલામ જિલ્લાના હટનારા ગામમાં મોહરમના શોભાયાત્રા દરમિયાન ગુરુવારે એક મોટો અકસ્માત થયો. આશરે 10 ફૂટ ઊંચો તાજિયા પંચમુખી મહાદેવ મંદિર નજીકથી પસાર થઈ રહ્યો હતો…
View More એમપી-યુપીમાં તાજિયા-વીજવાયરને અડકી જતાં ચારનાં મોત, 24ને ઇજાકાશ્મીરમાં આર્મીના જવાનોનો પોલીસ સ્ટેશન પર હુમલો, કર્નલ-મેજર સહિત 40 જવાનો સામે FIR
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં પોલીસ સ્ટેશનમાં ઘૂસીને પોલીસ કર્મચારીઓ પર હુમલો અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવાના આરોપસર કમાન્ડિંગ ઓફિસર સહિત અનેક સૈન્ય કર્મચારીઓ સામે…
View More કાશ્મીરમાં આર્મીના જવાનોનો પોલીસ સ્ટેશન પર હુમલો, કર્નલ-મેજર સહિત 40 જવાનો સામે FIRરામમંદિર દાનની ચોરી: 8 આરોપીઓની ધરપકડ, મોટા માથા સલામત
સુભાષ શ્રીવાસ્તવ દાનની રકમની ગણતરીના સુપરવાઈઝર, ચંપત રાયના જમણા હાથ ટીનુ યાદવના હાથમાં દાનપેટીનો વહીવટ રામ મંદિર દાન ચોરી કેસમાં નામ આપવામાં આવેલા તમામ 8…
View More રામમંદિર દાનની ચોરી: 8 આરોપીઓની ધરપકડ, મોટા માથા સલામતશાપરમાં લૂંટ ચલાવનાર ટોળકીના 3 સભ્યો સકંજામાં
શાપર (વેરાવળ)માં થોડા દિવસો પહેલાં થયેલી અઢી કરોડ રૂૂપિયાની લૂંટના ચકચારી બનાવમાં પોલીસને મોટી સફળતા સાંપડી છે. જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ઘટનાના સપ્તાહમાં…
View More શાપરમાં લૂંટ ચલાવનાર ટોળકીના 3 સભ્યો સકંજામાં