અમદાવાદ શહેરમાં તૂટી પડેલા અવિરત વરસાદથી સમગ્ર શહેરની વાહનવ્યવહાર વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. પશ્ચિમ અમદાવાદના વસ્ત્રાપુર, પ્રહલાદ નગર અને થલતેજ વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે શહેરની…
View More એસ.જી.હાઇવે ચક્કાજામ, પેલેડિયમ મોલ પાસે અટકાવાયો સીએમનો કાફલોજિલ્લામાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી, ગોંડલની બાળકી પોઝિટિવ, બે શંકાસ્પદ દર્દીઓ દાખલ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ વધ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લા પણ આ વાયરસનો કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ છે. ગોંડલના પાંચયાવદરની સંક્રમિત બાળકીની તબિયત…
View More જિલ્લામાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી, ગોંડલની બાળકી પોઝિટિવ, બે શંકાસ્પદ દર્દીઓ દાખલખેતીની જમીનનો કોમર્શિયલ ઉપયોગ કરતા 18 ખાતેદારોને 2.18 કરોડનો દંડ
રાજકોટ જિલ્લામાં જમીનના નિયમો વિરુદ્ધ જઈને બિનઅધિકૃત રીતે વાણિજ્યિક ઉપયોગ કરવા, હેતુફેર કરવા અને શરતોનો ભંગ કરવાના ગંભીર કિસ્સાઓમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યંત કડક…
View More ખેતીની જમીનનો કોમર્શિયલ ઉપયોગ કરતા 18 ખાતેદારોને 2.18 કરોડનો દંડGen-Z આંદોલનને ગુજરાતમાં સ્વયંભૂ સમર્થનથી સરકાર ચોંકી
દિલ્હીમાં જંતર મંતર ખાતે જેન-ઝી દ્વારા ચાલી રહેલ આંદોલન અચાનક ગુજરાતમાં પણ ઝડપભેર પ્રસરવા લાગતા રાજ્ય સરકાર ચોંકી છે. ગુજરાતમાં છાત્રો સ્વયંભૂ બહાર નીકળી સરકાર…
View More Gen-Z આંદોલનને ગુજરાતમાં સ્વયંભૂ સમર્થનથી સરકાર ચોંકીવિસાવદર પાસે બાઈક અકસ્માતમાં ઘવાયેલા ધારીના 12ના છાત્રનું મોત
ધારીમાં રહેતો અને ધો.12 પાસ કરી ગાંધીનગરમાં કોલેજ કરવા જાય તે પૂર્વે જ કાકાના બાઈક પાછળ બેસી પીપળીયાથી ધારી ગામે યુવાન જઈ રહ્યો હતો ત્યારે…
View More વિસાવદર પાસે બાઈક અકસ્માતમાં ઘવાયેલા ધારીના 12ના છાત્રનું મોતજન્મથી મેળવેલા જાતિ અનામત અધિકારો પછીથી છીનવી શકાતા નથી: HC
સંસદ પછીથી તે જાતિને અનુસૂચિત જાતિની યાદીમાંથી બાકાત રાખે તો પણ અધિકાર કાયમ રહે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે એકવાર કોઈ વ્યક્તિ જન્મથી અનુસૂચિત…
View More જન્મથી મેળવેલા જાતિ અનામત અધિકારો પછીથી છીનવી શકાતા નથી: HCમાણાવદર તાલુકાના સરદારગઢમાં યુવાનનો વ્યાજખોરોના ત્રાસથી ઝેરી ટીકડા ખાઈ આપઘાત
કુતિયાણામાં રહેતો યુવાન વાળના ધંધામાં ખોટ જતાં દેવામાં ડૂબી ગયો હતો. દેવામાં ડૂબેલા યુવાને વ્યાજખોરના ત્રાસથી કંટાળી સરદારગઢ ગામે જઈ ઝેરી ટીકડા ખાઈ જીવન ટૂંકાવી…
View More માણાવદર તાલુકાના સરદારગઢમાં યુવાનનો વ્યાજખોરોના ત્રાસથી ઝેરી ટીકડા ખાઈ આપઘાતકુંકાવાવ તાલુકાના વડિયામાં તોરી ગ્રામ પંચાયત કચેરીમાં નેતાઓ વચ્ચે ધિંગાણું
અમરેલી જિલ્લાના વડિયા કુંકાવાવ તાલુકાના તોરી ગામના પૂર્વ સરપંચ સોનલબેન પાનસુરીયા તાલુકા પંચાયત ચૂંટણીમાં વિજેતા બનતા તેની કુંકાવાવ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વરણી થતા તોરી…
View More કુંકાવાવ તાલુકાના વડિયામાં તોરી ગ્રામ પંચાયત કચેરીમાં નેતાઓ વચ્ચે ધિંગાણુંગુજરાતમાં એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, 48 કલાક અત્યંત ભારે
ગુજરાતમાં હવે મેઘરાજા પૂરજોશમાં બેટિંગ કરવાના મૂડમાં છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં એક સાથે 4 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આગામી…
View More ગુજરાતમાં એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, 48 કલાક અત્યંત ભારેસુરતની ખાડીમાં ફરી પૂર; 400થી વધુ ઘરો પાણીમાં
દક્ષિણ ગુજરાતમાં આકાશી આફત વચ્ચે સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારો પર ખાડી પૂરે ફરી એકવાર ભારે વિનાશ નોતર્યો છે. સુરત શહેર અને ઉપરવાસમાં પડેલા અવિરત…
View More સુરતની ખાડીમાં ફરી પૂર; 400થી વધુ ઘરો પાણીમાં