ચંપત રાયથી VHPએ પણ હાથ ખંખેર્યા, અયોધ્યામાં બન્યું તે શરમજનક : આલોક કુમાર

અયોધ્યામાં રામ મંદિરમાં દાનની ચોરી અંગે વધી રહેલા પ્રશ્નો વચ્ચેવિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના વડા ચંપત રાયથી પોતાને દૂર કરી…

View More ચંપત રાયથી VHPએ પણ હાથ ખંખેર્યા, અયોધ્યામાં બન્યું તે શરમજનક : આલોક કુમાર

ચોટીલા પૂનમ ભરી પરત ફરતું કમળાપુરનું દંપતી અકસ્માતમાં ખંડિત; પતિનું કરુણ મોત

જસદણનાં કમળાપુર ગામે રહેતું દંપતિ ચોટીલા પૂનમ ભરીને પરત ફરી રહ્યું હતું ત્યારે ચોટિલા નજીક અચાનક રોજડુ આડુ ઉતરતા બાઈક સ્લીપ થયું હતું. જે અકસ્માતમાં…

View More ચોટીલા પૂનમ ભરી પરત ફરતું કમળાપુરનું દંપતી અકસ્માતમાં ખંડિત; પતિનું કરુણ મોત

વીરપુર-અમરેલી રોડ ઉપર તંત્રની બેદરકારીનો ખાડો જિંદગી ભરખી ગયો

વિરપુર-અમરેલી રોડ ઉપર તંત્રની બેદરકારીના કારણે રસ્તા પરના ખાડાના લીધે સૌરાષ્ટ્ર દર્શને નિકળેલા યુવાને ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં કાર પલ્ટી ખાઈ ગઈ હતી. જે અકસ્માતમાં…

View More વીરપુર-અમરેલી રોડ ઉપર તંત્રની બેદરકારીનો ખાડો જિંદગી ભરખી ગયો

PM મોદી 4-5 જુલાઇએ ગુજરાતના પ્રવાસે

સાણંદમાં સેમીક્ધડકટર પ્લાન્ટનું ઉદ્ઘાટન, કચ્છમાં જાહેરસભા અને લોકો સાથે સીધો સંવાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇમોદી આગામી તા.4 અને 5 જુલાઇ દરમિયાન ફરી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવે…

View More PM મોદી 4-5 જુલાઇએ ગુજરાતના પ્રવાસે

કરોડોના GST કૌભાંડમાં જામનગરની બ્રાસપાર્ટસની 5 પેઢીની મિલકતો જપ્ત

  20થી વધુ સ્થળોએ દરોડા બાદ મેગા કાર્યવાહી, કારખાના-ઇન્ડસ્ટ્રીયલ શેડ-વાડી-મકાન સહિત કરોડોની સંપત્તિ ટાંચમાં લેવાઇ જામનગરમાં કરોડો રૂૂપિયાના બોગસ બિલિંગ અને જીએસટી કરચોરીના સંગઠિત નેટવર્ક…

View More કરોડોના GST કૌભાંડમાં જામનગરની બ્રાસપાર્ટસની 5 પેઢીની મિલકતો જપ્ત

ગોંડલના પ્રૌઢાએ બીમારીથી કંટાળી એસિડ પી કર્યો આપઘાત

ગોંડલમાં રહેતાં પ્રૌઢાએ બિમારીથી કંટાળી એસિડ પી લીધું હતું. પ્રૌઢાનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત…

View More ગોંડલના પ્રૌઢાએ બીમારીથી કંટાળી એસિડ પી કર્યો આપઘાત

દિલ્હી-રાજકોટ ફ્લાઇટ 3 કલાક મોડી પડતા મુસાફરોનો હોબાળો

એર ઇન્ડિયાની દિલ્હીથી રાજકોટની ફ્લાઇટમાં અઈ બંધ થવાની સાથે ટેકનીકલ ખામી સર્જાઈ હતી અને તેને કારણે ફ્લાઇટ 3 કલાક મોડી પડતા હવાઈ મુસાફરોએ દિલ્હી એરપોર્ટ…

View More દિલ્હી-રાજકોટ ફ્લાઇટ 3 કલાક મોડી પડતા મુસાફરોનો હોબાળો

સુરેન્દ્રનગરના ચિત્રલાખા ગામે સરકારી જમીનમાં કોલસા ચોરીનું કૌભાંડ

રેન્જ આઇજીની ટીમનો કોલસાની ચોરી કરતા ખનીજચોરો ઉપર દરોડો, 9 ટ્રેકટર સહિત 23 લાખનો મુદ્દામાલ કબજે સુરેન્દ્રનગરના સાયલા ચિત્રલાખા ગામની સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે…

View More સુરેન્દ્રનગરના ચિત્રલાખા ગામે સરકારી જમીનમાં કોલસા ચોરીનું કૌભાંડ

વેરાવળ-સોમનાથ શહેરમાં રખડતા પશુઓના ત્રાસ સામે કોંગ્રેસ મેદાને

વેરાવળ-સોમનાથ શહેરમાં રખડતા પશુ ઓના ત્રાસ સામે કોંગ્રેસના નગરસેવકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. આશરે 20 જેટલા નગરસેવકોના પ્રતિનિધિમંડળે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહીની માંગ…

View More વેરાવળ-સોમનાથ શહેરમાં રખડતા પશુઓના ત્રાસ સામે કોંગ્રેસ મેદાને

મોટીખાવડી પાસે બે કાર મોરેમોરો આવી ગયા બાદ ચાલકો વચ્ચે બઘડાટી

જામનગર જિલ્લાના મેઘપર (પડાણા) પોલીસ મથક વિસ્તારમાં મોટીખાવડી ગામના ગેઇટ નજીક બે કારચાલકો વચ્ચેની તકરારની ઘટનાને પગલે બંને પક્ષોની સામસામી ફરિયાદ અંગેના ગુનાઓ નોંધવામાં આવ્યા…

View More મોટીખાવડી પાસે બે કાર મોરેમોરો આવી ગયા બાદ ચાલકો વચ્ચે બઘડાટી