રજા લીધા વિના નોકરી પર આવવાનું બંધ કરતા વેપારીને જાણ થઇ કંપનીના બિઝનેસ ડેવલપમેન્ટ હેડ રહીમભાઈ મનસુરભાઈ ડોસાણીની ફરિયાદ અનુસાર કંપનીમાં સોનાના દાગીના બનાવવાનું…
View More જૂનાગઢમાં બંગાળી કારીગર વેપારીનું 13 લાખનું સોનું ઓળવી ગયોજૂનાગઢના શિશુમંગલ સંસ્થામાંથી બે સગીરા દિવાલ કૂદી ભાગી ગઇ
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી શિશુમંગલ સંસ્થામાંથી બે સગીરા દીવાલ કૂદીને નાસી જતા પોલીસે તપાસ હાથ ધરી છે. સંસ્થાના ઇન્ચાર્જ અધિક્ષક દયાબેન ભરતભાઈ ગાલોલીયાની ફરિયાદ અનુસાર…
View More જૂનાગઢના શિશુમંગલ સંસ્થામાંથી બે સગીરા દિવાલ કૂદી ભાગી ગઇવાંકાનેરના ઘૂંટુ ગામે મોબાઈલ ટાવરમાંથી 83 હજારના સાધનો તસ્કરો ઉઠાવી ગયા
મોરબી તાલુકાના ઘૂંટુ ગામે આવેલી ગૌશાળાના ખુલ્લા કમ્પાઉન્ડમાં સ્થાપિત ઇન્ડસ કંપનીના મોબાઇલ ટાવરને નિશાન બનાવી અજાણ્યા ચોર ઇસમો કિંમતી સાધનોની ચોરી કરી નાસી છૂટ્યા હોવાની…
View More વાંકાનેરના ઘૂંટુ ગામે મોબાઈલ ટાવરમાંથી 83 હજારના સાધનો તસ્કરો ઉઠાવી ગયાજોડિયામાં ખાણખનીજ કચેરીના સ્ટાફ સાથે મારામારી
ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી, જામનગરની ટીમ દ્વારા ગઈ કાલે જોડિયા પંથકમાં ગેરકાયદેસર ખનિજ વહન અટકાવવા માટે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન…
View More જોડિયામાં ખાણખનીજ કચેરીના સ્ટાફ સાથે મારામારીજામનગરમાં મોડી રાત્રે યુવાનની હત્યા
જામનગર શહેરમાં ગુરુવારે રાત્રિના સમયે હત્યાની એક ગંભીર ઘટના બનતા શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. શહેરના ખેતીવાડી વિસ્તારના રહેવાસી કરણ વાઘેલા નામના 20 વર્ષીય…
View More જામનગરમાં મોડી રાત્રે યુવાનની હત્યાજામનગરમાં તાજિયા માટે રાખેલા લોખંડના પિંજરાને લઈ બબાલ, યુવક પર હુમલો
જામનગર શહેરમાં તાજિયા માટે રાખવામાં આવેલા લોખંડના પિંજરાને હટાવવા બાબતે થયેલી બોલાચાલી બાદ યુવક પર હુમલો કરી ઇંટ વડે માથામાં ઇજા પહોંચાડ્યાનો બનાવ સામે આવ્યો…
View More જામનગરમાં તાજિયા માટે રાખેલા લોખંડના પિંજરાને લઈ બબાલ, યુવક પર હુમલોજામનગર જિલ્લામાં જુગાર સામે પોલીસનો સપાટો : એક જ દિવસમાં ચાર દરોડા, 6 મહિલા સહિત 21 ઝડપાયા
જામનગર જિલ્લામાં જુગાર વિરોધી ઝુંબેશ અંતર્ગત સીટી બી ડિવિઝન, સીટી સી ડિવિઝન અને એલ.સી.બી.ની ટીમોએ અલગ-અલગ ચાર સ્થળોએ દરોડા પાડી કુલ 6 મહિલાઓ સહિત 21…
View More જામનગર જિલ્લામાં જુગાર સામે પોલીસનો સપાટો : એક જ દિવસમાં ચાર દરોડા, 6 મહિલા સહિત 21 ઝડપાયાખેડૂત આંદોલન સમેટવા નિલેશ એરવાડિયાએ સરકાર પાસે 25 કરોડ માંગ્યા: હકાભા ગઢવીની સનસનાટી
હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ખેડૂત આંદોલન અને તેના નેતૃત્વને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે દાવો કર્યો કે તેઓ કોઈ રાજકીય સ્વાર્થથી…
View More ખેડૂત આંદોલન સમેટવા નિલેશ એરવાડિયાએ સરકાર પાસે 25 કરોડ માંગ્યા: હકાભા ગઢવીની સનસનાટીજામનગરમાં બેડી ધરારનગર વિસ્તારમાં રાતે એક યુવાન પર છરીથી હુમલો
જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં મિત્ર વચ્ચે ચાલતા ઝઘડામાં છોડાવવા ગયેલા એક યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. હુમલામાં…
View More જામનગરમાં બેડી ધરારનગર વિસ્તારમાં રાતે એક યુવાન પર છરીથી હુમલોમાંગરોળમાં હુસેનાબાદ નદી પાસે ટ્રકની ઠોકરે બાઇકનો બુકડો, 1નું મોત
માંગરોળ પંથકમાં ચાલી રહેલા ભારે વરસાદી માહોલ અને અવિરત વરસાદ વચ્ચે આજે એક ગંભીર અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે. માંગરોળના હુસેનાબાદ…
View More માંગરોળમાં હુસેનાબાદ નદી પાસે ટ્રકની ઠોકરે બાઇકનો બુકડો, 1નું મોત