શહેરના જામનગર રોડ પર આવેલા ઘંટેશ્ર્વર 25 વારીયા પાસે એક્તા સોસાયટીમાં રહેતા કરિયાણુંનો વેપાર કરતા મુસ્લિમ પ્રૌઢને ફોન પર તેમના બનેવી અને બંન્ને ભાણેજ દ્વારા…
View More તુ ઘર ઘરમાં દુશ્મની થાય તેવું કરે છે, કહીં ઘંટેશ્ર્વરના વેપારીને બનેવીની ધમકીવૃક્ષ અને વૃદ્ધમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો વાસ માટે તેને પ્રણામ કરીએ: મોરારિબાપુ
માનસ સદ્ભાવના રામકથામાં આઠમા દિવસે રામભકત શ્રોતાઓની જામી ભીડ: શાસ્ત્રોકત વિધિ સાથે મહેમાનોએ શિલાપૂજનનો વહાવો લઇ ધન્યતા અનુભવી મહાનુભાવોની વ્યવસ્થા સહિત હરિભકતોની સેવાની સાર્વત્રિક સરાહના…
View More વૃક્ષ અને વૃદ્ધમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો વાસ માટે તેને પ્રણામ કરીએ: મોરારિબાપુધારાસભ્યો માટે કરોડોના ખર્ચે MLA ક્વાર્ટરની યોજના રદ કરો: મેવાણી
ગાંધીનગરમાં કરોડોના ખર્ચે નવા એમ.એલ.એ કવાર્ટર બનાવવામાં આવી રહ્યા છે. જેમાં 110 કરોડના ખર્ચે ફર્નિચર બનાવવામાં આવનાર છે. જે બાબતનો વડગામના ધારાસભ્ય જીગ્નેસ મેવાણીએ વિરોધ…
View More ધારાસભ્યો માટે કરોડોના ખર્ચે MLA ક્વાર્ટરની યોજના રદ કરો: મેવાણીMLA જીજ્ઞેશ મેવાણી સામે દલિતોનો મોરચો
કોંગ્રેસનાં નેતા અને વડગામનાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે દલિત સમાજે જ મોરચો માંડ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કારણ કે, જિગ્નેશ મેવાણી વિરુદ્ધ મહીસાગર જિલ્લાના…
View More MLA જીજ્ઞેશ મેવાણી સામે દલિતોનો મોરચોવિદ્યાર્થીઓની ક્રેડિટ સમયમર્યાદામાં અપલોડ કરવા કોલેજોને UGCની તાકીદ
છાત્રોનું ABC એકાઉન્ટ ખોલવા અને ડેટા અપલોડ કરવા ફરજિયાત યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ્સ (ABC ) અંગે કડક વલણ અપનાવ્યું છે. આ અંતર્ગત…
View More વિદ્યાર્થીઓની ક્રેડિટ સમયમર્યાદામાં અપલોડ કરવા કોલેજોને UGCની તાકીદખ્યાતિ હોસ્પિટલના કૌભાંડ બાદ અંતે PMJAYમાં ખાસ એક્ઝિ. ઓફિસર મુકાયા
ગુજરાત કેડરના 37 અધિકારીઓની બદલી, રાજકોટના નવા અધિક કલે. સોમવારે ચાર્જ સંભાળશે સરકારની પીએમજય યોજનાનો ગેરલાભ લઇ અને નાણા ખંખેરવાનું કૌભાંડ ખ્યાતિ હોસ્પીટલ દ્વારા ચલાવાતુ…
View More ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડ બાદ અંતે PMJAYમાં ખાસ એક્ઝિ. ઓફિસર મુકાયાઆંદમાનમાંથી પકડાયેલ રૂા. 36000 કરોડના ડ્રગ્સ સ્મગલિંગમાં એલોન મસ્કના સ્ટારલિન્કનો ઉપયોગ થયો હોવાનો ખુલાસો
દરિયામાં GPS અને હાઇટેક ઇન્ટરનેટના ઉપયોગથી વિશ્ર્વભરની સુરક્ષા એજન્સીઓ સ્તબ્ધ એક મહત્વપૂર્ણ ઘટસ્ફોટમાં, એલોન મસ્કની સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા, સ્ટારલિંક, આંદામાન સમુદ્રમાં મોટા પ્રમાણમાં ડ્રગ બસ્ટ…
View More આંદમાનમાંથી પકડાયેલ રૂા. 36000 કરોડના ડ્રગ્સ સ્મગલિંગમાં એલોન મસ્કના સ્ટારલિન્કનો ઉપયોગ થયો હોવાનો ખુલાસોમહાનગરપાલિકામાં પ્રજાના કામો થતાં નથી, વિના કારણે અધિકારીઓ કામો ટલ્લે ચડાવે છે: રામભાઇ મોકરિયા
ભાજપ શાસિત મ્યુનિ. કોર્પોરેશનમાં ચાલતી બાબુશાહીનો ભાંડો ફોડતા ભાજપના જ સાંસદ ફરિયાદ અને સંકલનની બેઠકમાં પણ કોર્પોરેશનના વહીવટી વડાઓ હાજર રહેવાના બદલે મદદનીશોને ધકેલી દયે…
View More મહાનગરપાલિકામાં પ્રજાના કામો થતાં નથી, વિના કારણે અધિકારીઓ કામો ટલ્લે ચડાવે છે: રામભાઇ મોકરિયાફેંગલ વાવાઝોડાનો કહેર: તામિલનાડુ, પુડુચેરીમાં વરસાદ
ચેન્નાઇ એરપોર્ટથી ફ્લાઇટ્સ સ્થગિત: વૃક્ષો ઉખડી પડયા, 7 જિલ્લામાં રેડ-એલર્ટ, બચાવ ટુકડી ખડે પગે તમિલનાડુ અને પુડુચેરીના ભાગોમાં ભારે વરસાદ ચાલુ હોવાથી, આજે સાંજે 7…
View More ફેંગલ વાવાઝોડાનો કહેર: તામિલનાડુ, પુડુચેરીમાં વરસાદસુરતમાંથી હોટલની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, થાઇલેન્ડની 6 યુવતીઓને કરાઇ મુક્ત, હોટલ માલિક સહીત 11 ગ્રાહકોની ધરપકડ
સુરતના અડાજણમાંથી હોટલમાં દેહવ્યાપારનુ કૌભાંડ ઝડપાયુ છે. હોટલની આડમાં ચાલતાં દેહવ્યાપારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અડાજણમાં એલ.પી.સવાણી સર્કલ પાસે આવેલા હરિઓમ પેટ્રોલ પંપની સામે મંગલદીપ…
View More સુરતમાંથી હોટલની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, થાઇલેન્ડની 6 યુવતીઓને કરાઇ મુક્ત, હોટલ માલિક સહીત 11 ગ્રાહકોની ધરપકડ