સુરતના અડાજણમાંથી હોટલમાં દેહવ્યાપારનુ કૌભાંડ ઝડપાયુ છે. હોટલની આડમાં ચાલતાં દેહવ્યાપારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અડાજણમાં એલ.પી.સવાણી સર્કલ પાસે આવેલા હરિઓમ પેટ્રોલ પંપની સામે મંગલદીપ…
View More સુરતમાંથી હોટલની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું, થાઇલેન્ડની 6 યુવતીઓને કરાઇ મુક્ત, હોટલ માલિક સહીત 11 ગ્રાહકોની ધરપકડસુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકીઓના શંકાસ્પદ મોત, આઈસક્રીમ ખાવાથી કે તાપણાના ધુમાડાથી મોત તે તપાસ શરુ
સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકીઓએ આઈસક્રીમ ખાધા બાદ તેમની તબિયત લથડતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં…
View More સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકીઓના શંકાસ્પદ મોત, આઈસક્રીમ ખાવાથી કે તાપણાના ધુમાડાથી મોત તે તપાસ શરુરાજકોટમાં IT અધિકારી ઉપર પત્ની અને સાળાનો હુમલો
રાજકોટના આવકવેરા વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરતા મુળ બિહારના ભાગલપુર જિલ્લાના મીરજાન ગામના વતની અને હાલ રેસકોર્ષ રીંગ રોડ પર આઇક્લ ગુરુ વાટીકામાં રહેતા અધિકારીને…
View More રાજકોટમાં IT અધિકારી ઉપર પત્ની અને સાળાનો હુમલોચોટીલાના લાખણકામાં પ્રેમીપંખીડાંનો આપઘાત
સાયલાના કોટડાના યુવાને વીંછિયાના નાના માત્રાની સગીરાને ભગાડી જતા અપહરણની ફરિયાદ નોંધાઇ હતી ચોટીલાનાં લાખણકા ગામનાં વાડી વિસ્તારમાંથી ગત રાત્રે યુવક યુવતીનાં ભેદ ભરમ સર્જતા…
View More ચોટીલાના લાખણકામાં પ્રેમીપંખીડાંનો આપઘાતગુજરાતી ઘરચોળા બન્યા ગ્લોબલ, હસ્તકલા ક્ષેત્રે પ્રાપ્ત થયો GI ટેગ
ગુજરાત તેની વૈવિધ્યસભર અને ઉત્કૃષ્ટ હસ્તકલા માટે જાણીતું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત રાજ્યને કુલ 26 GIટેગ પ્રાપ્ત થયા છે, જે પૈકી 22 GIટેગ હસ્તકલા…
View More ગુજરાતી ઘરચોળા બન્યા ગ્લોબલ, હસ્તકલા ક્ષેત્રે પ્રાપ્ત થયો GI ટેગખાનગી બસો ઉપર માલસામાન લઇ જવા સામે દાખલ થયેલી રિટ ફગાવતી હાઇકોર્ટ
ખાનગી પેસેન્જર લક્ઝરી બસોમાં ગેરકાયદે રીતે બસની ઉપર માલ સામાન ભરીને લઇ જવાતો હોવાની ફરિયાદ કરતી એક જાહેરહિતની અરજી હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. આ…
View More ખાનગી બસો ઉપર માલસામાન લઇ જવા સામે દાખલ થયેલી રિટ ફગાવતી હાઇકોર્ટક્ષત્રિય અગ્રણી PT જાડેજા સામે વ્યાજખોરીનો ગુનો
કારખાનેદારને 60 લાખ 3 ટકા વ્યાજે આપ્યા, 70.80 લાખ ચૂકવ્યા છતા કોરા ચેકોમાં સહી કરાવી મકાનની ફાઇલ પડાવી લીધી રાજકોટના અગ્રણી બિલ્ડર અને રાજપૂત સમાજના…
View More ક્ષત્રિય અગ્રણી PT જાડેજા સામે વ્યાજખોરીનો ગુનોરાજસ્થાનથી જેતપુર આવતો 22.36 લાખનો દારૂ ઝડપાયો
રાજસ્થાનથી જેતપુર જતા રૂ. 22.36 લાખના વિદેશી દારૂ ભરેલા એસીડના ટેન્કરને સ્ટેટ મોનીટરીંગ સેલે ચોટીલા પાસેથી ઝડપી લઇ 33 લાખનો મુદામાલ કબજે કરી ચાલકની ધરપકડ…
View More રાજસ્થાનથી જેતપુર આવતો 22.36 લાખનો દારૂ ઝડપાયોગુજરાતમાં 53 ટોલનાકા પરથી ટોલટેકસ પેટે 25000 કરોડની વસૂલી
રાજ્યનાં 9 હાઇવેના નિર્માણ પાછળ 11 હજાર કરોડનો ખર્ચ કરી રૂા.19 હજાર કરોડ ટોલ વસૂલાયો સૌથી વધુ અમદાવાદ-ભરૂચ એકસપ્રેસ વે ઉપર 3833 કરોડના ખર્ચ સામે…
View More ગુજરાતમાં 53 ટોલનાકા પરથી ટોલટેકસ પેટે 25000 કરોડની વસૂલીકલ્યાણપુર તાલુકાના ભાટિયામાં પતિના વિયોગમાં પત્નીનો એસિડ પી આપઘાત
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે ગોકલપર વાડી વિસ્તારમાં રહેતા પામીબેન સામતભાઈ ચાવડા નામના 41 વર્ષના મહિલાના પતિ થોડા સમય પૂર્વે કોરોના કાળમાં અવસાન પામ્યા હતા. આ…
View More કલ્યાણપુર તાલુકાના ભાટિયામાં પતિના વિયોગમાં પત્નીનો એસિડ પી આપઘાત