સૌરાષ્ટ્ર-કચ્છમાં 4 સ્થળેથી 1.62 કરોડનો દારૂ ઝડપાયો

થર્ટી ફર્સ્ટ પૂર્વે બૂટલેગરો સક્રિય, મોટા પ્રમાણમાં દારૂ ઠાલવવાનું શરૂ જામનગરમાં બે સ્થળેથી રૂા. 56 લાખ, ચોટીલા પાસેથી 31 લાખ, ઢસા પાસેથી 38 લાખ અને…

View More સૌરાષ્ટ્ર-કચ્છમાં 4 સ્થળેથી 1.62 કરોડનો દારૂ ઝડપાયો

ગઢડાના ઢસા ગામે એસએમસીએ 38.54 લાખનું દારૂ ભરેલું આઈસર પકડી પાડ્યું

રાજસ્થાની ચાલકની ધરપકડ, દારૂનો જથ્થો કોનો?, પૂછપરછ શરૂ 2024 નું વર્ષ પૂર્ણ થવાના આરે છે અને નવું વર્ષ શરૂૂ થવામાં છે ત્યારે ઠેર ઠેર મોટી…

View More ગઢડાના ઢસા ગામે એસએમસીએ 38.54 લાખનું દારૂ ભરેલું આઈસર પકડી પાડ્યું

ગીર પંથકમાં ગોળના રાબડા સંચાલકો મુશ્કેલીમાં

ગીર પંથકમાં કેટલાક વિસ્તારોમાં શેરડીનું સારૂૂએવું વાવેતર થાય છે. વર્ષો પહેલા આ વિસ્તારમાં સુગર મિલો ધમધમતી હતી. પણ તે કાળક્રમે બંધ થઈ જતાં ખેડુતોની હાલત…

View More ગીર પંથકમાં ગોળના રાબડા સંચાલકો મુશ્કેલીમાં

બગસરા જૂની પાલિકાના બિલ્ડિંગ પાસે આવેલ મુતરડીમાં ગંદકીના ગંજથી લોકો પરેશાન

વિરોધ પક્ષ દ્વારા સોશિયલ મીડિયામાં પાલિકાની બેદરકારી સામે લાવવા વીડિયો વાઈરલ કર્યો બગસરા પાલિકા દ્વારા બનાવામાં આવેલ મુતરડીમાં ગંદકીથી ત્રાસી ગયેલા લોકો દ્વારા પલિકાને અરજી…

View More બગસરા જૂની પાલિકાના બિલ્ડિંગ પાસે આવેલ મુતરડીમાં ગંદકીના ગંજથી લોકો પરેશાન

ચોટીલા પાસેથી 31 લાખનો દારૂ-બીયર ભરેલો ટ્રક ઝડપાયો

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર ટ્રકમાં લઈ જવાતો ગેરકાયદેસર ઇંગ્લીશ દારુની બોટલ 24,024 સાથે એક શખશ ઝડપાયો હતો. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહાવીરપુરમ મંદીર પાસેથી…

View More ચોટીલા પાસેથી 31 લાખનો દારૂ-બીયર ભરેલો ટ્રક ઝડપાયો

ભાવનગરમાં વર્ક્યો વ્યાજંકવાદ, પઠાણી ઉઘરાણી સાથે કરાયો હુમલો

ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યુવાને વ્યાજે લીધેલ રકમ ચૂકવી આપી હોવા છતાં વધુ રકમની માંગણી કરી ત્રણ શખ્સે હુમલો કરતા ઈજાગ્રસ્ત યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી…

View More ભાવનગરમાં વર્ક્યો વ્યાજંકવાદ, પઠાણી ઉઘરાણી સાથે કરાયો હુમલો

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત તસ્કર વિરૂધ્ધ ઓર્ગેનાઇઝ ક્રાઇમ હેઠળ ગુનો નોંધાયો

ચુડા તાલુકાના ચચાણા ગામે તા.27 ઓક્ટોબરે રાતે ભુરાભાઈ બોળિયા પરિવાર સાથે ઘરે સૂતા હતા. તે રાતે ધોળકાનો રીઢો ચોર પુનમ ઉર્ફે પુનીયા ઠાકોર તેમના ઘરમાં…

View More સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત તસ્કર વિરૂધ્ધ ઓર્ગેનાઇઝ ક્રાઇમ હેઠળ ગુનો નોંધાયો

ખંભાળિયા: આરબીઆઈમાં રૂા.48 હજાર કરોડના પ્રકરણમાં સંડોવાયેલા બંને આરોપીઓ જેલ હવાલે

દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે સમગ્ર રાજ્યમાં અતિ ચર્ચાસ્પદ બની ગયેલા ખંભાળિયા પંથકમાં રૂૂપિયા 48 હજાર કરોડની રકમ ફ્રીઝ થયાના સમગ્ર પ્રકરણમાં એસ.ઓ.જી. પોલીસે તાકીદની કાર્યવાહી…

View More ખંભાળિયા: આરબીઆઈમાં રૂા.48 હજાર કરોડના પ્રકરણમાં સંડોવાયેલા બંને આરોપીઓ જેલ હવાલે

સુરતમાં પિતા વિહોણી 111 દીકરીઓના સમૂહ લગ્નોત્સવ

દરવર્ષે ડિસેમ્બર મહિનામાં સુરતમાં અનોખો લગ્નપ્રસંગ યોજાઇ છે. આ લગ્ન પ્રસંગ એટલે પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી લગ્ન. એના યજમાન હોય સુરતનું…

View More સુરતમાં પિતા વિહોણી 111 દીકરીઓના સમૂહ લગ્નોત્સવ

વાંકાનેરના ચંદ્રપુર ગામે દીકરીની છેડતી કરનારને ઠપકો આપતા આરોપીઓનો છરી, ધોકા વડે હુમલો

ચંદ્રપુરમાં ગતરાત્રિના દીકરીની છેડતી બાબતે માતાએ યુવાનને ઠપકો આપતા આ બાબતનું સારૂૂ નહીં લાગતા, છ શખ્સોએ મળી દીકરીના પરિવાર પર હુમલો કરી માતાપિતા સહિતને માર…

View More વાંકાનેરના ચંદ્રપુર ગામે દીકરીની છેડતી કરનારને ઠપકો આપતા આરોપીઓનો છરી, ધોકા વડે હુમલો