જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોડપર ગામમાં રહેતી એક પરણીતા અને તેણીની નણંદ ના કપડા ખેંચી બંનેને છરી ની અણીએ પતાવી દેવાની ધમકી આપવા અંગે ખંભાળિયા…
View More નણંદ-ભાભીના છરીની અણીએ કપડાં ખેંચી મારી નાખવાની ધમકીહાલારમાં થર્ટી ફર્સ્ટ માટે આવેલો અડધા કરોડનો દારૂ ઝડપાયો
જામનગર જિલ્લામાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી માટે ઇંગલિશ દારૂૂની બાટલી નો જંગી જથ્થો ઉતારવામાં આવ્યો છે, અને તેનો કટીંગ થઈ રહ્યું છે તેવી ચોક્કસ બાતમીના…
View More હાલારમાં થર્ટી ફર્સ્ટ માટે આવેલો અડધા કરોડનો દારૂ ઝડપાયોલાંચ કેસમાં ASI-સફાઈકર્મીના રિમાન્ડ પૂરા થતાં જેલમાં ધકેલાયા
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.9 ના સેનેટરી સબ ઈન્સ્પેક્ટર તથા એક અવેજી સફાઈ કર્મચારીને એસીબીએ રૂૂ.22,500ની લાંચ લેતા પકડી પાડ્યા પછી બંનેના એક દિવસના રિમાન્ડ મંજૂર…
View More લાંચ કેસમાં ASI-સફાઈકર્મીના રિમાન્ડ પૂરા થતાં જેલમાં ધકેલાયાખાદ્યચીજોના નમૂનાના પૃથક્કરણ માટે અદ્યતન લેબોરેટરની બનાવાશે
સાફ-સફાઈ, બ્રિજ, આવાસ સહિતના પ્રશ્ર્નો ઉઠાવતા સભામાં ભારે તડાપીટ : બે ઈજનેરોને બઢતી અપાઈ કાલાવડ નાકા બહારના જર્જરિત બ્રિજની કામગીરી ફેબ્રુઆરીથી શરૂ કરવા અધિકારીની જનરલ…
View More ખાદ્યચીજોના નમૂનાના પૃથક્કરણ માટે અદ્યતન લેબોરેટરની બનાવાશેનંદનવન સોસાયટીમાં કપડાના શો-રૂમમાં GST વિભાગના દરોડા
જામનગરમાં રણજીત સાગર રોડ પર નંદનવન સોસાયટી વિસ્તારમાં આવેલા કપડાના બે માળના એક શો રૂૂમમાં આજે સવારે જીએસટી વિભાગ દ્વારા આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી.મળતી…
View More નંદનવન સોસાયટીમાં કપડાના શો-રૂમમાં GST વિભાગના દરોડાજી.જી. હોસ્પિટલના ટ્રોમા વોર્ડ પાછળથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો
અજાણી મહિલા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલના ટ્રોમા વોર્ડના પાછળના ભાગમાંથી આજે સવારે તાજુ જન્મેલું નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતાં ભારે…
View More જી.જી. હોસ્પિટલના ટ્રોમા વોર્ડ પાછળથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યોખૂંટીયો આડો ઉતરતા બોલેરો પલટી, એક યુવાનનું મોત
જામનગર- ખંભાળિયા ધોરીમાર્ગ પર નાની ખાવડી ગામના પાટીયા પાસે એક ખૂંટીયો આડો ઉતરતાં બોલેરો કાર પલટી મારી ગઈ હતી, જેમાં બેઠેલા સીકકા ગામના એક યુવાનનું…
View More ખૂંટીયો આડો ઉતરતા બોલેરો પલટી, એક યુવાનનું મોતધરારનગર નજીક ટ્રેન અડફેટે ચાર ગૌવંશનાં મોત
ગૌપ્રેમીઓમાં કચવાટ ફેલાયો જામનગરના ધરાર નગર વિસ્તારમાંથી પસાર થતી રેલ્વે લાઈન પર ગઈકાલે મોડી રાત્રે ધસમસ્તી ટ્રેનના એન્જીન હેઠળ ચાર ગૌવંશ કપાઈ જતાં ઘટના સ્થળેજ…
View More ધરારનગર નજીક ટ્રેન અડફેટે ચાર ગૌવંશનાં મોતઇન્ટરનેટ કંપનીના રૂા.86000ના વાયરની ચોરી કરતા બે સામે ગુનો
4780 મીટર કેબલની ઉઠાંતરી કરતા ફરિયાદજામનગર શહેરમાં મયુર ગ્રીન્સ સોસાયટી વિસ્તારમાં પાથરવામાં આવેલા ઇન્ટરનેટ કંપનીના રૂૂપિયા 86,000ની કિંમતના 4,780 મીટર કેબલ ની ચોરી કરી જવા…
View More ઇન્ટરનેટ કંપનીના રૂા.86000ના વાયરની ચોરી કરતા બે સામે ગુનોકાલાવડના નપાણિયા ખીજડિયા ગામે યુવાન પર બે શખ્સોનો હુમલો
પાનની દુકાને ઊભવા બાબતે માથાકૂટ: ઇજાગ્રસ્તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલજામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામે નીખીલ રમેશ પરમાર ઉ.વ.25 ધંધો સેલ્સમેન પાનની દુકાને પાન…
View More કાલાવડના નપાણિયા ખીજડિયા ગામે યુવાન પર બે શખ્સોનો હુમલો