જામનગરની મોટી હવેલી ટ્રસ્ટ દ્વારા બાંગ્લાદેશના હિન્દુઓ પર અત્યાચાર અંગે પી.એમ.ને આવેદન

જામનગર પૂષ્ટિ સંપ્રદાય મોટી હવેલી ટ્રસ્ટનાપ્રમુખ વજુભાઈ પાબારી તથા નલીનભાઈ રાજાણીએસંસ્થા વતીવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સંબોધીત આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સુપરત કરી બાંગ્લાદેશમાં હિન્દૂઓ પર થઈ રહેલા…

View More જામનગરની મોટી હવેલી ટ્રસ્ટ દ્વારા બાંગ્લાદેશના હિન્દુઓ પર અત્યાચાર અંગે પી.એમ.ને આવેદન

ઇલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશનનો ધોખો; કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ!

જામનગરમાં ઇલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશન દ્વારા નિર્મિત કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ પડ્યો હોવાનું સામે આવ્યું છે. આ પ્લાન્ટને ઇલેક્ટ્રોપ્લેટિંગના કારખાનાઓમાંથી નીકળતું ગંદુ પાણી શુદ્ધ કરવા માટે…

View More ઇલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશનનો ધોખો; કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ!

ખંભાળિયામાં કચરા જેવી કચરા કલેક્શનની કામગીરી: લોકરોષ

ખંભાળિયા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી ખૂબ જ કથળી ગઈ હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. ખંભાળિયા શહેરમાં લોકોના ઘરેથી…

View More ખંભાળિયામાં કચરા જેવી કચરા કલેક્શનની કામગીરી: લોકરોષ

ભાવનગરની ભાગોળે ચાર પશુનો શિકાર કરતા વનરાજો

જય-વીરૂની જોડીએ શિયાળાની ઠંડીમાં પશુપાલકોની ટાઢ ઉડાદી દીધી ભાવનગરની ભાગોળે ભંડારિયા, ખોખરા, સાણોદર સહિતના પંથકમાં આવેલી ગિરિમાળાઓમાં છેલ્લા કેટલાક દિવસથી ફરીથી જય અને વીરૂૂ નામના…

View More ભાવનગરની ભાગોળે ચાર પશુનો શિકાર કરતા વનરાજો

શિયાળામાં ત્વચાની દેખભાળ કરવાના જરૂરી પગલાં

શિયાળાની સિઝન આવતાની સાથે જ હવા શુષ્ક બની જાય છે, જેના કારણે શરીરમાં શુષ્કતા અનુભવવા લાગે છે. લોકો તેમની ત્વચાને કોમળ રાખવા માટે વિવિધ પ્રકારની…

View More શિયાળામાં ત્વચાની દેખભાળ કરવાના જરૂરી પગલાં

બગસરામાં ફાયર એનઓસીના અભાવે શાળાના નવા વર્ગખંડો થશે ધૂળધાણી

બગસરામાં શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને બેસવા માટે સારા વર્ગખંડો મળી રહે તે માટે કરોડોના ખર્ચે બિલ્ડીંગ બનાવેલ છે પરંતુ ફાયર એનઓસી ન મળતા આ મકાનો…

View More બગસરામાં ફાયર એનઓસીના અભાવે શાળાના નવા વર્ગખંડો થશે ધૂળધાણી

ઉનાના રાતડ ગામે ચાલતી લાઇમ સ્ટોનની ધમધમતી ખાણ ઝડપાઈ

જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગઈકાલે મોડી રાત્રે ઉનાના પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણીયા અને સ્ટાફ દ્વારા ઉના તાલુકાના રાતડ ગામે સર્વે નં.…

View More ઉનાના રાતડ ગામે ચાલતી લાઇમ સ્ટોનની ધમધમતી ખાણ ઝડપાઈ

ખંભાળિયા પંથકમાં બાંધકામ સંલગ્ન કામગીરી લાંબા સમયથી બંધ

અનેક વિકાસકાર્યો ઠપ થતા શહેર ભાજપ પ્રમુખ તન્ના દ્વારા પ્રભારી મંત્રીને રજૂઆત ખંભાળિયામાં સ્થાનિક એરિયા ઓથોરિટી નસ્ત્રખાડાસ્ત્રસ્ત્ર અસ્તિત્વમાં આવ્યાના અનેક વર્ષો થઈ ચૂક્યા છે.ત્યારે હજુ…

View More ખંભાળિયા પંથકમાં બાંધકામ સંલગ્ન કામગીરી લાંબા સમયથી બંધ

નવાબંદર દરિયામાં મોજાંની થપાટથી બોટ ગરકાવ

આઠ ખલાસીનો કુદરતી બચાવ: મધ્દરિયે બોટ ડૂબી અને બચાવો, બચાવોની બુમોથી દરિયો ગુંજી ઉઠ્યો ગીર સોમનાથ નાં ઉના તાલુકાના નવાબંદર ગામે ગત તા 11 સાંજના…

View More નવાબંદર દરિયામાં મોજાંની થપાટથી બોટ ગરકાવ

દ્વારકામાં હોટેલ સંચાલક સાથે છેતરપિંડી, સાત શખ્સો સામે ફરિયાદ

યુપીઆઇ મારફતે 75 હજારની છેતરપિંડી આચરી દ્વારકા નજીક આવેલી એક હોટલના સંચાલક એવા મૂળ ઉત્તર પ્રદેશના રહીશ બ્રિજેશકુમાર રમેશચંદ્ર યાદવ (ઉ.વ. 33) ની હોટલમાં પૂર્વયોજિત…

View More દ્વારકામાં હોટેલ સંચાલક સાથે છેતરપિંડી, સાત શખ્સો સામે ફરિયાદ